Home Archive by category ગુજરાત (Page 276)

ગુજરાત

ગુજરાત
અમદાવાદની અસારવા સિવિલ મેડિસિટીમાં આવેલી કેન્સર હોસ્પિટલમાં ૨૦૨૧થી ૨૦૨૪ એમ ચાર વર્ષમાં કેન્સરના ૧ લાખથી વધુ દર્દી નોંધાઇ ચૂક્યા છે. જેમાં વર્ષ ૨૦૨૪માં સૌથી વધુ ૨૫૯૫૬ કેસ નોંધાયા છે. છેલ્લા ચાર વર્ષમાં કેન્સરના જે કેસ નોંધાયા છે તેમાં ૫૯૦૫૯ પુરુષ અને ૪૧૦૫૯ મહિલા દર્દીનો સમાવેશ થાય છે. વર્ષ ૨૦૨૧ કરતાં વર્ષ ૨૦૨૪માં કેન્સરના નોંધાયેલા દર્દીઓમાં […]Continue Reading
ગુજરાત
કઠલાલ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદ ઇન્દોર હાઇવે પર રાત્રે ઇકો કાર અને ગાય વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં અમદાવાદથી ઓધવડ જતી વખતે હાઇવે પર અચાનક ગાય આવી જતાં ડ્રાઇવરે સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવ્યો હતો અને કાર પલટી જતાં અકસ્માતમાં ૫માંથી ૪ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. કઠલાલ પોલીસે ઘટનાસ્થળે […]Continue Reading
ગુજરાત
એક સપ્તાહમાં તાલિબાની સજાની આ બીજા ઘટના આવી સામે છે. બનાસકાંઠામાં વધુ એક તાલિબાની સજાનો વીડિયો વાયરલ થયો છે. જેમાં ઝાડ સાથે બાંધી કેટલાક શખ્સોએ બે યુવકોને તાલિબાની સજા આપી હતી. વાયરલ વીડિયો આગથળા પોલીસ સ્ટેશન વિસ્તારનો હોવાનું અનુમાન છે. બનાસકાંઠામાં એક વીડિયો વાયરલ થયો છે જેમાં, ઝાડ સાથે બાંધી કેટલાક શખ્સોએ બે યુવકોને તાલિબાની […]Continue Reading
ગુજરાત
શ્વાન એક જગ્યાએ બેસીને રહેતો નથી તેથી તેને કાબુ કરવો જરૂરી છે નવસારીમાં હડકાયા કૂતરાઓનો આતંક ૪ દિવસમાં ૭૦થી વધુ લોકોને બચકા ભર્યા, હાથ-પગ લોહીલુહાણ કર્યા, સિવિલમાં દર્દીઓની લાઇનનવસારી શહેરમાં હડકાયા કૂતરાઓએ આતંક મચાવ્યો છે. શહેરના ઝવેરી સડક પૂર્ણા માતા મંદિર વિસ્તારમાં એક જ હડકાયા કૂતરાઓએ માત્ર બે દિવસમાં ૬૦ લોકોને બચકા ભર્યા છે. આ […]Continue Reading
ગુજરાત
ચીખલી પોલીસ તેમજ હ્લજીન્ અને મામલતદાર ઘટના સ્થળે પહોંચી ગયા હતાનવસારીમાં દિવાલ ધસી પડતા માતા-પુત્રના મોત થયા હતા. જેને પગલે આ વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. આ બનાવની વિગત મુજબ નવસારીના બામણવાડા ગામમાં સરકારી આવાસની દિવાલ પાસે માતા-પુત્ર જમવા માટે બેઠા હતા. તે સમયે સરકારી આવાસની દિવાલ ધસી પડી હતી. જેને કારણે માતા-પુત્ર દિવાલ […]Continue Reading
ગુજરાત
એક ૫૫ વર્ષના વૃદ્ધ ૨ ચીટર શખ્સોની જાળમાં ફસાયા અને શેર બજારમાં રોકાણ કરી મોટો નફો લેવાની લાલચે ૧ કરોડ ૮૧ લાખની રકમ ગુમાવ્યાનો વારો આવ્યો. જામનગર શહેરમાં સાયબર છેતરપિંડીનો વધુ એક મામલો સામે આવ્યો છે. સિધ્ધનાથ સોસાયટીમાં રહેતા ૫૫ વર્ષના વૃદ્ધને શેરબજારમાં રોકાણ કરી મોટો નફો કરવાની લાલચ આપી ઠગોએ ૧.૮૧ કરોડ રૂપિયાની છેતરપિંડી […]Continue Reading
ગુજરાત
સુરત શહેર ર્જીંય્ની ટીમે બાંગ્લાદેશીને પકડી પાડ્યો સુરતમાં હિન્દુ બનીને ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીની પોલીસે ધરપકડ કરી છે. સુરત શહેર ર્જીંય્ની ટીમે આ બાંગ્લાદેશીને ઝડપી લીધો હતો. તપાસમાં આ શખ્સે બનાવટી ડોક્યુમેન્ટ આધારે હિન્દુ નામ ધારણ કર્યું હોવાની માહિતી બહાર આવી છે.તપાસમાં આરોપીનું નામ મુસીબુલ ઉર્ફે રાજ ઉર્ફે પ્રદિપ મકબુલ શેખ હોવાનું બહાર આવ્યું છે. વધુ […]Continue Reading
ગુજરાત
સ્ટેન્ડીંગ કમિટીએ બદલીની સત્તા કમિશરને આપી હતી, કમિશનરે ૨૦ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરો અને ૮ ડેપ્યુટી હેલ્થ ઓફિસરોની બદલી કરી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ગુરુવારે મોટા ફેરફારો જાેવા મળ્યા છે. મ્યુનિસિપલ કમિશનરે ૨૦ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરો અને ૮ ડેપ્યુટી હેલ્થ ઓફિસરોની બદલી કરી છે. આ બદલીઓ છેલ્લા પાંચ વર્ષથી એક જ જગ્યાએ ફરજ બજાવતા અધિકારીઓને ધ્યાનમાં રાખીને […]Continue Reading
ગુજરાત
ગુજરાત રાજય પોલીસ વડાએ મોટી કાર્યવાહી કરી છે જેમાં શિસ્તમાં ન રહેનાર પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવલી છે જેમાં ચાલુ ફરજે વિદેશ પ્રવાસે જનાર ૪ પોલીસકર્મીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ગુજરાતમાં શિક્ષણ વિભાગે રજા મૂકીને વિદેશ જતાં રહેનારા શિક્ષકો સામે કાર્યવાહી કરી હતી તેમ પોલીસ વિભાગે પણ ચાલુ ફરજે વિદેશ પ્રવાસે ઉપડી જનારા […]Continue Reading
ગુજરાત
આરોપી સમીર ક્લાઉડ કીંગ કેફે નામના પાર્લરમાં નોકરી કરતો હતો સુરતમાં અશ્લિલ ફોટા દ્વારા કિશોરીને બ્લેકમેલ કરવાનો મામલો સામે આવ્યો છે. જેમાં ગોપીપુરા વિસ્તારમાં રહેતી કિશોરીનું ચાર વર્ષથી શોષણ કરવામાં આવી રહ્યું હોવાની ચોંકાવનારી માહિતી બહાર આવી છે. આ યુવકે કિશોરીને નાનીના ઘરે લઈ જઈને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. તપાસમાં આરોપીનું નામ સમીર નૂર […]Continue Reading