Home Archive by category ગુજરાત (Page 359)

ગુજરાત

ગુજરાત
એસીબીએ ૫૦ હજદાર રૂપિયાની લાંચ લેતા પકડ્યો, અન્ય એક આરોપી ફરાર આ કેસની વિગત મુજબ ફરિયાદી વિરૂધ્ધ ભાવનગર નિલમબાગ પોલીસ સ્ટેશનમાં તેમના મોટા બહેને અરજીકરી હતી , તે અરજી અન્વયે ભાવનગર ના નિલમબાગ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વિરભદ્રસિંહ પદમસિંહ જેતાવત ફરીયાદી ને જવાબ લખાવવા માટે બોલાવતા હતા ,તે દરમ્યાન ફરીયાદી ને તેમના બહેન સાથે સમાધાન […]Continue Reading
ગુજરાત
પ્રજાલક્ષી સુચનો-રજુઆતો આ પોર્ટલ પર ૩૦ દિવસમાં એટલે કે તા રજૂ કરી શકાશે રાજ્યમાં ગુજરાત સ્ટેમ્પ્સ અધિનિયમ-૧૯૫૮ની કલમ-૩૨(ક)ના અસરકારક અમલ માટે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યની જમીનો/સ્થાવર મિલ્કતોની બજાર કિંમત નક્કી કરવા માટેની ગાઈડલાઈન વેલ્યુ સમયાંતરે નક્કી કરવામાં આવે છે.રાજ્યમાં થતાં ઝડપી વિકાસ અને ઔદ્યોગિક, શહેરી અને ગ્રામ્ય વિકાસ અને આર્થિક પ્રવૃત્તિઓને લીધે બદલાતી Continue Reading
ગુજરાત
લાયકાત ધરાવતા તમામ ઉમેદવાર તમામ પોસ્ટ માટે ગુજરાત જાહેર સેવા આયોગની વેબસાઈટ પર ઓનલાઈન જ અરજી કરી શકશે ય્ઁજીઝ્ર દ્વારા આરોગ્ય વિભાગની સૌથી મોટી ભરતી અંગે જાહેરાત કરવામાં આવી છે. જાહેરાત મુજબ આરોગ્ય વિભાગમાં આગામી સમયમાં ૨,૦૦૦થી પણ વધુ ભરતી કરવામાં આવશે. આ જાહેરાત અંતર્ગત ૧૫૦૦ જેટલા ડૉક્ટરની ભરતી કરવામાં આવશે. આ સિવાય જનરલ સર્જનની […]Continue Reading
ગુજરાત
જીવનદીપ મેડિકલ નામથી ઈન્સ્ટિટ્યુટ ચલાવવામાં આવી રહ્યું હતું સુરતમાં બોગસ મેડિકલ ઈન્સ્ટિટ્યુટ ઝડપાઈ છે. મેડિકલ હોસ્પિટલો બાદ હવે બોગસ મેડિકલ ઈન્સ્ટિટ્યુટનો પર્દાફાશ થયો છે. ય્દ્ગસ્ ઈન્સ્ટિટ્યુટ દુકાનની અંદર ચાલી રહી છે. પુણા પાટિયા ખાતે આવેલ સીતાડેલ કોમર્શિયલ કોમ્પ્લેક્ષમાં બોગસ મેડિકલ ઈન્સ્ટિટ્યુટ ચાલી રહ્યું હતું. જીવનદીપ મેડિકલ નામથી ઈન્સ્ટિટ્યુટ ચલાવવામાં આવી રહ્યું Continue Reading
ગુજરાત
ભારત દેશ કૃષિ પ્રધાન દેશની સાથે સાથે ઉદ્યોગો પણ આગળ વધે તે જરૂરી છે પરંતુ ઉદ્યોગો ખેતીના ભોગે, રાજ્યની તિજોરીને નુકશાનકર્તા ન હોવું જોઈએ. ઉદ્યોગો ભ્રષ્ટાચાર વિહીન હોવા જોઈએ. ગુજરાતમાં વર્ષ ૧૯૯૨-૯૩ માં સૌથી વધારે મુડી રોકાણ આવ્યું હતું. તત્કાલીન કોંગ્રેસ સરકારનાં પ્રયાસો હતા કે ઉદ્યોગો આવે જેમાં સરકારનો મુખ્ય ધ્યેય ખેતીને નુકશાન ન થાય, કોઈ […]Continue Reading
ગુજરાત
