Home Archive by category ગુજરાત (Page 338)

ગુજરાત

ગુજરાત
સુરત ભાજપ મહિલા મોર્ચાના નેતા દિપીકા પટેલની આત્મહત્યાના ચાર દિવસ બાદ પણ આત્મહત્યા શા માટે કરી તેનું રહસ્ય ઘેરાયેલું છે. ઘટનાના પ્રથમ દિવસથી જ શંકાના દાયરામાં રહેલા કોર્પોરેટર ચિરાગ સોલંકીની એક વાર પૂછપરછ થયા બાદ આજે પોલીસે ફરી બોલાવી પૂછપરછ હાથ ધરી છે. સુરત ભાજપ મહિલા નેતાના આપઘાત પહેલા તેના ઘરે આવેલો ચિરાગ સોલંકી હાથમાં […]Continue Reading
ગુજરાત
જસદણમાં રહેતા અને મૂળ સ્ઁ ના રહેવાસી આરોપી ધનસીંગએ તેમની પત્નીની લાક્ડી તથા અન્ય હથિયાર વડે હત્યા કરવામાં આવી છે. રાજકોટ જિલ્લામાં જસદણ પાસે આવેલા ભાડલાના રણજીત ગઢમાં મોડી રાત્રે નશો કરી આવેલા પતિને પત્નીએ દારૂ પીવાની ના પાડતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારબાદ રોષે ભરાયેલા પતિએ લાકડી લઈ પત્નીને માથામાં આડેધડ લાકડીના ઘા […]Continue Reading
ગુજરાત
રાજ્યમાં લગભગ દરરોજ આત્મહત્યાની ઘટનાઓ સામે આવી રહી છે. ડાયમંડ સિટી સુરતમાંથી જે સમાચાર સામે આવ્યા છે તે ખરેખર ચોંકાવનારા છે. હકીકતમાં સુરતમાં ૪૮ કલાકમાં આપઘાતના ૮ બનાવોએ ખળભળાટ મચાવી દીધો છે. રાજ્યમાં લગભગ દરરોજ આત્મહત્યાની ઘટનાઓ સામે આવી રહી છે. ડાયમંડ સિટી સુરતમાંથી જે સમાચાર સામે આવ્યા છે તે ખરેખર ચોંકાવનારા છે.હકીકતમાં સુરતમાં ૪૮ […]Continue Reading
ગુજરાત
૯ કિલોથી વધુ ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ આવી છે. રાજ્યમાં ડ્રગ્સ અને નશાકારક પદાર્થોનો કારોબાર જાણે બે રોક ટોક ચાલી રહ્યો હોય એવી ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે રાજકોટમાં પણ નશાકારક પદાર્થો એવા ડ્રગ્સ-ગાંજાે સહિતની વસ્તુઓ વારંવાર ઝડપાવાની ઘટનાઓ સામે આવી રહી છે. રાજકોટ માં પણ નશાકારક પદાર્થો એવા ડ્રગ્સ-ગાંજાે સહિતની વસ્તુઓ […]Continue Reading
ગુજરાત
સુરત હીરાબાગની સ્કૂલમાં આવેલ ગાર્ડનની અંદર હીંચકાની સાંકળમાં યુવકે ગળાફાંસો ખાધો સુરત ના વરાછા હીરાબાગ વિસ્તારમાં આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાંથી અજાણ્યા વ્યક્તિનો લટકતો મૃતદેહ મળ્યો છે. શાળાના ગાર્ડનની અંદર હિચકાની સાંકળ સાથે યુવકે ફાંસી લગાવી છે. હીરાબાગની સ્કૂલમાં આવેલ ગાર્ડનની અંદર હીંચકાની સાંકળમાં યુવકે ગળાફાંસો ખાધો હતો. સ્કૂલની અંદર સિક્યુરિટી ગાર્ડ રજા Continue Reading
ગુજરાત
