સુરત ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવિણભાઇ તોગડીયા સુરત પધારતા શહેર માં વિવિધ સંસ્થા ઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મહામંત્રી નિર્મળભાઈ ખુમાણ સહિત અગ્રણી સાથે સુરત પધારેલ ડો તોગડીયા આગામી દિવસોમાં મહાકુંભ મેળા ની માહિતી થી સર્વ ને અવગત કર્યા હતા ડો તોગડીયા સુરત પધારતા અનેક જાણીતા ઉદ્યોગપતી શ્રી […]Continue Reading













Recent Comments