Home Archive by category ગુજરાત (Page 275)

ગુજરાત

ગુજરાત
૯ થી ૧૧ ફેબ્રુઆરી દરમિયાન ‘શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ’ નું ગબ્બર તળેટી ખાતે ભવ્ય આયોજન કરવામાં આવશે અંબાજી શક્તિપીઠ અંબાજી ખાતે ૯ થી ૧૧ ફેબ્રુઆરી દરમિયાન યોજાનાર ‘શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ’માં ભાગ લેવા માટે લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડશે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આયોજિત આ […]Continue Reading
ગુજરાત
હાઈસ્કૂલમાં સમય કરતા વિદ્યાર્થીઓને વહેલા છોડી દેવાયા ખેડા જિલ્લાના વસોની રામોલ હાઇસ્કુલ વિવાદમાં ફસાઈ છે. જેમાં વિદ્યાર્થીઓને હાઈસ્કૂલમાં સમય કરતા વહેલા છોડી મુકવામાં આવ્યા હતા. જેને કારણે હાઈસ્કૂલ વિવાદમાં સપડાઈ છે. હાઈસ્કૂલના આચાર્યને પ્રસંગમાં જવાનું હોવાથી તેમણે શિક્ષણ કાર્ય બંધ કરાવ્યું હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. રામોલ સ્કૂલના આચાર્ય મહેન્દ્ર પ્રજાપતિ અને Continue Reading
ગુજરાત
સુરતમાં બની ચોંકાવનારી ઘટના, ૧૬ વર્ષની વિદ્યાર્થિનીએ ૧૬ વર્ષના યુવકના સંપર્કમાં આવીને દુષ્કર્મ ઘટના બની હતી. સુરતમાં એક હૃદયદ્રાવક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં મળી આવેલી નવજાત બાળકીના કેસમાં પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. ૧૬ વર્ષની એક કિશોરીએ યુટ્યુબ વીડિયો પરની માહિતીના આધારે બાથરૂમમાં જાતે ગર્ભપાત કરવાનો પ્રયાસ કર્યો હતો. […]Continue Reading
ગુજરાત
પોલીસે સાત શખ્સોની ધરપકડ કરી ત્રણ ફરાર આરોપીની શોધ હાથ ધરી સુરતના કામરેજમાં નેશનલ હાઈવે ૮ ની બાજુમાં આવેલા ઉંભેરગામમાં રોયલ કેપ્સ ગોડાઉનમાં ઈમ્પોર્ટેડ કોલસાનો જથ્થો રાખવામાં આવ્યો હોવાની માહિતી સ્ટેટ મોનીટરિંગ સેલના અધિકારીઓને માહિતી મળી હતી. જેને આધારે પોલીસે અહીં દરોડો પાડ્યો હતો. અહીંથી પોલીસે રૂ.૬,૯૬,૦૬૧ ની કિંમતનો ઈમ્પોર્ટેડ કોલસો, રૂ.૧,૩૧,૪૫૦ ની કિંમતનો વેસ્ટ […]Continue Reading
ગુજરાત
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના બીજલકા ગામના સરપંચે આજે વહેલી સવારે પોતાની વાડીએ ઝેરી દવા પી લઇ આત્મહત્યા કરી લીધી છે. પોતાની બીમારી ના કારણે તેઓએ આ પગલું ભરી લીધા નું પોલીસમાં જાહેર થયું છે. જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના બીજલકા ગામના સરપંચે આજે વહેલી સવારે પોતાની વાડીએ ઝેરી દવા પી લઇ આત્મહત્યા કરી લીધી છે. પોતાની […]Continue Reading
