Home Archive by category ગુજરાત (Page 273)

ગુજરાત

ગુજરાત
પંચમહાલ ના ધોધબા ના પાધોરા ખાતે દાહોદ ભીલ સેવા મંડળ સંચાલિત આશ્રમ શાળા માં અભ્યાસ કરતા ૨૭૦ વિદ્યાર્થી ઓને ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી માં વરદહસ્તે યુનિફોર્મ વિતરણ કરાયા હતા ઉદારદિત દાતા રત્ન ગાલા પરિવાર દ્વારા આશ્રમ શાળા માં વિદ્યાર્થી ઓને યુનિફોર્મ વિતરણ પંચમહાલ જિલ્લા ના ધોધબા તાલુકા ના પાધોરા ગામે દાહોદ ભીલ સેવા મંડળ સંચાલિત આશ્રમ […]Continue Reading
ગુજરાત
સુરત જન સેવા એજ પ્રભુ સેવા પહેલું સુખ નિરોગી શરીર તા.૨૦/૦૧/૨૫ સોમવારે સવારે આજીવિકા બ્યૂરો સંસ્થા દ્વારા ઉધના સિટી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું સક્ષમ સુરત મહાનગર પ્રેરિત આભાર આઇ કેર, પ્રાણનાથ હોસ્પિટલ અને ઇન્ડિયન પોસ્ટલ પેમેન્ટ બેંકના સહયોગ તેમજ જયવીર ફેબ ના રમેશભાઈ પટેલ એ શ્રમિકો માં સ્વાસ્થ્ય અને સુરક્ષા […]Continue Reading
ગુજરાત
બીઈંગ જગદીશ મહેતા, એટલે કે ટીવી ડિબેટના સુપરસ્ટાર જગદીશ મહેતા હોવુ એટલે શું…લેખક-મહેન્દ્ર બગડાજે લોકો નિયમિત રીતે ગુજરાતી ટીવી ચેનલ જુએ છે અને તેમાં પણ ખાસ કરીને પોલિટીકલ એનાલીસીસ જોવાના શોખિન ગુજરાતી પુરુષો છે તેમને એક નામ ખાસ યાદ હોય છે અને તે નામ છે કપાળ પર તિલક કરેલુ, પરશુરામની મીની આવૃતિ જેવા આક્રમક અને […]Continue Reading
ગુજરાત
ગુજરાત પોલીસ ક્યારેય કોઈ આરોપીનો વરઘોડો કાઢતી નથી, કોઈ ગુનો બને ત્યારે પુરાવા એકત્ર કરવા અને રિકન્સ્ટ્રક્શન કરવા આરોપીને ઘટનાસ્થળે લઈ જવાતો હોય છે, પોલીસ ક્યારેય વરઘોડા શબ્દનો પ્રયોગ કરતી નથી, આ તો મીડિયામાંથી આવેલો શબ્દ છે.’ આ શબ્દો છે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના. સુરતમાં એક પત્રકાર પરિષદમાં મીડિયા સંબોધનમાં તેમણે આ વાત કરી […]Continue Reading
ગુજરાત
ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે એક મહત્વપૂર્ણ અને રાહતના સમાચાર આવ્યા છે જેમાં ય્ઁજીઝ્રના ચેરમેન હસમુખ પટેલે જાહેરાત કરી છે કે હવેથી આયોગ દ્વારા લેવામાં આવતી તમામ ભરતીઓની પ્રાથમિક પરીક્ષા માટે એક જ અભ્યાસક્રમ રહેશે, જે ‘સામાન્ય અભ્યાસ’ તરીકે ઓળખાશે. અગાઉ, ય્ઁજીઝ્ર દ્વારા જાહેર કરવામાં આવતી ક્લાસ ૧-૨ અને ૩ની વિવિધ […]Continue Reading
ગુજરાત
આરોપીઓનો પોલીસ દ્વારા કાઢવામાં આવતા વરઘોડા બાબતે, રાજ્યના પોલીસ વડા દ્વારા એક ખાસ નિવેદન આપવામાં આવી છે. ગુજરાત પોલીસ ક્યારેય કોઈ આરોપી માટે સરઘસ કાઢતી નથી, જ્યારે કોઈ ગુનો થાય છે ત્યારે આરોપીને પુરાવા એકત્ર કરવા અને પુનઃનિર્માણ માટે ગુનાના સ્થળે લઈ જવામાં આવે છે, તેને રિકન્સ્ટ્રકશન કહેવાય છે. પોલીસ ક્યારેય સરઘસ શબ્દનો ઉપયોગ કરતી […]Continue Reading
ગુજરાત
અમદાવાદના નરોડા પાટિયા પાસે વધુ એક અકસ્માત સર્જાયો છે. જેમાં એકનું મોત તો એકને ગંભીર ઈજાઓ પહોંચી છે. અમદાવાદના નરોડા પાટિયા નજીક કાર ચાલકે રસ્તા વચ્ચે કાર રોકી દરવાજાે ખોલ્યો હતો. જેના કારણે પાછળથી આવતો બાઈક ચાલક ટ્રક સાથે અથડાઈને પડ્યો હતો. દુર્ઘટનામાં એક બાઈક ચાલકનું મૃત્યુ જ્યારે બીજાે વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હતો. અકસ્માતની સમગ્ર […]Continue Reading
ગુજરાત
રાજકોટમાં પોલીસને મળી છે એક મોટી સફળતા, રાજકોટ શહેરમાં અલગ અલગ વિસ્તારમાં લોકોને મદદ કરવાના બહાને ઠંડા પીણા તેમજ ચામાં ઘેનની દવા ભેળવી લૂંટી લેવાની ઘટના સામે આવી છે. વૃધ્ધ મહિલાઓને ઘેનની દવા પીવડાવી બેભાન કરી લૂંટ ચલાવી નાસી છૂટતી બંટી-બબલીને તાલુકા પોલીસે દબોચી લઇ ચાર ગુનાનો ભેદ ઉકેલી નાંખ્યો છે.રાજકોટના મવડી કણકોટ રોડ પર […]Continue Reading
ગુજરાત
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કાલુપુર રેલવે સ્ટેશન રિડેવલપમેન્ટ અંતર્ગત કાલુપુર અને સાળંગપુર રેલવે ઓવરબ્રિજને ફોર-લેન સહિતના કામો માટે ૨૨૦ કરોડ રૂપિયા ફાળવ્યા રેલ્વે લેન્ડ ડેવલોપમેન્ટ ઓથોરિટી દ્વારા કુલ ૪૪૦ કરોડના ખર્ચે કાલુપુર અને સાળંગપુર ઓવરબ્રિજ કન્સ્ટ્રક્શન કામગીરી હાથ ધરાશેગુજરાત રાજ્ય સરકારના ૫૦ ટકા ફાળા તરીકે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી આ Continue Reading
ગુજરાત
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે અમરેલીમાં ૧૦૦ બેડની મલ્ટીસ્પેશિયાલિટી ધર્મજીવન હોસ્પિટલનો શુભારંભસંતોએ અમદાવાદ, સુરત જેવા મોટા શહેરોમાં હોય તેવી અદ્યતન સુવિધાસભર હોસ્પિટલની અમરેલીને ભેટ આપી છે ઃભારતમાં સાધુ, સંતો અને સેવાકીય સંસ્થાઓ દ્વારા આરોગ્ય સેવાની આગવી પરંપરા રહી છે ઃ કેન્દ્રીય મંત્રી શ્રીમનસુખભાઈ માંડવીયા *રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી પ્રફૂલભાઈ પાનશેરીયા, સાંસદ Continue Reading