Home Archive by category ગુજરાત (Page 335)

ગુજરાત

ગુજરાત
પંચમહાલના હાલોલમાં જિલ્લા ભાજપ એસ.સી. સેલના મંત્રીએ લગ્નના વરઘોડામાં રાઈફલમાંથી ફાયરિંગ કરી, સ્ટેટસ્‌ વધારવા રોલા પાડ્યા, કાયદાની ભાન ભૂલ્યા મંત્રી પંચમહાલ જિલ્લાના કાલોલમાં લગ્નના વરઘોડામાં ફાયરિંગ કરવામાં આવ્યું હોવાની વધુ એક ઘટના સામે આવતાં કાલોલ પોલીસે તપાસના આધારે ગુનો નોંધવામાં આવ્યો છે. બોરું રોડ ઉપર લગ્નના વરઘોડા દરમિયાન જિલ્લા ભાજપ એસ.સી. સેલના મંત્રી રાઇફલમાંથી Continue Reading
ગુજરાત
શનિવારે મ્છઁજી ‘કાર્યકર સુવર્ણ મહોત્સવ’નું આયોજન અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કરવામાં આવ્યું છે. કાર્યક્રમના આયોજનના પગલે પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડી સાબરમતી મોટેરા જનપથ ટીથી મોટેરા ચાર રસ્તા સુધીનો રસ્તો સવારે ૯ વાગ્યાથી કાર્યક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી વાહનોની અવરજવર માટે બંધ રાખવામાં આવ્યો છે, જ્યારે એસપી રિંગ રોડ પર નાના શનિવારે મ્છઁજી ‘કાર્યકર […]Continue Reading
ગુજરાત
સરદાર સરોવર નર્મદા યોજનાના અસરગ્રસ્તની માગણીઓ ન સંતોષાતાં તેઓ ટાવર પર ચઢ્યાં છે. સરદાર સરોવર નર્મદા નિગમના અસરગ્રસ્ત એક યુવાન અને એક મહિલા મોબાઇલના ટાવર પર ચઢી ગયાં છે, જેનો વીડિયો ખૂબ જ વાઈરલ થઇ રહ્યો છે. આ બે વ્યક્તિ મોબાઇલના ટાવર પર ચઢી જતાં તંત્ર દોડતું થઇ ગયું છે. સરદાર સરોવર નર્મદા ડેમ યોજના […]Continue Reading
ગુજરાત
અમરેલી જિલ્લાના ચીતલના જશવંતગઢમાં ૨૮મી નવેમ્બરે એક વૃદ્ધાની ઘાતકી હત્યા થઈ હતી. નાયબ મામલતદારના માતાની હત્યાથી પોલીસ દોડતી થઈ હતી. આ હત્યાનો ભેદ ઉકેલવા માટે પોલીસે ૧૪ ટીમ બનાવી હતી. ૨૦૦ જેટલા પોલીસ જવાનો આ હત્યાનો ભેદ ઉકેલવા માટે એક સપ્તાહથી મથી રહ્યા હતા. અમરેલી જિલ્લામાં એક વૃદ્ધાની ઘાતકી હત્યા નિપજાવવામાં આવી. ચોંકવનારી વાત તો […]Continue Reading
ગુજરાત
મ્ઢ ગ્રૂપના કૌંભાડી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ૩૦૦ જીઝ્ર-જી્‌ વિદ્યાર્થીઓની ૭૫ લાખની ગ્રાન્ટ પડાવ્યાનું કૌંભાડ સામે આવ્યું છે. રાજયના પોલીસ અધિકારીઓ પણ કૌભાંડીના જાળમાં ફસાયા છે. ગુજરાતના મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના વધુ એક કૌભાંડનો પર્દાફાશ થયો હોવાની વાત સામે આવી છે. જેમાં એકના ડબલ કરવાના ખેલમાં પોલીસકર્મીઓમાં ભારે રોષ દેખાઈ રહ્યો છે, શિક્ષકો, નેતાઓની સાથે પોલીસકર્મીઓ પણ મ્ઢ […]Continue Reading
ગુજરાત
વડોદરામાં પતંગ લૂંટતા બાળકનું તવાળમાં ખાબકતા મોત થયું છે. માતાપિતા માટે આ લાલબત્તી સમાન કિસ્સો આવ્યો છે. નવ વર્ષનો બાળક પતંગ લૂંટવાના ઉત્સાહમાં તળાવમાં ડૂબ્યો હોવાનું કહેવાય છે. ફાયર બ્રિગેડની ટીમ સવારથી જ બાળકને શોધવામાં લાગી છે. વડોદરામાં પતંગ લૂંટતા બાળકનું તવાળમાં ખાબકતા મોત થયું છે. માતાપિતા માટે આ લાલબત્તી સમાન કિસ્સો આવ્યો છે. નવ […]Continue Reading
ગુજરાત
કચ્છના રાપર સહિત આસપાસના વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. કચ્છના રાપર સહિત આસપાસના વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. બપોરે ૨.૮ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી ૧૨ કિમી વેસ્ટ સાઉથ વેસ્ટ દૂર નોંધાયું છે. ભૂકંપનો આંચકો આવતા સ્થાનિકોમાં ફફડાટ મચ્યો છે. મળતી માહિતી મુજબ, કચ્છમાં અવાર-નવાર ભૂકંપના આચકા આવી રહ્યા છે. જેનું મુખ્યા […]Continue Reading
ગુજરાત
સુરત. સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટ આયોજિત “પ્રારંભ” જરૂરિયાતમંદ દર્દીઓ માટે ૧૬ વીઘામાં આકાર પામી રહેલ આંખની નિઃશુલ્ક સારવાર માટે વિશ્વ કક્ષાની આંખની હોસ્પિટલના પ્રથમ ભાગનું લોકાર્પણ અને દાતાશ્રીઓનો ઋણ સ્વીકાર તા ૧૫ ડિસેમ્બર ૨૦૨૪ ના રવિવાર ના રોજ આશીર્વચન અને લોકાર્પણ કર્તા વિશ્વ વંદનીય પૂજ્ય શ્રી મોરારીબાપુ ઉદ્ઘાટકશ્રી ઓ ગોવિંદભાઈ ધોળકીયા એસ આર કે […]Continue Reading
ગુજરાત
ખ્યાતિ હોસ્પિટલના કાળા કરતૂતોનો ભાંડો એક પછી એક ફૂટતો જાય છે. તપાસ જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ તેના કાળા કારનામા પ્રકાશમાં આવી રહ્યા છે. ખ્યાતિ હોસ્પિટલ ના કાળા કરતૂતોનો ભાંડો એક પછી એક ફૂટતો જાય છે. તપાસ જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ તેના કાળા કારનામા પ્રકાશમાં આવી રહ્યા છે. […]Continue Reading
ગુજરાત
બનાસકાંઠા જીલ્લામાં વાવમાં કેનાલનો થોડોક ભાગ તૂટતા કેનાલનું પાણી ખેતરોમાં ફરી વળ્યું છે. બનાસકાંઠામાં વાવમાં કેનાલ તૂટવાની સમસ્યા યથાવત્‌ જાેવા મળી છે. કેનાલ તૂટતા ખેતરોમાં પાણી ભરાયા છે. તેમજ ઊભેલા પાક પર પાણી ફરી વળતા ખેડૂતો ત્રાહિમાન પોકારી ઉઠ્‌યા છે. બનાસકાંઠા જીલ્લામાં વાવમાં કેનાલનો થોડોક ભાગ તૂટતા કેનાલનું પાણી ખેતરોમાં ફરી વળ્યું છે. કેનાલનું ગાબડું […]Continue Reading