પોલીસે ડ્રગ્સ સપ્લાયર ઝીશન દત્તા પાવલેની ધરપકડ કરીને વધુ તપાસ હાથધરી છે અમદાવાદ ક્રાઈમબ્રાંચે અમદાવાદમાછી ૧.૦૩ કરોડનું એમડી ડ્રગ્સ ઝડપી પાડયું છે,.એમડી ડ્રગ્સના જથ્થા સાથે ૨ પિસ્તોલ અને ૪૦ કારતૂસ પણ જપ્ત કરવામાં આવી છે અને ડ્રગ્સ પેડલર પાસેથી રૂપિયા ૧૮ લાખ રોકડા જપ્ત કરવામાં આવ્યા છે,પોલીસે ડ્રગ્સ સપ્લાયર ઝીશન દત્તા પાવલેની ધરપકડ કરીને વધુ […]Continue Reading


















Recent Comments