Home Archive by category ગુજરાત (Page 354)

ગુજરાત

ગુજરાત
નામાંકિત મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલોમાં બનાવટી ઓપરેશનના કારણે દર્દીઓના મોતના બનાવો બન્યા છે, પરંતુ કલોલમાં જ આયુર્વેદની ડીગ્રી ધરાવતા તબીબ એલોપેથી હોસ્પિટલ ચલાવી રહ્યા છે. નામાંકિત મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલોમાં બનાવટી ઓપરેશનના કારણે દર્દીઓના મોતના બનાવો બન્યા છે, પરંતુ કલોલમાં જ આયુર્વેદની ડીગ્રી ધરાવતા તબીબ એલોપેથી હોસ્પિટલ ચલાવી રહ્યા છે. કડીમાં ખાત્રજ ચોકડી આયુર્વેદની Continue Reading
ગુજરાત
ખ્યાતી હોસ્પિટલ કેસની તપાસ કરી રહેલી ક્રાઈમ બ્રાન્ચની ટીમે શનિવારે યુએન મહેતા હોસ્પિટલના નિષ્ણાત તબીબો સાથે દર્દીઓની એન્જિયોપ્લાસ્ટી અને એન્જિયોગ્રાફી અંગે તપાસ શરૂ કરી હતી. ખ્યાતી હોસ્પિટલ કેસની તપાસ કરી રહેલી ક્રાઈમ બ્રાન્ચની ટીમે શનિવારે યુએન મહેતા હોસ્પિટલના નિષ્ણાત તબીબો સાથે દર્દીઓની એન્જિયોપ્લાસ્ટી અને એન્જિયોગ્રાફી અંગે તપાસ શરૂ કરી હતી. દર્દીની ફાઇલની તપાસના આધારે Continue Reading
ગુજરાત
ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ સંદીપ એન. ભટ્ટે એક જમીન મામલે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં કેસ પેન્ડિંગ હોવા છતાં તપાસના બહાને ૭૬ વર્ષીય આરોપીને સમન્સ ઈશ્યુ કરવાની રીતને લઈને રાજ્ય ઝ્રૈંડ્ઢ ક્રાઈમનો હવાલો સંભાળ્યો છે. ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ સંદીપ એન. ભટ્ટે એક જમીન મામલે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં કેસ પેન્ડિંગ હોવા છતાં તપાસના બહાને ૭૬ વર્ષીય આરોપીને […]Continue Reading
ગુજરાત
ભુજ તાલુકાના મમુઆરા ગામ પાસે આવેલી હસ્તિક હોટલમાં ગેરરીતિ કરતાં ઝડપાયા બાદ સ્થાનિક લોકોએ માધાપરની રૂદ્ર હોટલમાં ગેરરીતિ અંગે એસપી અને માધાપર પોલીસને લેખિત ફરિયાદ કરી છે. ભુજ તાલુકાના મમુઆરા ગામ પાસે આવેલી હસ્તિક હોટલમાં ગેરરીતિ કરતાં ઝડપાયા બાદ સ્થાનિક લોકોએ માધાપરની રૂદ્ર હોટલમાં ગેરરીતિ અંગે એસપી અને માધાપર પોલીસને લેખિત ફરિયાદ કરી છે. પરંતુ […]Continue Reading
ગુજરાત
અમદાવાદમાં મકરસંક્રાંતિ પહેલા વાહન ચાલકોને ચેતવણી આપતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં ઘોડાસર વિસ્તારમાં બાઇક પર પસાર થઇ રહેલા યુવકનું ચાઇનીઝ દોરીથી ગળું દબાઇ જતાં ઘટનાસ્થળે જ મોત થયું હતું. અમદાવાદમાં મકરસંક્રાંતિ પહેલા વાહન ચાલકોને ચેતવણી આપતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં ઘોડાસર વિસ્તારમાં બાઇક પર પસાર થઇ રહેલા યુવકનું ચાઇનીઝ દોરીથી ગળું દબાઇ જતાં […]Continue Reading
ગુજરાત
અલગ ઘટનામાં ત્રણ લોકોના મોતની હત્યા કરવામાં આવી હતી ગુજરાતના પંચમહાલ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં ત્રણ હત્યાના બનાવ સામે આવ્યાં છે. જેમાં જિલ્લાના ગોધરા શહેર, ગોધરા તાલુકાના કાશીપુરા ગામ અને કાલોલ તાલુકાના વેજલપુર ગામની ત્રણ અલગ-અલગ ઘટનામાં ત્રણ લોકોના મોતની હત્યા કરવામાં આવી હતી. એક ઘટનામાં ત્રણ નરાધમોએ એક ૧૧ ધોરણના વિદ્યાર્થી પર સૃષ્ટિ વિરુદ્ધનું […]Continue Reading
ગુજરાત
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશને પણ વિસ્તરણ યોજના બનાવી છે બે વર્ષ બાદ મેટ્રો પ્રોજેક્ટનો પ્રથમ ફેઝનો સંપૂર્ણ રૂટ હવે શરૂ થશે. કેમ કે ઓકોબર ૨૦૨૨માં શરૂ થયેલ ફેજ ૧ ના રૂટમાં થલતેજ થી થલતેજ ગામ રૂટનું કામ બાકી હતું. જમીન સંપાદન. કોર્ટ કેસ અને ટેક્નિકલ કારણસર કામમાં વિલંબ થયો હતો. જેને લઈને થલતેજના સ્થાનિકોને ઘણી […]Continue Reading
ગુજરાત
ગુજરાતમાં અવારનવાર આગ લાગવાની ઘટના બનતી હોય છે. ત્યારે અમદાવાદના નારોલ ખાતે આવેલા એક ગોડાઉનમાં ભીષણ આગ લાગી હોવાની ઘટના બની છે. નારોલ બ્રિજ પાસે આવેલા મહાલક્ષ્મી ફેબ્રિક કોટન યુનિટમાં આગનો બનાવ બનતા જ આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તેમજ દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જાેવા મળ્યા હતા. હાલમાં આગ પર કાબુ મેળવવા […]Continue Reading
ગુજરાત
ગાંધીનગરના કલોલ કોર્ટ રોડ પર હિટ એન્ડ રનની ઘટનામાં અકસ્માતમાં ૧ મહિલાનું ઘટનાસ્થળે મોત થયુ છે. અન્ય ૩ લોકો ઈજાગ્રસ્ત થયા છે. હિટ એન્ડ રનની ઘટના લઈને લોકોમાં આક્રોશ જાેવા મળ્યો છે. રોષે ભરાયેલું ટોળું કલોલ આરોગ્ય કેન્દ્રએ ઉમટ્યું હતુ. જાે કે પોલીસે પણ આ સમગ્ર ઘટના અંગે તપાસ હાથ ધરી છે.Continue Reading
ગુજરાત
રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. ત્યારે અમદાવાદ જીય્ હાઈવે અને ગાંધીનગરના કલોલ કોર્ટ પર હિટ એન્ડ રનની ઘટના બની છે. અમદાવાદના જીય્ હાઇવે પર બેફામ કાર ચાલકે ૨ સાઈકલ સવારને ટક્કર મારી હોવાનું સામે આવ્યુ છે. હાઈકોર્ટ ઓવરબ્રિજ પર કાર ચાલકે ટક્કર મારી હતી. હાઈકોર્ટ પાસેના ઓવરબ્રિજ પર ડો.અનીસ અને ક્રિષ્ના શુક્લા નામના […]Continue Reading