મગફળીની ખરીદી પારદર્શક રીતે કરાઈ છે; ગુજકોમાસોલ એક કરોડનો બદનક્ષીનો દાવો કરશેઃ દિલીપસંઘાણી ગુજકોમાસોલ પર ગુજકોમાસોલ અને તેના અધિકારીઓ પરટેકાના ભાવે મગફળીનીખરીદીમાંભ્રષ્ટાચારના આરોપધારાસભ્ય અરવિંદ લાડાણીએલગાવ્યા હતા જે બાદ ગુજકોમાસોલચેરમેનદિલીપસંઘાણી એ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, મગફળીની ખરીદી પારદર્શક રીતે કરાઈ છે. બારદાન સંદર્ભેનાફેડની જવાબદારી છે. બારદાન આપવામાં Continue Reading


















Recent Comments