Home Archive by category ગુજરાત (Page 355)

ગુજરાત

ગુજરાત
દેશમાં છેલ્લા કેટલાક સમયથી ડિજિટલ એરેસ્ટની ઘટનાઓમાં વધારે સામે આવી રહી છે. ત્યારે વડોદરામાં ડિજિટલ એરેસ્ટના કેસમાં ૪ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ફરિયાદીને ડિજિટલ એરેસ્ટ કર્યા હતા. આરોપીઓએ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના નામે લેટર પણ મોકલ્યો હતો. ખોટા કેસની ધમકી આપીને ફરિયાદી પાસેથી ૩૨.૫૦ લાખ પડાવ્યા હતા.સાયબર ક્રાઈમે આરોપીને ઝડપીને ફરિયાદીના […]Continue Reading
ગુજરાત
અમદાવાદના સાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. આ વિસ્તારમાં એક યુવકનું અપહરણ થયું હોવાની ઘટના બની હતી. જાેકે પરિવારજનોને અગાઉથી જ યુવકનું અપહરણ શા માટે અને કોને કર્યું તેની શંકા હતી. જેથી પરિવારજનોએ પોલીસને સમગ્ર મામલાની જાણ કરતા સાબરમતી પોલીસે સીસીટીવી અને અન્ય જાણકારીને આધારે યુવકને છોડાવી લીધો હતો. સમગ્ર ઘટનાની […]Continue Reading
ગુજરાત
શેર બજારમાં રોકાણ કરવાનું કહ્યું વધુ નફો મેળવવાની લાલચે ફરી એક વખત સાઇબર ગઠિયાઓએ અમદાવાદના એક વૃદ્ધને પોતાનો શિકાર બનાવ્યા છે. અમદાવાદના એક વૃદ્ધ ફરિયાદીએ સાયબર ક્રાઇમમાં પોતાની સાથે રૂપિયા ૮૩ લાખથી વધુની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે સાઇબર ક્રાઇમ દ્વારા હૈદરાબાદથી બે આરોપીની ધરપકડ કરી છે. મહત્વનું છે કે પકડાયેલા બંને […]Continue Reading
ગુજરાત
અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલા મ્સ્ઉ ના શોરૂમની બહાર ટ્રેલર ગાડીમાં ચેન્નઈના તમિલનાડુથી મ્સ્ઉ કંપનીની નવી કાર ડિલવરી થઈ હતી. જાેકે વહેલી સવારે શોરૂમ બંધ હોવાથી ટ્રેલરના ડ્રાઈવર અને ક્લીનર શોરૂમ ની બાજુમાં ટ્રેલર પાર્ક કરી અને આરામ કરતા હતા. જે દરમિયાન એક યુવક ત્યાં આવી પોતાને શોરૂમના કર્મચારી તરીકેની ઓળખ આપી હતી અને ટ્રેલરમાં પડેલી […]Continue Reading
ગુજરાત
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની યોજાયેલી પરીક્ષામાં સરખેજ ખાતેના સેન્ટર પર પેપર ફુટ્યુ હોવાનો દાવો ઉમેદવારો અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે આરોપ લગાવ્યો. પરીક્ષાર્થીઓનો આરોપ છે કે તેમને પેપર ૩૦ મિનિટ મોડુ મળ્યુ હતુ અને ર્ંસ્ઇ શીટ અને આન્સર શીટના ક્રમાંક અલગ અલગ હતા. આ વિવાદ સામે આવ્યા બાદ પણ સંચાલકો દ્વારા તેમને પરીક્ષા આપવા માટે કહેવામાં આવ્યુ […]Continue Reading
ગુજરાત
યુવરાજ સિંહે આરોપ લગાવ્યો છે કે છસ્ઝ્રની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં સરખેજ ખાતેના સેન્ટરમાં આન્સરશીટના નંબરમાં વિસંગતતા અને પેપર ૩૦ મિનિટ મોડુ આપવામાં આવ્યુ અમદાવાદની કુવૈસ પ્રાથમિક શાળામાં છસ્ઝ્ર જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાનું સામે આવ્યુ છે. યુવરાજ સિંહે પણ આરોપ લગાવ્યો છે કે છસ્ઝ્રની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં સરખેજ ખાતેના સેન્ટરમાં ઓએમઆર શીટના નંબર અને Continue Reading
ગુજરાત
સરખેજની કુવૈસ શાળામાં પેપર ફૂટ્યું હોવાનો યુવરાજસિંહનો દાવો ગુજરાતમાં વધુ એક વાર પેપર ફૂટ્યું હોવાના આક્ષેપ થઈ રહ્યાં છે. આજે અમદાવાદ મહાનગરપાલિકામાં જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યુ છે. ત્યારે સરખેજની કુવૈસ શાળામાં પેપર ફૂટ્યું હોવાનો યુવરાજસિંહ જાડેજા દાવો કરી રહ્યાં છે. પેપર ક્રમાંક અને ર્ંસ્ઇ ક્રમાંક અલગ અલગ આવતા ઉમેદવારોએ હોબાળો કર્યો હતો. […]Continue Reading
ગુજરાત
રાજકોટ-અમદાવાદ હાઈવે પરના બંને ટોલ પ્લાઝા હટાવ્યા બાદ અંદાજે ૨૦૧ કિલોમીટર લાંબા હાઈવે પર નવા સ્થળોએ ચાર નવા ટોલ પ્લાઝા બનાવવામાં આવશે. આ સંદર્ભે માર્ગ અને મકાન વિભાગ દ્વારા નાણાં પંચને દરખાસ્ત મોકલવામાં આવી છે. રાજકોટ-અમદાવાદ હાઈવે પરના બંને ટોલ પ્લાઝા હટાવ્યા બાદ અંદાજે ૨૦૧ કિલોમીટર લાંબા હાઈવે પર નવા સ્થળોએ ચાર નવા ટોલ પ્લાઝા […]Continue Reading
ગુજરાત
ગુજરાતમાં સટ્ટાબાજી અને ડબ્બા ટ્રેડિંગની તપાસ કરી રહેલી પોલીસને વધુ એક મહત્વની સફળતા મળી છે. મહેસાણા પોલીસે ડબ્બા ટ્રેડિંગના મુખ્ય આરોપી સેધાજી જેસંગજી ઠાકોરની ધરપકડ કરી છે. ગુજરાતમાં સટ્ટાબાજી અને ડબ્બા ટ્રેડિંગની તપાસ કરી રહેલી પોલીસને વધુ એક મહત્વની સફળતા મળી છે. મહેસાણા પોલીસે ડબ્બા ટ્રેડિંગના મુખ્ય આરોપી સેધાજી જેસંગજી ઠાકોરની ધરપકડ કરી છે. સેધાજી […]Continue Reading
ગુજરાત
એવું લાગે છે કે મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલના કાર્સ્ટન અંગેની પ્રતિષ્ઠા આખરે તેની ‘કુંભકર્ણ નિંદ્રા’માંથી જાગી ગઈ છે. એવું લાગે છે કે મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલના કાર્સ્ટન અંગેની પ્રતિષ્ઠા આખરે તેની ‘કુંભકર્ણ નિંદ્રા’માંથી જાગી ગઈ છે. મહેસાણા જીલ્લાના બોરીસણા ગામના પાંચ દર્દીઓમાં ખરેખર એન્જીયોપ્લાસ્ટીની જરૂર હતી કે નહી અને તે યોગ્ય રીતે કરવામાં આવી હતી કે નહી તે આવતીકાલે Continue Reading