Home Archive by category ગુજરાત (Page 339)

ગુજરાત

ગુજરાત
ત્તરાયણ પર્વને આડે દોઢ માસ જેટલો સમય બાકી છે ત્યારે પતંગની દોરી વડે એક યુવકનું ગળું કપાતા મોત થયું હતું. આ ઘટના કીમ રેલ્વે ઓવરબ્રિજ પર બની હતી, ઉત્તરાયણ પર્વને આડે દોઢ માસ જેટલો સમય બાકી છે ત્યારે પતંગની દોરી વડે એક યુવકનું ગળું કપાતા મોત થયું હતું. આ ઘટના કીમ રેલ્વે ઓવરબ્રિજ પર બની […]Continue Reading
ગુજરાત
બનાસકાંઠાના દાંતીવાડામાં કિશોરીના અપહરણ બાદ દુષ્કર્મ, દૂધ ભરાવી ઘરે જતી વખતે બન્યો બનાવ બનાસકાંઠામાં દુષ્કર્મની હૈયું કંપાવતી ઘટના બની છે. ઇકો ગાડીમાં આવેલા અજાણ્યા શખ્સોએ ઘરે જતી બહેનો સાથે બીભત્સ માગણીઓ કરી હતી. આથી, બંને યુવતી જીવ બચાવવા દોડી તો આરોપીઓએ તેમનો પીછો કરી એક યુવતીનું અપહરણ કરી કારમાં દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ પીડિતાને પાલનપુર […]Continue Reading
ગુજરાત
સુરત ક્રાઇમ બ્રાન્ચે એક રત્ન કલાકાર આરોપી વિજય જીવરાજ સોરઠીયાની ધરપકડ કરી છે. વરાછા પોલીસ મથકમાં વાહન ચોરીનો ગુન્હો નોંધાયો સુરત ક્રાઇમ બ્રાન્ચે રત્ન કલાકારની ધરપકડ કરીને ૨૫ હજારની કિંમતની ચોરીની મોટર સાયકલ જપ્ત કરી છે. આરોપી હીરા કારખાનામાં રત્ન કલાકાર તરીકે કામ કરતો હતો. તહેવાર બાદ હીરામાં મંદી આવતા કામકાજની શોધમાં હતો. મોટર સાયકલની […]Continue Reading
ગુજરાત
યુવકની સાથે રાજકોટના ચાર શખ્શોએ વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હતી. પાલનપુરમાં છેતરપિંડીના બનાવમાં વધારો થઈ રહ્યો છે. પાલનપુરના યુવકની ભાગીદારી કરવા જતા છેતરપિંડી થઈ છે. યુવકને ૫૦% ભાગીદારી આપવાનું કહી ૨૬.૫૦ લાખ પડાવીને છેતરપિંડી આચરી હતી. યુવકે પાલનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. યુવકની સાથે રાજકોટના ચાર શખ્શોએ વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હતી. કંપનીમાં ભાગીદાર […]Continue Reading
ગુજરાત
ગુજરાતમાં ઔદ્યોગિક અકસ્માતોની નવાઈ જ રહી નથી. ભરૂચના અંકલેશ્વરમાં જીઆઇડીસીમાં બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટમાં ચાર કામદારોના મોત થયા છે. ગુજરાતમાં ઔદ્યોગિક અકસ્માતોની નવાઈ જ રહી નથી. ભરૂચના અંકલેશ્વરમાં જીઆઇડીસીમાં બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટમાં ચાર કામદારોના મોત થયા છે. એમ ઇ પ્લાન્ટમાં સ્ટીમ પ્રેશર પાઇપ ફાટતા બ્લાસ્ટ થયો હતો. જીઆઇડીસી પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી […]Continue Reading
ગુજરાત
ગુજરાતમાં દિવસે દિવસે ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે.વલસાડના મોતીવાડમાં યુવતી પર રેપ વિથ મર્ડરનો મામલો બન્યો છે. ત્યારે વલસાડના પારડીના મોતીવાડામાં યુવતીના મોત અંગે ખુલાસો થયો છે. યુવતીની પીએમ રિપોર્ટમાં દુષ્કર્મ બાદ હત્યા થઈ હોવાનું ખુલ્યું છે. મૃતક યુવતીના શરીર પરથી ઈજાના નિશાન પણ મળી આવ્યા છે. જિલ્લા પોલીસવડા સહિત ટીમે ઘટના સ્થળ પર […]Continue Reading
ગુજરાત
રાજ્ય સરકારના આકરા નિયમો સામે રાજ્યના વિવિધ શહેરોમાં ચાલતી પ્રી-સ્કૂલોએ સરકારના આકરા નિયમો સામે આજે હડતાળ કરી છે. તેના લીધે રાજ્યમાં લગભગ ૪૦ હજારથી વધારે પ્રી-સ્કૂલ આજના દિવસે બંધ રહી છે. રાજ્ય સરકારના આકરા નિયમો સામે રાજ્યના વિવિધ શહેરોમાં ચાલતી પ્રી-સ્કૂલોએ સરકારના આકરા નિયમો સામે આજે હડતાળ કરી છે. તેના લીધે રાજ્યમાં લગભગ ૪૦ હજારથી […]Continue Reading
ગુજરાત
ઈન્કમટેક્સ વિભાગના રાજ્યભરમાં દરોડા ઇન્કમટેક્સ વિભાગે રાજ્યના અનેક જિલ્લાઓમાં એક સાથે દરોડા પાડ્યા છે. મહેસાણાના રાધે ગ્રૂપ અને પાર્ટનર ટ્રોગન ગ્રૂપ સહિત અન્ય પાર્ટનરોની અમદાવાદ અને મોરબીમાં તપાસ શરૂ કરવામાં આવી હતી. બે ડઝનથી વધુ ટીમોએ રાજ્યના વિવિધ સ્થળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. આવકવેરા વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર તપાસમાં મોટા પાયે બેનામી વ્યવહારો અને […]Continue Reading
ગુજરાત
સરકારી નીતિઓના વિરોધાભાસે ઉદ્યોગપતિઓને મુશ્કેલીમાં મૂકી દીધા છે. સરકારે એકબાજુએ નવી ટેક્સ્ટાઇલ પોલિસીમાં ગ્રામીણ વિસ્તારોના વિકાસ માટે તાલુકાની કેટેગરી બનાવી ટેક્સ્ટાઇલ ઇન્ડસ્ટ્રી વિકસાવવા ઉદ્યોગકારોને પ્રોત્સાહન મળે તે માટે રાહત આપવાની જાહેરાત કરવામાં આવી છે. સરકારી નીતિઓના વિરોધાભાસે ઉદ્યોગપતિઓને મુશ્કેલીમાં મૂકી દીધા છે. સરકારે એકબાજુએ નવી ટેક્સ્ટાઇલ પોલિસીમાં ગ્રામીણ Continue Reading
ગુજરાત
ગુજરાતમાં અતિવૃષ્ટિથી ખેડૂતોને જે નુકસાની થઈ છે એના સંદર્ભમાં એક પ્રશ્ન આજે રાજ્યસભામાં માન. સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી શક્તિસિંહ ગોહિલનો હતો. જેના જવાબમાં કેન્દ્ર સરકારે કહ્યું છે કે, જ્યારે-જ્યારે મોટી કુદરતી આફત આવે ત્યારે NDRFમાંથી સહાયની મોટી રકમ મળે, પરંતુ નુકસાનીનો સર્વે કરીને રાજ્ય સરકાર દ્વારા આવેદન આપવામાં આવે, માંગણી કરવામાં આવે ત્યારે આ Continue Reading