ગુજરાત
અમદાવાદની હોસ્પિટલોમાં માનવતા કેટલી મરી પરવારી છે તેનો વધુ એક પુરાવો એસજીવીપી હોસ્પિટલમાં જાેવા મળ્યો હતો. હોસ્પિટલે બિલ ચૂકવણીને લઈને મૃતકના સગાને તેનો મૃતદેહ સોંપવાનો ઇન્કાર કર્યો હતો. અમદાવાદની હોસ્પિટલોમાં માનવતા કેટલી મરી પરવારી છે તેનો વધુ એક પુરાવો એસજીવીપી હોસ્પિટલમાં જાેવા મળ્યો હતો. હોસ્પિટલે બિલ ચૂકવણીને લઈને મૃતકના સગાને તેનો મૃતદેહ સોંપવાનો ઇન્કાર કર્યો […]Continue Reading
ગુજરાત
જાેકે, રકમની રકઝકના અંતે રૂપિયા ૧૨૦૦૦૦ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ત્યા ખંભાતમાં રૂરલ પોલીસ સ્ટેશનમાં વર્ગ ૩ના કોન્સ્ટેબલે રૂપિયા ૨ લાખની માંગણી કરતા છઝ્રમ્એ છટકું ગોઠવી આરોપી રોશનકુમાર વણકર વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ખંભાતમાં ફરિયાદીના મિત્ર સામે ખંભાત રૂરલ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશનનો ગુનો દાખલ થયેલો હતો, જે ગુનાની તપાસ […]Continue Reading
ગુજરાત
વડોદરા કાલા ઘોડા ડોકટર હાઉસ પાસે પ્રજા શક્તિ ડેમેક્રેટિવ પાર્ટી ના કાર્યાલય નો પ્રારંભ પૂર્વ મુખ્ય મંત્રી શંકરસિંહ વાઘેલા સહિત અસંખ્ય રાજકીય નામી અનામી અગ્રણી ઓની વિશાળ ઉપસ્થિતિ માં પ્રજા શક્તિ ડેમોક્રેટિવ પાર્ટી ના કાર્યાલય ના પ્રારંભ પ્રસંગે સાંપ્રત સ્થિતિ અંગે ટકોર કરતા વક્તવ્ય આપતા અગ્રણી ઓ પ્રજા શક્તિ ડેમોક્રેટિવ પાર્ટી ના માર્ગદર્શક  ગુજરાત રાજ્ય ના […]Continue Reading
ગુજરાત
જામનગરના ભીમવાસ વિસ્તારમાં રહેતા માત્ર ૨૧ વર્ષના એક યુવાનનું બેશુદ્ધ અવસ્થામાં હૃદય બંધ પડી જવાથી મૃત્યુ નીપજત્તાં ભારે અરેરાટી પ્રસરી છે. લાલપુરના કાનાલુસમાં રહેતા ૩૬ વર્ષિય યુવાનને હાથમાં દુખાવો ઉપડ્યા પછી સારવાર માટે જીજી હોસ્પિટલમાં લઈ જવાતાં તેનું મૃત્યુ નીપજયું હોવાનું જાહેર થયું છે. જામનગરના વધુ એક યુવાનને હૃદય રોગનો હુમલો જીવલેણ સાબિત થયો છે. […]Continue Reading
ગુજરાત
પાટડી આઇટીઆઇના પ્રિન્સિપાલ પર હુમલો કરનાર બે વિદ્યાર્થીને ધ્રાંગધ્રાની કોર્ટે દસ વર્ષની સજા ફકટાકરી છે. ૨૦૧૪માં વિરમગામના બે વિદ્યાર્થીએ પ્રિન્સિપાલ પર છરી વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી. કોર્ટે બંને આરોપીને સજાની સાથે દસ-દસ હજારનો દંડ ફટકાર્યો છે. ધ્રાંગધ્રા શહેર રહેતા અને પાટડી આઈ.ટી.આઈ.માં પ્રિન્સિપાલ તરીકે નોકરી કરતા મહેશભાઈ ચંદુભાઈ પરમારને વર્ષ ૨૦૧૪માં આઈ.ટી.આઈ.માં Continue Reading