આઈપીઓમાં રોકાણના નામે ઉંચા વળતરની લાલચ આપી રાજકોટના ઉદ્યોગપતિ અશોકભાઈ માવજીભાઈ દુધાગરા સાથે મર્ચન્ટ બેન્કર્સ તરીકે કામ કરતાં કમલ જવરલાલ કોઠારી તેના પુત્ર આનંદ અને લિપીકા ભટ્ટાચાર્ય (રહે. ત્રણેય ૧૮-દેશપ્રિય પાર્ક રોડ, સાઉથ કોલકતા)એ રૂા. ૮.૭૫ કરોડ જેવી માતબર રકમની છેતરપિંડી કર્યાની ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાઈ છે. યુનિ. રોડ પર પુષ્કરધામ મંદિર પાસે આલાપ એવન્યુમાં […]Continue Reading


















Recent Comments