Home Archive by category ગુજરાત (Page 343)

ગુજરાત

ગુજરાત
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર પારસ કોર્પોરેશનમાં આવકવેરા વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ છે. સતત ૧૪ કલાક કરતા વધુ સમયથી ૈં્‌ વિભાગની તપાસની કાર્યવાહી ચાલી રહી છે. કાર્યવાહી દરમિયાન જ એક શખ્સ ?૩.૫૦ લાખનું આંગડિયું કરવા પહોંચ્યો હતો. જે પછી આવકવેરા વિભાગની ટીમ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી છે. આવકવેરા વિભાગે કરેલી આ રેડમાં ઘણાં […]Continue Reading
ગુજરાત
ગુજરાતના ૬૦૦૦ કરોડના મ્ઢ ગ્રુપના કૌભાંડને લઈને તપાસનો ધમધમાટ યથાવત છે. જેમ-જેમ તપાસ આગળ વધી રહી છે. તેમ-તેમ નવા રાઝ સામે આવી રહ્યા છે. મ્ઢ ગ્રુપની અલગ-અલગ ઓફિસમાં ઝ્રૈંડ્ઢ ક્રાઈમના દરોડા ચાલુ છે. આ દરમિયાન અરવલ્લીના માલપુરની માણેકકૃપા પ્રાથમિક શાળા નજીકથી એક બિનવારસી લેપટોપ મળી આવ્યુ છે. જે મ્ઢ ગ્રુપનું હોવાની આશંકા સેવાઇ રહી છે. […]Continue Reading
ગુજરાત
સુરતના એક ગામમાંથી ત્રણ બાળકીઓના શંકાસ્પદ મોતના સમાચાર સામે આવ્યા છે. સચિનના પાલી ગામમાં ત્રણ બાળકીઓના શંકાસ્પદ મોત થયા છે. માહિતી મળી છે કે શુક્રવારે રાત્રે બાળકીઓએ આઈસ્ક્રીમ ખાધો હતો. જે પછી તેમની તબિયત લથડી હતી. બાદમાં બાળકીઓને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. જે પછી સારવાર દરમિયાન ત્રણ બાળકીઓના મોત થયા છે. સમગ્ર […]Continue Reading
ગુજરાત
અમદાવાદમાં ગોદરેજ ગાર્ડન સિટીમાં આવેલી ગ્લોબલ ઈન્ટરનેશનલ સ્કૂલ દ્વારા નિયમોનો ઉલાળિયો કરી એકાએક ૬૮૦૦ રૂપિયાનો ફી વધારો કરી દેવાયો છે. ચાલુ સત્રએ એકાએક સ્પોર્ટ્‌સ ફીના નામે ૬૮૦૦ રૂપિયાનો ફી વધારો ઝીંકી દેવાતા વાલીઓ રોષે ભરાયા. ફી વધારા અંગે રજૂઆત કરવા માટે વાલીઓ શાળાએ પહોંચ્યા હતા. ત્યા પણ શાળા દ્વારા દાદાગીરી અને મનમાની કરવામાં આવી. વાલીઓને […]Continue Reading
ગુજરાત
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં બોગસ ઓપરેશનના કેસ મામલે કોર્ટે પાંચેય આરોપીઓને જ્યુડિશીયલ કસ્ટડીમાં મોકલ્યા છે. આરોપીઓના ૩ દિવસના રિમાન્ડ પૂરા થતાં પાંચેયને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ચિરાગ રાજપૂત, મિલિંદ પટેલ, રાહુલ જૈન, પ્રતીક ભટ્ટ અને પંકિલ પટેલને જ્યુડિશીયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. આ કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓના વધુ રિમાન્ડ માગ્યા નથી. જાે કે, આરોપી Continue Reading
ગુજરાત
ક્ષત્રિય સમાજના અગ્રણી અને લોકસભા સમયે શરૂ થયેલા ક્ષત્રિય આંદોલનનો ચહેરો એવા પ્રવીણસિંહ ટપુભા જાડેજા ઉર્ફે પી ટી જાડેજા વિરુદ્ધ મનીલોન્ડિંગ એક્ટ અંતર્ગત વ્યાજખોરીનો ગુનો નોંધાયો છે. રાજકોટના માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં સુરેશ પરમાર નામના કારખાનેદારે પી ટી જાડેજા પાસેથી ૬૦ લાખ રૂપિયા ૩ ટકા વ્યાજે લીધા હતા. કારખાનામાં રૂપિયાની જરૂર હોવાને કારણે સુરેશ પરમારે તેના […]Continue Reading
ગુજરાત
અમરેલીના મોટી કુંકાવાવમાં ગેંગરેપ કેસમાં નવો વળાંક આવ્યો છે. ગેંગરેપ બાદ દેહવ્યાપારના રેકેટનો પર્દાફાશ થયો છે. જેમાં પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી છે. વડિયા પોલીસ સ્ટેશનમાં ૨૬ નવેમ્બરના રોજ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી. આ બાદ આ કેસ મામલે વધુ એક ફરિયાદ દાખલ થઇ છે. અમરેલીના ઓમનગરમા મકાન ભાડે રાખીને રહેતી એક મહિલા અને દીપક નામનો […]Continue Reading
ગુજરાત
આરોગ્ય વિભાગ દ્વારા ગુજરાતમાં ઁસ્-ત્નછરૂ યોજના હેઠળ આવતી તમામ હોસ્પિટલમાં તપાસ હાથ ધરીખ્યાતિ હોસ્પિટલકાંડના પડઘા ગુજરાતભરમાં પડ્યા છે. જેના પગલે આરોગ્ય વિભાગ દ્વારા ગુજરાતમાં ઁસ્-ત્નછરૂ યોજના હેઠળ આવતી તમામ હોસ્પિટલમાં તપાસ હાથ ધરી છે. ઁસ્ત્નછરૂ યોજનાના નિયમોનું ઉલ્લંઘન કરનાર હોસ્પિટલો પર તવાઈ બોલાવવામાં આવી રહી છે. જે હોસ્પિટલો દ્વારા ઁસ્ત્નછરૂ યોજનાના નિયમોનું ઉલ્લંઘન Continue Reading
ગુજરાત
રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. ત્યારે ગાંધીનગરમાં ફરી અકસ્માતની ઘટના બની છે. ગાંધીનગરના મહાત્મા મંદિર નજીક ત્રણ વાહન વચ્ચે અકસ્માત સર્જાયો છે. ૨ કાર અને સ્કૂટર વચ્ચે અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં ૨ લોકોને ઈજાગ્રસ્ત થયા છે. જાે કે ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર અકસ્માતમાં સ્કૂટરનો […]Continue Reading
ગુજરાત
અમદાવાદ ગુજરાત વિદ્યાપીઠ  ખાતે યોજાયેલ જ્ઞાનકુંભમાં આંસોદર પ્રાથમિક શાળાનું ગૌરવ.શિક્ષાસંસ્કૃતિ ઉત્થાન ન્યાસ  અને ગુજરાત યુનિવર્સિટી ના સંયુક્ત ઉપક્રમે ગુજરાત વિદ્યાપીઠ પરીસરમાં  ભારતના ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર  ,રાજસ્થાન, છત્તીસગઢ, ગોવા અને મધ્યપ્રદેશ રાજ્યોનો જ્ઞાનકુંભ તારીખ ૩૦/૧૧/૨૪  અને ૦૧/૧૨/૨૪ ના રોજ યોજાયેલ બે દિવસ  ગુજરાત વિદ્યાપીઠના પરીસરમાં જ્ઞાનકુંભ પ્રદર્શનનું Continue Reading