Home Archive by category ગુજરાત (Page 334)

ગુજરાત

ગુજરાત
અમદાવાદમાં સરખેજ પોલીસે પકડેલા સિરિયલ કિલર ભુવાને લઈને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. પોલીસ રિમાન્ડ દરમિયાન આ ભુવાનું કસ્ટોડિયલ મોત થયુ છે. તાંત્રિક વિધિથી પૈસા ચાર ગણા કરવાની લાલચ આપી લોકોને મોતને ઘાટ ઉતારનારા ભુવાનો પર્દાફાશ થયો છે. છેલ્લે તેમણે સાણંદના એક વેપારીની હત્યાનો કારસો રચ્યો હતો. પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી […]Continue Reading
ગુજરાત
રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. ત્યારે ગાંધીનગરના નાના ચિલોડામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં ૨ લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે. લીંબડીયા કેનાલ નજીક ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. કારમાં સવાર ૨ લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતા. કારનો દરવાજાે કાપીને બંન્ને મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા.Continue Reading
ગુજરાત
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં કડકડતી ઠંડી પડી રહી છે. તેમજ કેટલાક વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ રહે તેવી સંભાવના છે. બીજી તરફ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર આગામી ૨૪ કલાકમાં ઠંડીનું મોજું ફરી વળવાની આગાહી કરી છે. તેમજ આગામી ૭૨ કલાકમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં હાડ થીજવતી ઠંડી પડે તેવી આગાહી કરવામાં આવી […]Continue Reading
ગુજરાત
અનેક સ્થળોએ પાડવામાં આવેલા દરોડા દરમિયાન ૧૩.૫ કરોડ રૂપિયાથી વધુની રોકડ જપ્ત કરી હતી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈહકર્ષ્ઠિીદ્બીહં ડ્ઢૈિીષ્ઠંર્ટ્ઠિંી) એ શુક્રવારે માલેગાંવ મની લોન્ડરિંગ કેસની (સ્ટ્ઠઙ્મીખ્તર્ટ્ઠહ સ્ર્હીઅ ન્ટ્ઠેહઙ્ઘીિૈહખ્ત ઝ્રટ્ઠજી) ચાલી રહેલી તપાસના ભાગ રૂપે મુંબઈ અને અમદાવાદમાં અનેક સ્થળોએ પાડવામાં આવેલા દરોડા દરમિયાન ૧૩.૫ કરોડ રૂપિયાથી વધુની રોકડ જપ્ત કરી Continue Reading
ગુજરાત
દંપતીએ ૯ મહિના પહેલા તેમનો પુત્ર ગુમાવ્યો હતો કારણ કે તેને સમયસર ફેફસાં ન મળી શક્યા. તેથી, ત્યારપછીથી પતિ-પત્નીએ નક્કી કર્યું હતું કે તેઓ ચોક્કસપણે તેના અંગોનું દાન કરશે. ખેડા જિલ્લાની મુલજીભાઈ પટેલ યુરોલોજિકલ કિડની હોસ્પિટલમાં બ્રેઈન ડેડ મહિલાનું લીવર, કીડની અને આંખોનું દાન કરવામાં આવ્યું હતું. આ અંગોથી પાંચ લોકોને નવુ જીવન મળ્યું છે. […]Continue Reading
ગુજરાત
કચ્છ માં રસ્તાઓની હાલત કફોડી થઈ છે, ત્યારે લોકો માટે સારી ખબર કે ભૂજ થી નખત્રાણા સુધીનો માર્ગ હાઈ સ્પિડ કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભૂજ થી નખત્રાણા સુધીનો ૪૫ કિલો મીટર રોડ ફોર લેન હાઈ સ્પિડ કોરીડોર તરીકે વિકસાવવા માટેનો પ્રોજેક્ટ હાથ ધરવા રૂ.૯૩૭ કરોડ મંજુર કર્યા છે. રાજ્યના મહત્વના […]Continue Reading
ગુજરાત
વીજચોરીનો કેસ નહી કરવા માટે ત્રણ હજારની લાંચ લેતા ઝડપાઈ ગયો હતો આ બનાવની વિગત મુજબ આ કેસના ફરિયાદીના મોટાબાપુની વાડીમાં ઁય્ફઝ્રના કર્મચારીઓ ટી સી રિપેરીંગ કામ કરવા ગયા હતા. દરમિયાન વાડી પાસેથી પસાર થતા ઈલેક્ટરિક થાંભલાના તારમાં કોઈ ખેડૂતે આંકડા નાંખી વીજચોરી કરતા હોવાનું જણાયું હતું. જેને પગલે દામનગર ઁય્ફઝ્રના લાઈનમેન રાજેન્દ્રસિંહ માધવસિંહ જનવારે […]Continue Reading
ગુજરાત
સુરતમાં બોગસ તબીબો તૈયાર કરતા કારખાનાનો પર્દાફાશ થયો છે. સુરતના ગોપીપુરા સ્થિત જર્જરીત બિલ્ડીંગમાંથી સંપૂર્ણ ખેલ ચાલતો હતો. સુરત માંથી ૧૪ નકલી ડૉક્ટર ઝડપાયા છે. જેમાં સુરત ઝોન-૪ પોલીસ દ્વારા બોગસ ડિગ્રી મામલે મોટી કાર્યવાહી હાથ ધરીને ૧૨૦૦ જેટલી નકલી ડિગ્રીઓ પણ જપ્ત કરવામાં આવી છે. સમગ્ર મામલે પોલીસે મુખ્ય આરોપી જાણીતા ડૉ. રસેશ ગુજરાતીની […]Continue Reading
ગુજરાત
બનાસ બેંક છેલ્લા અઢી વર્ષથી વિવાદમાં ચાલી રહી છે. ત્યારે આવતીકાલે બનાસ બેંકમાં તા. ૦૭ ડિસેમ્બર ૨૦૨૪ ના રોજ ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી યોજાશે. ભાજપએ કાંકરેજના અણદા પટેલને મેન્ડેડ આપી બનાસ બેંકના પ્રમુખ બનાવ્યા હતા. બનાસ બેંકના ચેરમેન પટેલે બેન્કના કર્મચારી અશોક ચૌધરીને સસ્પેન્ડ કરી દેતા ચેરમેન પદ ગુમાવવું પડ્યું હતું. ભાજપ પ્રદેશ ઉપપ્રમુખ […]Continue Reading
ગુજરાત
રાષ્ટ્રીય ક્ષય નિર્મુલન કાર્યક્રમ અંતર્ગત રાજયના ૧૬ જિલ્લા અને ૪ મહાનગરપાલિકાઓમાં ઝુંબેશ હાથ ધરવામાં આવશે રાષ્ટ્રીય ક્ષય નિર્મુલન કાર્યક્રમ અંતર્ગત ટીબી રોગનું નિર્મુલન કરવા કેન્દ્ર અને રાજ્ય સરકાર કટીબદ્ધ છે. ટીબીના નવા કેસ ઝડપથી શોધી અને તેની સઘન સારવાર કરીને ટીબીથી થતા મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો લાવી સમગ્ર રાષ્ટ્રમાં જાહેર આરોગ્યમાં સુધારો લાવવાના હેતુસર તા. ૦૭ […]Continue Reading