Home Archive by category ગુજરાત (Page 274)

ગુજરાત

ગુજરાત
વાઈલ્ડ લાઇફ ડિવિઝન સાસણના ઉપક્રમે આજે સિંહ સદન સાસણગીરના ઓડિટોરિયમમાં સિંહ સંરક્ષણ જાગૃતિ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું ઉદઘાટન વન્ય પ્રાણી વિભાગ સાસણના નાયબ વનસંરક્ષક શ્રી ડો. મોહન રામે કર્યું હતું. તેઓએ જણાવ્યું કે આજનો આ માર્ગદર્શન કાર્યક્રમ આવતા દિવસોમાં સિંહ સરક્ષણ અને સિંહ જાગૃતિ માટે મહત્વનો સાબિત થશે. હું આપ સૌની સાથે ભલે […]Continue Reading
ગુજરાત
સમરસ ગર્લ્સ હોસ્ટેલ, ભાવનગર ખાતે કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને આજે માર્ગ સલામતીનો કાર્યક્રમ યોજાયો હતો. આ વેળાએ રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાએ માર્ગ સલામતી અંગે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જાેઈએ તે અંગેની વિસ્તૃત જાણકારી આપી હતી. કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી સેજલબેન પંડ્યા, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડૉ. હર્ષદ પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના Continue Reading
ગુજરાત
ગઢડા સ્વામી ના ગઢપુર ધામમાં ૨૪ જાન્યુઆરી એ ઉજવાશે મહા શાકોત્સવ ભગવાન શ્રી સ્વામિનારાયણ વર્ષો પુર્વે પોતાનાં હાથે રીંગણાનું શાક બનાવીને ભક્તોને પ્રસાદ જમાડ્યો તે પરંપરાગત રીતે સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તો દ્વારા દર વર્ષે શિયાળામાં ઉજવવામાં આવે છે જે અંતર્ગત વડતાલ દેશ ગાદીનાં પ.પુ.૧૦૦૮ આચાર્યશ્રી અજેન્દ્રપ્રસાદજીમહારાજશ્રીના આશીર્વાદથી ભાવિ આચાર્યશ્રી Continue Reading
ગુજરાત
ઉના ગીર  પ્રકૃતિ શિક્ષણ શિબિર  ચિખલકુબા ખાતે યોજાઈ તા.૧૫/૦૧/૨૦૨૫ થી ૧૭/૦૧/૨૦૨૫ ગીર (પૂર્વ) વન વિભાગ દ્વારા આયોજિત ત્રણ દિવસીય પ્રકૃતિ શિક્ષણ શિબિર ચિખલકુબા ખાતે સફળતાપૂર્વક યોજાઈ. આ શિબિરમાં પ્રકૃતિના સંરક્ષણ અને જૈવ વિવિધતાના જતન સાથે પાયમાળ ખેતી પદ્ધતિઓ અંગે શૈક્ષણિક અને પ્રાયોગિક માર્ગદર્શન આપવામાં આવ્યું.શિબિરના મુખ્ય આકર્ષણ તરીકે પ્રાકૃતિક ખેતી વિષય પર વિશેષ ચર્ચા Continue Reading
ગુજરાત
જામનગર નજીક સિક્કા ની જેટી પર લાંગરેલી એમ.ટી. હાઈટાઈટ નામની શિપ માં ઇજનેર તરીકે નોકરી કરતા ગુના સેકરન સંથના ભારથી નામના ૩૦ વર્ષના ઇજનેર યુવાને શીપમાં કોઈ અગમ્ય કારણોસર સીડીમાં ટુવાલ બાંધી ગડાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ અંગે શિપ ના અન્ય કર્મચારી મુસાભાઈ યુસુફભાઈ હોલીએ સિક્કા પોલીસને જાણ કરતાં સિક્કા પોલીસ સ્ટેશન […]Continue Reading
ગુજરાત
ખેડૂતોએ રજકો, કપાસના પાકની સાથે ગાંજાનો છોડ પણ ઉગાડ્યો હતો. રાજકોટના જસદણમાં કપાસની આડમાં ગાંજાની ખેતીનું વાવેતર થતું હોવાની બાતમીના આધારે રાજકોટ ગ્રામ્ય ર્જીંય્એ ગાંજાના ૩૦ જેટલા છોડ જપ્ત કરી ખેડૂતની પણ ધરપકડ કરી છે. પોલીસ સ્ટેશનમાં ખેડૂત સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટમાં જસદણમાં ગાંજાની ખેતીનું બેફામપણે વાવેતર કરાઈ રહ્યું છે. […]Continue Reading
ગુજરાત
બ્લોક ઓરા નામની કંપનીના સંચાલકો વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે. રાજકોટમાં મ્ઢ ગ્રુપ જેવું જ કૌભાંડ સામે આવતા સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે. એક કા ડબલની સ્કિમમાં ૮૦૦૦ લોકો પાસે ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરાવી ૩૦૦ કરોડથી વધુની છેતરપિંડી આચરતા બ્લોક ઓરા નામની કંપનીના સંચાલકો વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે. મ્ઢ […]Continue Reading
ગુજરાત
ખેડૂતના પરિવારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી પોલીસે તપાસ શરૂ કરી છે. નવસારીના પનાર ગામ પાસેથી ખેડૂતનું તેની જ કારમાંથી અપહરણ કરી ૪ ઈસમોએ બંધક બનાવ્યો હતો. અપહરણકારોએ ખેડૂતના ઘરે ફોન કરાવી રૂપિયા મંગાવી રફુચક્કર થઈ ગયા હતા. ખેડૂતના પરિવારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી પોલીસે તપાસ શરૂ કરી છે. નવસારી જીલ્લાના પનાર ગામે ૪ ઈસમોએ બંદૂક […]Continue Reading
ગુજરાત
વોન્ટેડ કાર્તિક પટેલને ધરપકડ વોરંટ અને રેડ કોર્નર નોટિસ ઈશ્યુ કરવા માટે સીઆઈડી ક્રાઈમને લેખિતમાં જાણ કરી હતી. અમદાવાદમાં શહેરનાં પોશ વિસ્તારમાં આવેલી ખ્યાતિ હોસ્પિટલ માં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ ખોટી રીતે એન્જીયોપ્લાસ્ટી અને એન્જીયોગ્રાફી કરવા ખ્યાતિ હોસ્પિટલના તબીબો દ્વારા કડીના બોરીસણા ગામના બે દર્દીઓના બિનજરૂરી એન્જીયોપ્લાસ્ટીના કારણે મોત થયા હતા. ચેરમેન Continue Reading
ગુજરાત
ક્રાઈમ બ્રાંચે ગુનો નોંધીને તપાસ હાથ ધરી અમદાવાદમાં અમરનાથ કોઓપરેટિવ બેન્ક લિમીટેડ સ્ટેડિયમ રોડ બ્રાન્ચ સાથે રૂ.૨.૫૦,૫૭,૦૦૦ ની છેતરપિંડીનો ગુનો ક્રાઈમ બ્રાંચમાં નોંધાયો છે. આ અંગે ચૈતન્યજી.થુલાએ બેન્કના સીનીયર એક્ઝીક્યુટીવ મેનેજર તરીકે કામ કરતા વિપુલકુમાર એસ.પટેલ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં આરોપી વિપુલ પટેલે બેન્કમાં ઇ્‌ય્જી વખતે કરવામાં આવતી કામગારી કરી ન હતી. તેમણે Continue Reading