Home Archive by category ગુજરાત (Page 360)

ગુજરાત

ગુજરાત
ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો લેટર બોમ્બ સામે આવ્યો છે. જેમાં તેમણે મુખ્યમંત્રીને પત્ર લખીને મનરેગાની ટેન્ડર પ્રક્રિયામાં મિલીભગતની માહિતી આપી છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો લેટર બોમ્બ સામે આવ્યો છે. જેમાં તેમણે મુખ્યમંત્રીને પત્ર લખીને મનરેગાની ટેન્ડર પ્રક્રિયામાં મિલીભગતની માહિતી આપી છે. સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું છે કે નર્મદા જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં આવું બની […]Continue Reading
ગુજરાત
અમદાવાદ શહેરની ખ્યાતિ હોસ્પિટલમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમે દરોડો પાડ્યો છે. ક્રાઈમ બ્રાન્ચની છ ટીમે ખ્યાતિ હોસ્પિટલ પહોંચી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. અમદાવાદ શહેરની ખ્યાતિ હોસ્પિટલમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમે દરોડો પાડ્યો છે. ક્રાઈમ બ્રાન્ચની છ ટીમે ખ્યાતિ હોસ્પિટલ પહોંચી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજાે, ફાઈલો અને ઈલેક્ટ્રોનિક પુરાવા જપ્ત Continue Reading
ગુજરાત
સુરેન્દ્રનગરના પાટડીમાં જુગારધામ પર જીસ્ઝ્રના દરોડા બાદ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સુરેન્દ્રનગરના પાટડીમાં જુગારધામ પર જીસ્ઝ્રના દરોડા બાદ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પાટડી પોલીસ પીઆઈ એમ કે ઝાલાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને પીઆઈની સાથે અન્ય ૩ કોન્સ્ટેબલને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે વડોદરા એસીબી પીઆઈનો ભાઈ આ જુગારધામ […]Continue Reading
ગુજરાત
ગુજરાતમાં શિક્ષકોની ભરતીમાં કૌભાંડના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે પરંતુ હવે દાહોદમાંથી એક ચોંકાવનારું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. ગુજરાતમાં શિક્ષકોની ભરતીમાં કૌભાંડના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે પરંતુ હવે દાહોદમાંથી એક ચોંકાવનારું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. પ્રજાની સેવા માટે ચૂંટાયેલા પ્રતિનિધિના પિતા અને આશ્રમશાળાના ટ્રસ્ટી દ્વારા શિક્ષકની જગ્યા પર ભરતી માટે ઉમેદવારો પાસેથી Continue Reading
ગુજરાત
ત્યારે સવાલ ઊભો થયો છે કે અન્ય પોલીસ કર્મીઓની બદલી ક્યારે કરાશે? દિવાળી બાદ ફરીથી બદલીની મોસમ શરૂ થઈ ગઈ છે. અમદાવાદ શહેરમાં ૧૩ વહીવટદારોની એકાએક બદલીથી હડકંપ મચી ગયો છે. અમદાવાદ શહેરમાં વહીવટ કરતા ૧૩ પોલીસ કર્મચારીઓની બદલી કરવાના આદેશ વહીવટી એડીજીપી ખુરશીદ અહેમદે આપ્યા છે. લાંબા સમયથી વહીવટ કરતા પોલીસ કર્મીઓની અન્ય જીલ્લામાં […]Continue Reading
ગુજરાત
અમદાવાદની વધુ એક હોસ્પિટલ હાલ વિવાદમાં સપડાઈ છે. શહેરની સ્ટર્લિંગ હોસ્પિટલમાં દર્દીના મોત બાદ મોટો વિવાદ સર્જાયો છે અને પરિવારે સ્ટર્લિંગ હોસ્પિટલ પર ગંભીર આક્ષેપો કર્યા છે. અમદાવાદની વધુ એક હોસ્પિટલ હાલ વિવાદમાં સપડાઈ છે. શહેરની સ્ટર્લિંગ હોસ્પિટલમાં દર્દીના મોત બાદ મોટો વિવાદ સર્જાયો છે અને પરિવારે સ્ટર્લિંગ હોસ્પિટલ પર ગંભીર આક્ષેપો કર્યા છે. દર્દીને […]Continue Reading
ગુજરાત
રાજકોટના પડધરી પાસે આવેલી સહારા યુનાઈટ નામની પ્લાસ્ટિકની ફેક્ટરીમાં આગ ફાટી નીકળી હતી રાજકોટ જીલ્લામાં પડધરી નજીક પ્લાસ્ટિકની ફેકટરીમાં મોડી રાત્રે આગ ફાટી નીકળેલી આગ હજુ પણ કાબૂમાં આવી નથી. કલાકો સુધી ભીષણ આગને કાબૂમાં લેવા જામનગર, રાજકોટ, ગોંડલ અને મોરબીથી લાશ્કરો આવી પહોંચ્યા છે અને આગ પર કાબૂ મેળવવા પ્રયાસો કરી રહ્યા છે. ફેક્ટરીમાં […]Continue Reading
ગુજરાત
સુરતમાં ર્જીંય્ પોલીસે ૧૦૦ કરોડના હવાલા કૌભાંડમાં અમદાવાદમા કનેક્શન ઝડપ્યું છે.જેમા ૧૦૦ કરોડના હવાલા રેકેટમાં અમદાવાદના ઓમ પંડ્યાની ધરપકડ કરવામાં આવી છે. સુરતમાં ર્જીંય્ પોલીસે ૧૦૦ કરોડના હવાલા કૌભાંડમાં અમદાવાદમા કનેક્શન ઝડપ્યું છે.જેમા ૧૦૦ કરોડના હવાલા રેકેટમાં અમદાવાદના ઓમ પંડ્યાની ધરપકડ કરવામાં આવી છે. આપને જણાવી દઈએ દુબઈમાં બેઠેલા મહેશ દેસાઈનો મુખ્ય આરોપી ઓમ પંડ્યા Continue Reading
ગુજરાત
ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે પશુપાલનને પણ વ્યવસાય તરીકે અપનાવે, પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના અને માર્કેટિંગ માટે ખેડૂત ઉત્પાદન સંગઠનો-એફ.પી.ઓ.નું માળખું વધુ સુદ્રઢ કરાશે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો તેમના ઉત્પાદનો માટે વૈશ્વિક બજાર મેળવી શકે તે હેતુથી સર્ટિફિકેશનની પ્રક્રિયામાં સહયોગ કરાશે. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના ઉત્પાદનોની Continue Reading
ગુજરાત
બાગાયત ખાતા દ્વારા નવી યોજનાઓ ક્રોપ કવર (શાકભાજી પાકો માટે), ક્રોપ કવર, બેગ (કેળ, પપૈયા પાક માટે), દાડમ ક્રોપ કવર, ખારેક બંચ કવર, ફ્રૂટ કવર (આંબા, દાડમ, જામફળ,સીતાફળ,કમલમ) તેમજ ચાલુ યોજનાઓ દરિયાઈ માર્ગે ફળ, શાકભાજી, ફૂલ, છોડનાં નિકાસ માટે વાહતુક ખર્ચ, હવાઈ માર્ગ બાગાયત પેદાશની નિકાશ માટેના નૂરમાં સહાય તથા નિકાસકારોને બાગાયતી પાકોની ઈરેડીએશન પ્રક્રિયામાં […]Continue Reading