Home Archive by category ગુજરાત (Page 356)

ગુજરાત

ગુજરાત
એક જ પ્રદેશમાં ટીપી વિસ્તાર અને નોન-ટીપી વિસ્તારના ભાવમાં તફાવત જાેવા મળ્યો છે હવે ગુજરાતમાં ઘર બનાવવાનું સપનું મોંઘું થશે. જેના કારણે ગુજરાત સરકારે જંત્રીના ભાવમાં વધારો કર્યો છે અને હવે પ્રોપર્ટીના ભાવ આસમાને સ્પર્શવા લાગશે. મકાનો મોંઘા થશે. જંત્રીમાં પ્રોપર્ટીના દરોમાં સીધો ૧૦૦ થી ૨૦૦ ટકાનો વધારો થયો છે. હવે મધ્યમ વર્ગના માણસે ઘર […]Continue Reading
ગુજરાત
કોડીનારમાં લુખ્ખાતત્વોએ વેપારી પર છરી અને તલવારથી હુમલો કર્યો હતો ગીર સોમનાથ જિલ્લામાં અસામાજિક તત્વોને કાયદાનો ડર નથી રહ્યો તેમ લાગી રહ્યું છે. જેમાં જિલ્લાના કોડીનારમાં લુખ્ખાતત્વોએ વેપારી પર છરી અને તલવારથી હુમલો કર્યો હતો. જેમાં દુકાનમાં અને વેપારીના ઘરની બહાર જઇને હુમલો કરતી ઘટનાના સીસીટીવી સામે આવ્યા હતા.રાજ્યમાં દિવસેને દિવસે લુખ્ખા તત્વો દ્વારા કરવામાં […]Continue Reading
ગુજરાત
પોલીસે ચાર ડ્રોનની મદદથી વિસ્તારમાં શંકાસ્પદ જગ્યાઓ પર એરિયલ ચેકિંગ કર્યું હતું સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે અને અસામાજિક પ્રવૃત્તિ-ગુનાખોરીને ડામવા પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે, જેમાં રાતના ૨થી સવારના ૫ વાગ્યા વાગ્યા દરમિયાન એકમાત્ર ભેસ્તાન વિસ્તારમાં ૧૦૦થી વધુ પોલીસકર્મીઓ દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું. એમાં ૫૦ જેટલાં હિસ્ટ્રીશીટર લોકોના લિસ્ટ Continue Reading
ગુજરાત
પોલીસે લોકોમાં ભય ફેલાવતા આવાં તત્ત્વોની સાન ઠેકાણે પાડી છે છેલ્લા કેટલાક દિવસોથી જાણે ગુજરાતમાં ગુનાહિત પ્રવૃત્તિએ માથું ઊંચક્યું હોય એમ એક પછી એક ઘટના બનતી જઈ રહી હતી. એને લઈને લોકોમાં પણ ડર પ્રવર્તી રહ્યો હતો અને સામે પોલીસ પર આક્રોશ વધતો જઈ રહ્યો હતો. લોકો પોતાને ઘરમાં પણ સુરક્ષિત નથી મહેસૂસ કરી રહ્યા. […]Continue Reading
ગુજરાત
સાંસદ ભરત સુતરિયા ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને અધિકારીઓને જાહેરમાં તતડાવી નાંખ્યા હતા અમરેલીમાં ખેડૂતો મામલે ય્જી્‌ના અધિકારીઓ અને સાંસદ વચ્ચે તડાફડી થઇ હોવાની ઘટના સામે આવી છે. અમરેલી બાયપાસ પાસેથી પસાર થતાં ખેડૂતોના વાહનોને અટકાવીને ય્જી્‌ના અધિકારીઓ ચેકિંગ કરીને ખોટી રીતે હેરાન કરતા હોવાની રજૂઆત કરાતાં સાંસદ ભરત સુતરિયા ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને અધિકારીઓને જાહેરમાં […]Continue Reading
ગુજરાત
સરકારે ગુજરાતમાં જમીન મહેસૂલ ક્ષેત્રના રાજ્ય કેડર-જીએએસ અધિકારીઓ સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે, જેમણે અગાઉ પ્રીમિયમ પાત્ર જમીનોના કેસોમાં પ્રીમિયમની રકમ જમા કરાવ્યા વિના દ્ગછ ઓર્ડર જારી કર્યા છે અને જેમણે આવા આદેશોની નોંધ સ્વીકારી છે. સરકારે ગુજરાતમાં જમીન મહેસૂલ ક્ષેત્રના રાજ્ય કેડર-જીએએસ અધિકારીઓ સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે, જેમણે અગાઉ પ્રીમિયમ પાત્ર […]Continue Reading
ગુજરાત
ગુજરાત હાઈકોર્ટમાં જમિયત ઉલેમા-એ-હિંદ દ્વારા પીઆઈએલ દાખલ કરવામાં આવી હતી. આજે ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ડિવિઝન બેંચ સમક્ષ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ગુજરાત હાઈકોર્ટમાં જમિયત ઉલેમા-એ-હિંદ દ્વારા પીઆઈએલ દાખલ કરવામાં આવી હતી. આજે ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ડિવિઝન બેંચ સમક્ષ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. અરજદાર […]Continue Reading
ગુજરાત
કલોલ તાલુકાના ભીમાસણ ગામે સિમ્ફની એર કુલર નામની કંપની આવેલી છે આ કંપનીએ ગુરગાવમાં આવેલી કંપની પાસેથી એર કુલરની ખરીદી કરવામાં આવી હતી અને તેના નાણાં ચૂકવવામાં આવ્યા ન હોતા જેથી કંપનીના સેક્રેટરી દ્વારા પોલીસ મથકમાં છ લોકો સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ ચલાવી છે. તાલુકાના ભીમાસણ ગામે એર કુલર બનાવતી […]Continue Reading
ગુજરાત
શહેરની પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ સંસ્થાની એક સેવિકાને ઓનલાઇન ઠગોએ ભોળવીને રૃ.૧૭ લાખ પડાવી લીધા હોવાનો કિસ્સો બનતાં સાયબર સેલે તપાસ હાથ ધરી છે. સમા વિસ્તારમાં રહેતા ભાવનાબેન મિસ્ત્રીએ પોલીસને કહ્યું છે કે,તા.૨૦મી મે એ મને એચસીએલ સોફ્ટવેર કંપનીના ગુ્રપમાં જાેઇન કરવામાં આવી હતી.મને ઘેરબેઠા કમાવા ભારતના ખ્યાતનામ સ્થળોના રિવ્યૂ લખવા માટે ટાસ્ક આપી ડિપોઝિટ પેટે રૃ.૨૦૦૦, […]Continue Reading
ગુજરાત
પૈસા કમાવવાના લોભમાં હોસ્પિટલને કતલખાનામાં ફેરવનાર ખ્યાતિ હોસ્પિટલના કૌભાંડી ડાયરેક્ટર કાર્તિક પટેલ મિસ્ટર ૪૨૦ હોવાનું બહાર આવ્યું છે. તેના ખ્યાતિ હોસ્પિટલના કૌભાંડનો પર્દાફાશ થયો છે એટલું જ નહીં, પણ જમીન અને શિક્ષણના નામે સાંતેજમાં ૩૫૦ કરોડના જમીન કૌભાંડનો પણ પર્દાફાશ થયો છે. પૈસા કમાવવાના લોભમાં હોસ્પિટલને કતલખાનામાં ફેરવનાર ખ્યાતિ હોસ્પિટલના કૌભાંડી ડાયરેક્ટર કાર્તિક Continue Reading