Home Archive by category ગુજરાત (Page 358)

ગુજરાત

ગુજરાત
સુરતના ફુલપાડા અશ્વનીકુમાર રોડ બેન્ક ઓફ બરોડાની સામે ક્રિષ્ણા કોમ્પલેક્ષમાં એક રૂમમાં રહેતા અને જરીના કારખાનમાં નોકરી કરતા પરપ્રાંતીય યુવાનો આજે વહેલી સવારે ટિફિન બનાવવા રસોઈની તૈયારી કરતા હતા ત્યારે ગેસ લીકેજને પગલે એકત્ર થયેલા ગેસને સ્પાર્ક મળતા આગ ફાટી નીકળી હતી.ધડાકાભેર લાગેલી આગમાં ત્યાં હાજર સાત યુવાનો દાઝી જતા તેમને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ […]Continue Reading
ગુજરાત
ઓનલાઇન ઠગાઇ કરવા માટે અનેક પ્રકારની તરકીબો અજમાવવામાં આવી રહી છે અને લોકો આસાનીથી બેન્કમાંથી રકમો ટ્રાન્સફર કરી આપતા હોય છે.ઠગ ટોળકી હવે ઘેર બેઠા પેકિંગનું કામ કરવાની લાલચમાં લોકોને ફસાવી રહી છે.ગોત્રી વિસ્તારની એક ગૃહિણીએ સમગ્ર બનાવની ગોત્રી પોલીસને જાણ કરી હતી. ઓનલાઇન ઠગાઇ કરતા ઠગો દ્વારા લોકોને ગુમરાહ કરવા માટે વારંવાર જુદીજુદી તરકિબ […]Continue Reading
ગુજરાત
શેરબજારમાં રોકાણની સામે અનેક ગણો પ્રોફિટ લેવા જતા પ્રતિદિન અનેક લોકો કરોડો રૂપિયા ગુમાવે છે. ત્યારે અમદાવાદમાં રહેતી એક મહિલા સહિત બે વ્યક્તિઓને રોકાણની સામે સારા વળતરની ખાતરી આપીને રૂપિયા એક કરોડ જેટલી રકમ પડાવી લેવામાં આવી હોવાની ફરિયાદ સાયબર ક્રાઇમ સેલમાં નોંધવામાં આવી છે. શહેરના પાલડીમાં આવેલી સુરજકુંજ સોસાયટીમાં રહેતા ૬૭ વર્ષીય અજયભાઇ ઠાકરને […]Continue Reading
ગુજરાત
ગુજરાત દિવસે ને દિવસે નશીલા પદાર્થોનું હબ બનતું જાય છે. અવાર-નવાર મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવે છે. ત્યારે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાંથી જીજ્ઞેશ પંડ્યા નામના વ્યક્તિના ઘરમાં એસઓજીની ટીમે દરોડા પાડી ૨૫૬.૮૬૦ ગ્રામ ડ્રગ્સ જપ્ત કર્યું છે. જેની અંદાજિત કિંમત ૨૫ લાખથી વધુ આંકવામાં આવી છે. આ રેડ દરમિયાન ૫ લોકોની […]Continue Reading
ગુજરાત
ગુજરાતમાં જંત્રીને લઈને અત્યાર સુધીના સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. હવેથી વેબસાઈટ પર જંત્રીનો ડ્રાફ્ટ તૈયાર કરવાની સુવિધા ઓનલાઈન કરવામાં આવી છે. ગુજરાતમાં જંત્રીને લઈને અત્યાર સુધીના સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. હવેથી વેબસાઈટ પર જંત્રીનો ડ્રાફ્ટ તૈયાર કરવાની સુવિધા ઓનલાઈન કરવામાં આવી છે. ખેડૂતોની જંત્રીના ભાવમાં વધારો કરવા અને ખરીદીની કામગીરીનું યોગ્ય […]Continue Reading
ગુજરાત
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં એક દુસ્કર્મ ની ઘટના સામે આવી છે. જ્યાં કપરાડા તાલુકાની ૧૯ વર્ષીય યુવતી પર કૌટુંબિક કાકાએ દુષ્કર્મ આચાર્યું છે. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં એક દુષ્કર્મ ની ઘટના સામે આવી છે. જ્યાં કપરાડા તાલુકાની ૧૯ વર્ષીય યુવતી પર કૌટુંબિક કાકાએ દુષ્કર્મ આચાર્યું છે. આપને જણાવી દઈએ યુવતીનાજ ફળિયામા રહેતા દૂરના પરિણીત કાકાએ […]Continue Reading
ગુજરાત
ધોલેરા સર વિસ્તારના પીપળી ગામની જમીનમાં નામ હોવાનો લાભ લઈ કેટલાક લોકોએ પીપળીની જમીનમાં ગેરકાયદેસર રીતે વારસાઈ કરીને પોતાનું નામ વારસદાર તરીકે નોંધાવવાનું આયોજન કર્યું હતું. ધોલેરા સર વિસ્તારના પીપળી ગામની જમીનમાં નામ હોવાનો લાભ લઈ કેટલાક લોકોએ પીપળીની જમીનમાં ગેરકાયદેસર રીતે વારસાઈ કરીને પોતાનું નામ વારસદાર તરીકે નોંધાવવાનું આયોજન કર્યું હતું, આ અંગે અરજદાર […]Continue Reading
ગુજરાત
પાટણના ધારપુર સ્થિત મેડિકલ કોલેજમાં થયેલી હિંસામાં ધ્રાંગધ્રા ગામના પાટીદાર સમાજના યુવકના મોત બાદ ૧૫ વિદ્યાર્થીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. પાટણના ધારપુર સ્થિત મેડિકલ કોલેજમાં થયેલી હિંસામાં ધ્રાંગધ્રા ગામના પાટીદાર સમાજના યુવકના મોત બાદ ૧૫ વિદ્યાર્થીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને વધુ તપાસ શરૂ કરવામાં આવી […]Continue Reading
ગુજરાત
મંગળવારની સરકારી યોજનામાં દર્દીઓને હોસ્પિટલમાં દાખલ ન હોય ત્યારે પણ દાખલ કરવાનો ડેટા બનાવીને તેનો લાભ લેવામાં આવી રહ્યો છે. અમદાવાદ, મંગળવારની સરકારી યોજનામાં દર્દીઓને હોસ્પિટલમાં દાખલ ન હોય ત્યારે પણ દાખલ કરવાનો ડેટા બનાવીને તેનો લાભ લેવામાં આવી રહ્યો છે. હોસ્પિટલ સાથે જાેડાયેલા એક ડોક્ટરનું કહેવું છે કે હોસ્પિટલમાં દાખલ કુલ દર્દીઓમાંથી ૫૦ ટકા […]Continue Reading
ગુજરાત
રિલ્સ બનાવવાના ચક્કરમાં લોકો ભાન ભૂલી રહ્યા છે. અને રિલ્સ બનાવીને સોશિયલ મીડિયામાં ફેમસ થવાની લ્હાયમાં લોકો જાખમી રીતે તેમજ કાયદાનો ભંગ કરતા હોય છે. અવારનવાર સોશિયલ મીડિયા પર આવા વીડિયો વાયરલ થતા હોય છે આવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં કપલ ચાલુ બાઈક પર રિલ્સ બનાવી રિલ્સ બનાવવાના ચક્કરમાં […]Continue Reading