ભાયલી ગામની સીમમાં રાત્રે મિત્ર સાથે બેસેલી સગીરા પર ગેંગરેપના આરોપીઓ પાંચ આરોપીઓના બે દિવસના રિમાન્ડ આજે બપોરે પુરા થતાં તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને વધારાના ૭ દિવસના રિમાન્ડ માગવામાં આવ્યા હતા. કોર્ટે ૪ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આજે બપોરે ૩ વાગ્યે બે દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં પોલીસે આરોપીઓ મુન્ના અબ્બાસ બંજારા, મુમતાઝ ઉર્ફે […]Continue Reading


















Recent Comments