Home Archive by category ગુજરાત (Page 407)

ગુજરાત

ગુજરાત
અમદાવાદના નરોડામાં હિટ એન્ડ રન ની ઘટના બની છે. આ ઘટનામાં અકસ્માતનો બોગ બનેલા વૃદ્ધનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અમદાવાદના નરોડામાં હિટ એન્ડ રન ની ઘટના બની છે. આ ઘટનામાં અકસ્માતનો બોગ બનેલા વૃદ્ધનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. રોજ બનેલી આ ઘટનામાં બસ સ્ટેન્ડ પાસે બસની રાહ જાેઈ રહેલા એક વૃદ્ધને રોંગ સાઇડથી […]Continue Reading
ગુજરાત
નવરાત્રિના વડોદરાના ભાયલીમાં બનેલી સામૂહિક દુષ્કર્મની ઘટનાએ સમગ્ર ગુજરાતને ઝંઝોડી નાંખ્યુ હતું. ત્યારે પોલીસ પણ આ મામલે કડક પગલાં લઈ રહી છે અને ચાર્જશીટ માટે પુરાવા એકત્રિત કરી રહી છે. પોલીસને ૧૪ ઓક્ટોબર સુધી આરોપીઓના રિમાન્ડ મળ્યા છે. જાેકે, ગુજરાત પોલીસ માટે આ કામ અઘરૂ બનતું જઈ રહ્યું છે. કારણ કે, હાલ આરોપી દ્વારા જે […]Continue Reading
ગુજરાત
ગેંગરેપ બાદ બાઈકના માલિક સાથે વાત કરી, સુરતના માંગરોળમાં થયેલા ચકચારભર્સુયા ગેંગરેપ કેસમાં કોર્રટે આરોપી રાજુના ૬ દિવસના રિમાન્તડ મંજુર કર્યા હતા. માંગરોળના મોટા બોરસરાની સીમમાં ૮ ઓક્ટોબરે સગીરા પર ગેંગરેપ થયો હતો. એના ત્રીજા આરોપી રામસજીવન ઉર્ફે રાજુને અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશનથી ઝડપી લીધો હતો. આજે રાજુને લઈ પોલીસ કોર્ટ પહોંચી હતી. પોલીસે ૧૪ […]Continue Reading
ગુજરાત
ડુમ્મસ રોડના મગદલ્લા ગામ વિસ્તારમાં રહેતા કરિયાણાના દુકાનદાર દંપતીની પહેલા માળે એકલી સુતેલી ૧૧ વર્ષની બાળકીની એકલતાનો લાભ લઇ પાણીની બોટલ મુકવા આવતા રાજસ્થાની નરાધમ યુવાને દુષ્કર્મનો પ્રયાસ કરતા મામલો ઉમરા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. પોલીસે ૨૨ વર્ષીય અપરિણીત નરાધમની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે. ડુમ્મસ રોડ સ્થિત મગદલ્લા ગામ વિસ્તારમાં રહેતા મધ્યમ વર્ગીય […]Continue Reading
ગુજરાત
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનુ વર્ષ ૨૦૨૪-૨૪ માટે ૧૨ હજાર કરોડ રૂપિયાથી વધુ રકમનું વાર્ષિક અંદાજપત્ર મંજૂર કર્યો છે. મ્યુનિ.તંત્ર અને શાસકો સ્માર્ટ સિટીની ગુલબાંગ વખતોવખત હોંકતા હોય છે. છતાં ચાર મહિનામાં નળ, ગટર અને રસ્તાની ચાર લાખ ફરિયાદ ઓનલાઈન મળી હતી. આ ફરિયાદો પૈકી સાત ઝોનમાં ટ્રેનેજને લગતી ૧.૩૫ લાખ ફરિયાદનો સમાવેશ થાય છે. ચાર મહિનામાં […]Continue Reading
