ગુજરાતમાં 11,160 ગ્રામીણ મહિલા ખેડૂતોને પદ્ધતિસરની તાલીમ આપીને તેમને ‘પ્રાકૃતિક કૃષિ સખી’ તરીકે તૈયાર કરાઈ : પ્રાકૃતિક કૃષિ સખી પોતપોતાના ગામમાં અન્ય મહિલા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવાની પ્રેરણા અને પ્રશિક્ષણ આપશે. રાજભવનમાં પ્રાકૃતિક કૃષિ સખી મહિલાઓને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ માર્ગદર્શન અને પ્રોત્સાહન આપ્યું ગ્રામીણ મહિલા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના પવિત્ર મિશનમાં Continue Reading


















Recent Comments