Home Archive by category ગુજરાત (Page 415)

ગુજરાત

ગુજરાત
મોરબીના બેલા ગામની સીમમાં મહિલા એક્ટીવા લઈને જતા હતાં. ત્યારે ટ્રક ટ્રેલરનો ખાલી સાઈડનો પાછળનો ટાયરનો જાેટો મહિલા પર ફરી વળતા ગંભીર ઈજા પહોંચતા મહિલાનું મોત થયું હતું. મોરબી તાલુકા પોલીસે ફરિયાદન નોંધી વધુ તપાસ ચલાવી છે. બહાદુરગઢ ગામ નજીક આળેલ કારખાનામાં માટી ભરવાનું લોડરથી કામ ચાલતું હોય અને લોડર રીવર્સ લેતી વેળાએ મહિલા પર […]Continue Reading
ગુજરાત
સુરતના લીંબાયત વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની ૧૯ વર્ષની યુવતી ચાર મહિના અગાઉ જ ઈન્સ્ટાગ્રામ મારફતે તેના જ સમાજના યુવાનના સંપર્કમાં આવ્યા બાદ બંનેએ ગણતરીના દિવસોમાં પોતાના પરિવારને લગ્ન કરાવવાની જાણ કરી હતી.જાેકે, યુવતીના માતાપિતાને યુવાનનું અન્ય યુવતીઓ સાથે અફેર છે તેવી જાણ થતા સગાઈની ના પાડતા યુવાને રેલવે ટ્રેક ઉપર સુઈ જઈ યુવતીને ફોટો મોકલી […]Continue Reading
ગુજરાત
સુરતમાં માર્ગ અકસ્માતમાં બે બનાવમાં મગદલ્લા ઓ.એન.જી.સી બ્રીજ નજીકના રોડ ઉપર રવિવારે મોડી રાત્રે કોલસાના પાવડર ભરેલી ટ્રક પલ્ટી થતા સર્જાયેલા અકસ્માતમાં ટ્રકમાં દબાઈ જતા ડ્રાઇવરનું ધટના સ્થળે કમકમાટી ભર્યુ મોત થયુ હતું. બીજા બનાવમાં પુણા કેનાલ રોડ બાઇક લઇને ઉભેલા યુવાનને ટ્રકે અડફેટે લેતા મોતને ભેટયો હતો. ફાયર બિગ્રેડ અને સિવિલથી મળેલી વિગત મુજબ […]Continue Reading
ગુજરાત
પૂર્વ વિસ્તારમાં માથા ભારે માથું ઉચકીને નિર્દોષ નાગરિકો ઉપર ઘાતક હુમલા કરી રહ્યા છે. અમરાઇવાડીમાં યુવક મિત્રો સાથે શાકભાજી લેવા ગયો હતો. આ સમયે શખ્સે તેને રસ્તામાં ઉભો રાખીને જ્યાં એસ્ટેટમાં ચાની કિટલી ધરાવતા શખ્સના પુત્રએ ઉછીના રૃપિયાની માંગણી કરી હતી.જાે કે યુવકે રૃપિયા આપવાની ના પાડતા શખ્સે તેને કોલર પકાડીને લાફા માર્યા બાદ છરીના […]Continue Reading
ગુજરાત
ગાંધીનગર જિલ્લામાં કારના કાચ તોડીને તેમાંથી કીમતી માલસામાન ચોરી લેવાની ઘટના વધી છે ત્યારે ગાંધીનગર એલસીબી દ્વારા સેક્ટર ૨૬ પાસેથી બે શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા અને તેમની પાસેથી ૧.૧૦ લાખનો મુદ્દામાલ કબજે કરી કારના કાચ તોડીને ચોરી કરવાની ઘટનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. ગાંધીનગર શહેર અને આસપાસના વિસ્તારમાં મોલ અને પાર્ટી પ્લોટ આસપાસ પાર્ક […]Continue Reading
ગુજરાત
વડસરમાં ગરબાના આયોજન દરમિયાન નાના બાળકોની રમતમાં ઝઘડો થતા તેમના પરિવાર વચ્ચે મારામારી થઇ હતી. જે અંગે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે. વડસર બ્રિજ પાસે વિક્ટેરીયા બંગ્લોઝમાં રહેતા ૫૮ વર્ષના પ્રણવભાઇ જીવણલાલ અમીને માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, અમારી સોસાયટીના બગીચામાં ગરબાનો પ્રોગ્રામ હોઇ બધા તૈયાર થઇને રાતે ૧૦ વાગ્યે […]Continue Reading
ગુજરાત
શહેરના વાઘોડિયા રોડ વિસ્તારમાં સુથ કોમર્સ કંપનીના નામે ઓફિસ બતાવી ડિપોઝિટ અને શેરમાર્કેટમાં ઉંચા વળતરની લોભામણી સ્કીમ મૂકી સંચાલકોએ અનેક લોકોને ફસાવ્યા હતા. આ કેસમાં ધરપકડ પછી જેલમાં કાચા કામના કેદી તરીકે રહેતા વૃદ્ધનું મોત થયું છે. દીવાળીપુરામાં રહેતા બીનાબેને ચોકસીએ સપ્ટેમ્બર ૨૦૨૩ માં ડીસીબી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, પ્રવિણચંદ્ર અને સાગરીતોએ […]Continue Reading
ગુજરાત
વડોદરાના ડભોઈમાં માર્ગ અકસ્માતમાં એકનું મોત થયું છે. ડભોઈ વડોદરા રોડ પર વહેલી સવારે અકસ્માત થયો છે. કારમાં સવાર પૈકી ચારમાંથી એકનું ઘટનાસ્થળે મોત થયું છે. એકને ગંભીર ઇજા થઈ છે અને બે લોકોને સામાન્ય ઇજા થઈ છે. વડોદરાના ડભોઈમાં માર્ગ અકસ્માતમાં એકનું મોત થયું છે. ડભોઈ વડોદરા રોડ પર વહેલી સવારે અકસ્માત થયો છે. […]Continue Reading
ગુજરાત
અમદાવાદમાં ખુલ્લા ખાડામાં પડવાના લીધે બાળકીનું મોત થયું છે. વટવામાં આર્થિક રીતે નબળા વર્ગ માટે બનાવવામાં આવેલા મકાનોમાં ત્રણ વર્ષની બાળકીનું ખાડામાં પડી જતાં મોત નીપજ્યું છે. આ ઘટના બનવા પાછળનું કારણ એ છે કે મકાન તોડવામાં આવ્યા પછી લેવલિંગ કરીને પુરાણ કરવામાં આવ્યું ન હોવાના લીધે આ ઘટના બની હતી. અમદાવાદમાં ખુલ્લા ખાડામાં પડવાના […]Continue Reading
ગુજરાત
નવરાત્રિના છેલ્લા નોરતે ધમધોકાર વરસાદ વરસશે તેમ જણાઈ રહ્યું છે. ગુજરાતમાં હવામાન વિભાગે ચોમાસાની આગાહી કરી છે. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાં ૧૦ મીમી, જૂનાગઢમાં ૨.૪ મીમી, ગીર સોમનાથમાં ૨ મીમી, નવસારી ૮ મીમી, ડાંગ ૨ મીમી, વલસાડ ૧૫ મીમી, દમણમાં ૧૨ મીમી વરસાદ નોંધાયો છે. જૂનાગઢ જીલ્લાના કેશોદમાં છુટોછવાયો વરસાદ પડ્યો હતો. નવરાત્રિના છેલ્લા નોરતે […]Continue Reading