રાજ્યભરમાં સનસનાટી મચાવનાર કૌભાંડમાં આરોપી બનાવી ભૂગર્ભમાં ઉતરી ગયેલા ડો.સંજય પટોળિયાની પોલીસે ધરપકડ કરી છે. રાજ્યભરમાં સનસનાટી મચાવનાર કૌભાંડમાં આરોપી બનાવી ભૂગર્ભમાં ઉતરી ગયેલા ડો.સંજય પટોળિયાની પોલીસે ધરપકડ કરી છે. ડૉ.સંજય પટોળિયાની આગોતરા જામીન અરજી મંગળવારે ફગાવી દેવામાં આવી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ કેસની તપાસ સોંપ્યા બાદ અત્યાર સુધીમાં કુલ સાત આરોપીઓની ધરપકડ Continue Reading
ગુજરાત
ગુજરાતમાં ઠંડીની મોસમ શરૂ થઈ ગઈ છે, તેથી ગુજરાતમાં ધીમે ધીમે ઠંડી પડી રહી છે. નલિયા અને સરહદી વિસ્તારોમાં તાપમાન ૧૨ ડિગ્રીએ પહોંચ્યું હતું., ગાંધીનગર જેવા શહેરી વિસ્તારોમાં તાપમાનમાં વધારો થયો છે, જ્યારે ઠંડીમાં આંશિક ઘટાડો નોંધાયો છે. ગુજરાતમાં ઠંડીની મોસમ શરૂ થઈ ગઈ છે, તેથી ગુજરાતમાં ધીમે ધીમે ઠંડી પડી રહી છે. નલિયા અને […]Continue Reading
ગુજરાત
બહુચરાજી આનંદના ગરબા મંડળ દ્વારા આ યાદગીરી રૂપે માગશર સુદ બીજે તીર્થધામ બહુચરાજીમાં આરતી બાદ રસ-રોટલીનો પ્રસાદ શ્રધ્ધાળુઓને આપવામાં આવે છે. બહુચર માતાજીએ ભક્ત વલ્લભ ભટ્ટની લાજ રાખવા ૩૩૯ વર્ષ પૂર્વે તેમની જ્ઞાતિને માગસર સુદ બીજ મહિનામાં રસ-રોટલીનું જમણવાર કરાવ્યું હતું. માતાજીના પરચાને જીવંત રાખવા બહુચરાજી આનંદના ગરબા મંડળ દ્વારા આ યાદગીરી રૂપે માગશર સુદ […]Continue Reading
ગુજરાત
સુરત ક્રિકેટ સ્ટેડિયમના કોન્ટ્રાકટરે બોગસ પાવર બનાવી બજાજ ફાયનાન્સ કંપનીમાંથી લોન લીધી હતી સુરત ક્રિકેટ સ્ટેડિયમના કોન્ટ્રાકટરના જામીન ના મંજૂર કરવામાં આવ્યા છે, સુરત કોર્ટે સુનવણી કરીને જામીન ના મંજૂર કર્યા છે, કોન્ટ્રાકટરને ૨.૯૨ કરોડના ચીટિંગ કેસમાં સુરત કોર્ટે જામીન નામંજૂર કર્યા છે. કોન્ટ્રાકટરે બોગસ પાવર બનાવી બજાજ ફાયનાન્સ કંપનીમાંથી લોન લીધી હતી. મળતી માહિતી […]Continue Reading
ગુજરાત
આવકવેરા વિભાગે મોરબી, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા અને હિંમતનગરમાં દરોડા પાડ્યા હતા. આવકવેરા વિભાગે મોરબીના તિર્થક ગ્રુપ સોહમ કોલસા, રાધે ગ્રુપ ચાવડા ઈન્ફ્રા સહિત ૩૫ સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આવકવેરા વિભાગે મોરબી, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા અને હિંમતનગરમાં દરોડા પાડ્યા હતા. આવકવેરા વિભાગે મોરબીના તિર્થક ગ્રુપ સોહમ કોલસા, રાધે ગ્રુપ ચાવડા ઈન્ફ્રા સહિત ૩૫ સ્થળોએ […]Continue Reading