રેઈન વોટર હાર્વેસ્ટીંગના ભાગરુપે નેશનલ ડીઝાસ્ટર મીટીગેશન ફંડમાંથી મળનારી રુપિયા ૩૬.૩૦ કરોડની ગ્રાન્ટમાંથી સોલા વિસ્તારમાં પંપીંગ સ્ટેશન બનાવાશે.બંધન ટ્રાય એંગલ પાસેના પ્લોટમાં વરસાદી પાણીના સંગ્રહ માટે ૫૧૨ કયુબીક મીટર સંગ્રહ ક્ષમતાની ઈન્ફીલટ્રેશન ટેન્ક બનાવવામાં આવશે. નેશનલ ડીઝાસ્ટર મીટીગેશન ફંડ અંતર્ગત દેશના સાત શહેર પૈકી અમદાવાદ માટે આપવામા આવેલી ગ્રાન્ટમાંથી મ્યુનિસિપલ Continue Reading
ગુજરાત
ગાંધીનગર શહેરના ટયુશન ક્લાસીસમાં વાન મારફતે જતી સગીર વિદ્યાર્થીનીને વાનમાં ચાલક દ્વારા અશ્લીલ સવાલો પૂછવામાં આવ્યા હતા. જે સંદર્ભે સગીરાએ માતાને હકીકત વર્ણવતા સેક્ટર ૨૧ પોલીસ મથકમાં વાન ચાલક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલમાં ગાંધીનગર શહેરની અંદર ખાનગી શાળાઓની સાથે ખાનગી ટયુશન ક્લાસીસની પણ સંખ્યા વધી રહી છે ત્યારે આ ક્લાસીસ દ્વારા વિદ્યાર્થીઓને […]Continue Reading
ગુજરાત
સચીનમાં તંલગપુરગામમાં સોમવારે સાંજે ૨ વર્ષીય બાળક બોલ રમતા રમતા ગુમ થઇ ગયો હતો. બાદમાં આજે સાંજે ઘર નજીકના ગટરની ખાડી માંથી બાળકની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. નવી સિવિલથી મળેલી વિગત મુજબ મુળ ઓરીસ્સાના ગંજામના વતની અને હાલમાં સચીનમાં તંલગપુરગામમાં પ્રાથમિક શાળા પાસે રહેતા મનોજ ગોંડનો ૨ વર્ષીય પુત્ર શુભમ સોમવારે […]Continue Reading
ગુજરાત
ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્ર તપન પરમારની હત્યાના કરવાના ગુનામાં સંડોવાયેલા ચાર આરોપીઓને પોલીસે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરી હતી. તપાસ અધિકારી અને સરકારી વકીલની રજૂઆતો ધ્યાને લઇ અદાલતે ચાર આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. નાગરવાડામાં રહેતા પૂર્વ કોર્પોરેટર રમેશભાઇ પરમારના પુત્ર તપન પરમાર પર સયાજી હોસ્પિટલની કેન્ટીન પાસે માથાભારે Continue Reading
ગુજરાત
દાહોદમાં બહુચચત નકલી એનએ પ્રકરણમાં સીટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા દાહોદ રૃરલ પોલીસ મથકે વધુ આઠ મિલકત ધારકો સામે ફરિયાદ દાખલ કરાઇ છે. બનાવટી દસ્તાવેજાેના આધારે સરકારના પ્રીમિયમ ચોરીના આ જમીન કૌભાંડમાં રેવન્યુ ડિપાર્ટમેન્ટની સમિતિ દ્વારા બાકી બચેલા ૮૫ પૈકી ૭૬ જેટલા સર્વે નંબરોમાં ચાલી રહેલી તપાસોના ધમધમાટ વચ્ચે આજે વધુ એક ફરિયાદ દાખલ થઇ છે. […]Continue Reading