આણંદ જિલ્લામાં યોજાઈ રહેલા વિકાસ સપ્તાહ અંતર્ગત બોરસદ નગરપાલિકા વિસ્તારમાં રુ. 2.88 કરોડના ખર્ચે તૈયાર થનાર પીવાના પાણીની ટાંકી માટે આજે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણ સોલંકી અને સંસદ સભ્ય મિતેષ પટેલ દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે રમણ સોલંકીએ જણાવ્યું હતું કે બોરસદ નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર 2ના રહીશોની પીવાના પાણીની જરૂરિયાતને પહોંચી વળવા […]Continue Reading


















Recent Comments