પૂર્વ વિસ્તારમાં કઠવાડા પાસે વધુ એક હિટ એન્ડ રનનો બનાવ બન્યો છે જેમાં સિંગરવા જતા રોડ ઉપર અંકીતા કંન્ટ્રક્શનના ગેટ પાસે રોડ ક્રોસ કરી રહેલા યુવકને ડમ્પર ચાલકે ટક્કર મારી મોતને ઘાટ ઉતાર્યો હતો અને વાહન લઇને ભાગી ગયો હતો. આ બનાવ અંગે ટ્રાફિક પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોધીને વધુ તપાસ હાથ ધરી છે. […]Continue Reading


















Recent Comments