Home Archive by category ગુજરાત (Page 348)

ગુજરાત

ગુજરાત
સુરતમાં હત્યાનો સિલસિલો ચોથા દિવસે પણ યથાવત રહ્યો છે.સુરતના ઉમરવાડા ટેનામેન્ટમાં આજે સવારે ૪૦ વર્ષીય કિન્નરની ૨૯ વર્ષીય પ્રેમીએ પોતાના જ ઘરમાં પોતાની માતાની નજર સામે જ ચપ્પુના અનેક ઘા મારી હત્યા કરી હતી અને બાદમાં ફરાર થઈ ગયો હતો.જાેકે, સલાબતપુરા પોલીસે તેને ઝડપી પાડી પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તેમની વચ્ચે છેલ્લા ૧૩ […]Continue Reading
ગુજરાત
ખોખરા વિસ્તારમાં રહેતી પોલીસ પુત્રી શિક્ષિકા સાથે વિદ્યાર્થીના પિતાએ ચાર વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું હતું એટલું જ નહી વિડિયો તથા ફોટા વાયરલની ધમકી આપીને ટુકડે ટુકડે રોકડા રૃા. ૩૦ લાખ અને સોના ચાંદીના ૩૦ તોલાના દાગીના પડાવ્યા હતા તથા મહિલાએ કંટાળીને તકરાર કરતાં તેની સાથે મારા મારી કરી હતી. આ બનાવ અંગે ખોખરા પોલીસે દુષ્કર્મ […]Continue Reading
ગુજરાત
રાજકોટ સેન્ટ્રલ જીએસટીમાં બુધવારે એક ડઝન નકલી પેઢીઓ દ્વારા રૂ.૬૧.૩૮ લાખનું કૌભાંડ નોંધાયું હતું.આ અંગે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ છે. રાજકોટ સેન્ટ્રલ જીએસટીમાં બુધવારે એક ડઝન નકલી પેઢીઓ દ્વારા રૂ.૬૧.૩૮ લાખનું કૌભાંડ નોંધાયું હતું.આ અંગે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ છે. જેના આધારે આજે સવારથી ઈર્ંઉ, ક્રાઈમ બ્રાન્ચ અને ર્જીંય્ની ટીમોએ રાજ્યભરમાં દરોડા Continue Reading
ગુજરાત
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અમરોલી-ઉતરાણના એક શાળાના શિક્ષકનું અમદાવાદમાં અપહરણ કરવામાં આવ્યું હતું જે શિક્ષણ સમિતિના આચાર્યની પરવાનગી વગર અનેક વખત વિદેશ પ્રવાસે ગયો હતો. સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અમરોલી-ઉતરાણના એક શાળાના શિક્ષકનું અમદાવાદમાં અપહરણ કરવામાં આવ્યું હતું જે શિક્ષણ સમિતિના આચાર્યની પરવાનગી વગર અનેક વખત વિદેશ પ્રવાસે ગયો હતો.સુરત નગર પ્રાથમિક શિક્ષણ Continue Reading
ગુજરાત
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ડોક્ટરો માટે પૈસા કમાવવાની યોજના બની રહી છે. માત્ર હાર્ટ સર્જરી જ નહીં, સાંધા-ઘૂંટણના ઓપરેશન પણ વધી રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ડોક્ટરો માટે પૈસા કમાવવાની યોજના બની રહી છે. માત્ર હાર્ટ સર્જરી જ નહીં, સાંધા-ઘૂંટણના ઓપરેશન પણ વધી રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જાે દર્દી ઘૂંટણની […]Continue Reading
ગુજરાત
અમદાવાદ ગ્રામ કોર્ટમાં રિમાન્ડ પર રજૂ કર્યા. પોલીસની રિમાન્ડ અરજી પર વિચારણા કર્યા બાદ કોર્ટે પાંચેય આરોપીઓના ૩૦ નવેમ્બર સુધીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ખ્યાતી મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં નિર્દોષ દર્દીઓની ખોટી રીતે એન્જીયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરવાના કેસમાં ધરપકડ કરાયેલા સીઈઓ ચિરાગ હીરા સિંહ રાજપૂત, પ્રતિક યોગેશભાઈ ભટ્ટ, પંકિલ હસમુખભાઈ પટેલ, રાહુલ Continue Reading
ગુજરાત
ત્રણ વર્ષમાં ફિક્સ ડિપોઝિટ ડબલ કરી આપવાનું કહી તેમજ રોકાણ પર માસિક ૭ ટકા વ્યાજ આપવાની લાલચ આપી મ્ઢ હ્લૈંદ્ગછદ્ગઝ્રૈંછન્ જીઈઇફૈંઝ્રઈજી તથા મ્ઢ ય્િર્ેॅ દ્વારા લોકોને ઉંચુ વ્યાજ આપવાની લાલચ આપીને છેતરપિંડી તથા ચીટ ફંડ કૌભાંડ ચાલતું હોવાની નનામી અરજી સીઆઈડી ક્રાઈમ ગાંધીનગરને મલી હતી. જેની તપાસમાં ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, મહેસાણા અને અન્ય જીલ્લાઓમાં […]Continue Reading
ગુજરાત
સજા પામેલા ૩૩ વર્ષીય મોહમ્મદ ઈમરાન કુરેશી ગોમતીપુરમાં મટનની દુકાન ચલાવે છે અહીંની શહેરની સેશન્સ કોર્ટે મંગળવારે માંસની દુકાનના માલિકને ગૌમાંસ રાખવા બદલ સાત વર્ષની જેલની સજા ફટકારી છે અને તેને ગુજરાત એનિમલ પ્રિઝર્વેશન એક્ટ હેઠળ રાજ્યમાં પ્રતિબંધિત ગૌમાંસ રાખવા બદલ ૧ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે .સજા પામેલા ૩૩ વર્ષીય મોહમ્મદ ઈમરાન કુરેશી ગોમતીપુરમાં […]Continue Reading
ગુજરાત
ડીવાયએસપી સહિત પોલીસ કાફલા જાેડે આરોપી રાહુલને ઘટના સ્થળે લઈ જઈ પોલીસે રી-કન્સ્ટ્રકશન હાથ ધર્યું હતું વલસાડમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં સિરિયલ કિલરે પહેલા યુવતીની હત્યા કરી નાંખી હતી. બાદમાં તેણે લાશ સાથે દુષ્કર્મ આચર્યું હતું. વલસાડના પારડી તાલુકાના મોતીવાળા વિસ્તારમાં રહેતી બી-કોમના બીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનું ૧૪ નવેમ્બરના રોજ અપહરણ […]Continue Reading
ગુજરાત
મહેસાણામાં બાળકો ઉપાડતી ગેંગ આવી હોવાની અફવાથી પોલીસ કંટાળી ગઈ છે. મહેસાણા જિલ્લા અને તાલુકાના વિવિધ ગામોમાં આ પ્રકારની અફવા ફેલાઈ છે. આ પ્રકારની અફવાની થોડા સમયમાં ચારેક ઘટનાઓ બહાર આવી છે. મહેસાણામાં બાળકો ઉપાડતી ગેંગ આવી હોવાની અફવાથી પોલીસ કંટાળી ગઈ છે. મહેસાણા જિલ્લા અને તાલુકાના વિવિધ ગામોમાં આ પ્રકારની અફવા ફેલાઈ છે. આ […]Continue Reading