ગુજરાત રાજ્યની પહેલી સહકારી સુપર માર્કેટ ‘ગુજકો માર્ટ’નો અમદાવાદમાં સાયન્સ સિટી રોડ પર શુભારંભ થયો છે. ગુજરાત કો-ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન – ગુજકોમાસોલ દ્વારા આ સહકારી સુપરમાર્કેટ – મોલનો પ્રારંભ કરવામાં આવ્યો છે.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સુશાસન- નેતૃત્વકાળને ૨૩ વર્ષ પૂર્ણ થવા પર રાજ્યભરમાં વિકાસ સપ્તાહ ઊજવાઈ રહ્યું છે ત્યારે ગુજરાતમાં Continue Reading


















Recent Comments