ગુજરાત
અસત્ય પર સત્યના વિજયના પર્વ ‘વિજયા દશમી’ની આજે આસ્થા-ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવશે. જેની સાથે જ શારદીય નવરાત્રિની પણ સમાપ્તિ થશે. વિજયા દશમી નિમિત્તે અનેક સ્થાનોએ રાવણ દહન, શસ્ત્રપૂજનનું આયોજન કરાયું છે. અમદાવાદના ભાડજ ખાતે હરે કૃષ્ણ મંદિરમાં વિવિધ પ્રકારના ફૂલો સાથે રામ દરબાર સજાવવામાં આવ્યો છે. સાંજે ૬ઃ૩૦ વાગ્યે રથયાત્રા સાથે જ ઉજવણીનો પ્રારંભ થશે. […]Continue Reading
ગુજરાત
બોરસદના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા એક અઠવાડિયાથી ગટર ઉભરાતાં નવરાત્રિમાં શહેરીજનો ગંદકી વચ્ચે રહેવા મજબૂર બન્યા છે. ગંદકીના લીધે રોગચાળો ફેલાવાનો ભય સેવાઈ રહ્યો છે. ત્યારે સત્વરે સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માંગ ઉઠી છે. જ્યારે પાલિકા દ્વારા જેટિંગની કામગીરી ચાલુ હોવાનું જણાવી, બે-ત્રણ દિવસમાં પ્રશ્ન હલ કરવાનો દાવો કર્યો છે. બોરસદમાં રોકડિયા હનુમાનજી મંદિર પાસે, જેત્યાવાડ, Continue Reading
ગુજરાત
બારડોલી સ્વરાજ આશ્રમ નિરંજના ને સરદાર જયંતિ નું આમંત્રણ પાઠવવા સરદાર પ્રેમી ગોપાલભાઈ    વસ્તપરા મૂળ સૌરાષ્ટ્ર નાં બાબરા તાલુકા નાં ચમારડી નાં હાલ સુરત સ્થિત ઉદારદિલ દાતા ગોપાલભાઈ વસ્તપરા એ સરદાર વલ્લભભાઈ નાં માનસ પુત્રી રત્ન નિરંજના બા ની મુલાકાતે પધાર્યા હતા સૌરાષ્ટ્ર નાં આસંખ્યા ગ્રામ્ય અને મહાનગરો માં સરદાર ની પ્રતિમા ઓ સ્થાપિત […]Continue Reading
ગુજરાત
અમદાવાદ જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા કામધેનુ યુનિવર્સિટિના સહકારથી ‘પ્રાણી કલ્યાણ’ પ્રમાણપત્ર અભ્યાસક્રમ શરુ ૨૦ ઓક્ટોબરે નોંધણીની અંતિમ તારીખ જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા કામધેનુ યુનિવર્સિટિના સહકારથી ‘પ્રાણી કલ્યાણ’ પ્રમાણપત્ર અભ્યાસક્રમ શરુ કરવામાં આવ્યો છે. જે કોઈ વ્યક્તિ પ્રાણીઓ, પ્રકૃતિ અને મનુષ્યના સહઅસ્તિત્વને સ્વીકારતા હોય, પ્રાણી કલ્યાણ Continue Reading
ગુજરાત
બારડોલી સ્વરાજ આશ્રમ નિરંજના બા ને સરદાર જયંતિ નું આમંત્રણ પાઠવવા સરદાર પ્રેમી ગોપાલભાઈ    વસ્તપરા મૂળ સૌરાષ્ટ્ર નાં બાબરા તાલુકા નાં ચમારડી નાં હાલ સુરત સ્થિત ઉદારદિલ દાતા ગોપાલભાઈ વસ્તપરા એ સરદાર વલ્લભભાઈ નાં માનસ પુત્રી રત્ન નિરંજના બા ની મુલાકાતે પધાર્યા હતા સૌરાષ્ટ્ર નાં આસંખ્યા ગ્રામ્ય અને મહાનગરો માં સરદાર ની પ્રતિમા ઓ […]Continue Reading