Home Archive by category ગુજરાત (Page 426)

ગુજરાત

ગુજરાત
ખોડિયાર નગર નજીક સંતોષી નગરમાં રહેતા ૨૭ વર્ષના શ્રમજીવી યુવકે ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. આપઘાતનું કારણ જાણવા હરણી પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ન્યૂ વી.આઇ.પી. રોડ ખોડિયાર નગર નજીક જય સંતોષી નગરમાં રહેતો નિલેશ ભયજીભાઇ રાઠવા મજૂરી કામ કરતો હતો. માતા સાથે અહીંયા ભાડાના મકાનમાં રહેતા […]Continue Reading
ગુજરાત
વડોદરામાં મોડી રાત્રે ફરી એકવાર ભારે વરસાદ પડવાને કારણે અનેક સ્થળોએ વૃક્ષો તેમજ મકાનોને નુકસાન થયું છે. વાડી મોગલવાડા તેમજ ફતેપુરા પૌવા વાલાની ગલીમાં મકાનોના ભાગ ધરાશાયી થતા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. બંને બનાવોમાં કોઈ જાનહાની થઈ નથી અને ફાયર બ્રિગેડ દ્વારા બેરીકેટ કરીને અવરજવર બંધ કરવામાં આવી છે. જુદા-જુદા વિસ્તારમાં એક ડઝન […]Continue Reading
ગુજરાત
સયાજી હોસ્પિટલના પિડિયાટ્રિક વિભાગમાં ૧૦ વર્ષનો બાળક ધનુરની સારવાર માટે ત્રણ મહિના પહેલા દાખલ થયો હતો. બાળકને એક મહિનાથી વેન્ટિલેટરના સપોર્ટ પર રાખવામાં આવ્યો હતો. સતત ત્રણ મહિનાની સારવાર પછી બાળક સ્વસ્થ થતા તેને હોસ્પિટલમાંથીરજા આપવામાં આવી હતી. મધ્યપ્રદેશના અલીરાજપુર ખાતે રહેતા ૧૦ વર્ષના બાળકને થોડા સમય પહેલા પગમાં ઇજા થઇ હતી. તે સમયે પરિવાર […]Continue Reading
ગુજરાત
સુરત:રવિવાર: સરકારના સ્વચ્છતા હી સેવા અભિયાનના ભાગરૂપે લોકોને જાગૃત કરવા માટે સુરતના મોટા વરાછાથી ચીકુવાડી જતા પુલની બન્ને સાઈડ પરના માર્જીન વે પર સુરત સિવિલ ડિફેન્સ-અમરોલી ડિવિઝન દ્વારા સફાઈ અભિયાન યોજાયું હતું. હાલ રાજ્યમાં “સ્વચ્છતા હી સેવા-૨૦૨૪’ અભિયાન શરૂ છે. નાગરિકો ઉત્સાહભેર સ્વચ્છતા ઝુંબેશમાં જોડાઈ રહ્યા છે, ત્યારે તાપી નદીને સ્વચ્છ બનાવવાના આ પ્રયાસનો મુખ્ય Continue Reading
ગુજરાત
રાજકોટ એગ્રીકલ્ચર ઇન્ડસ્ટ્રીમાં બીઝનેસ કરતા ૨૫ વર્ષના યુવાન રામદેવ અશોકપરી ગોસાઈએ નવા બનેલા સદભાવના વૃદ્ધાશ્રમ માટે પોતાના પિતા અશોક્પરી કેશવપરી ગોસાઈ અને દાદા કેશવપરી દયાલપરી ગોસાઈનાં નામે ૧ રૂમનું અનુદાન કર્યું હતુંઉલેખ્ખનીય છે કે નાની ઉંમરમાં જ રામદેવ ગોસાઈ સદભાવના વૃદ્ધાશ્રમની સ્થાપના પહેલાથી જ સદભાવના વૃદ્ધાશ્રમનાં તેના સ્થાપન અને વિસ્તરણનાં કાર્યોમાં જોડાઈ ગયા હતા. Continue Reading
ગુજરાત
કરમસદના વ્યક્તિએ વર્ષ ૨૦૧૯માં આણંદમાં આવેલી એક બીન ખેતીલાયક જમીન વેચાણથી લીધી હતી. જે જમીન પર અન્ય એક શખ્સે કબજાે કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. તેમજ કબજાે કરનાર શખ્સ ધમકી આપતો હોવા અંગે જિલ્લા કલેક્ટર કચેરીમાં અરજી કરી હતી. જે સંદર્ભે કમિટીના આદેશને પગલે આણંદ શહેર પોલીસે શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધી વધુ તપાસ […]Continue Reading
ગુજરાત
શહેરના ક.પરા વિસ્તારમાં જૂની અદાવતની દાઝ રાખી માતા-પુત્ર સહિત છ જણે એક યુવાન ઉપર હથિયારોથી હુમલો કર્યો હતો. આ મારામારી દરમિયાન બચાવવા વચ્ચે પડેલા યુવાનના મિત્રની માતાને પણ માર મારી ઈજા પહોંચાડવામાં આવી હતી. મોડીરાત્રે થયેલી ધમાલની જાણ થતાં પોલીસ કાફલો દોડી ગયો હતો. ઘટના સંદર્ભે મળતી વિગત અનુસાર શહેરના કણબીવાડ, નાની સડક, લેઉવા પટેલની […]Continue Reading
ગુજરાત
ગાંધીનગર શહેર નજીક દહેગામ નરોડા હાઇવે ઉપર સાંજના સમયે મેડિકલ વેસ્ટ ભરીને જઈ રહેલો ટેમ્પો રાયપુર નજીક પલટી ગયો હતો. જેના કારણે તેમાં સવાર ડ્રાઇવર અને ક્લીનરને ઈજાઓ પહોંચી હતી. જાેકે ક્લીનરનું ગંભીર ઇજાઓને કારણે સ્થળ ઉપર જ મોત થયું હતું. જે સંદર્ભે ડભોડા પોલીસે ગુનો દાખલ કર્યો છે. ગાંધીનગર જિલ્લાના હાઇવે માર્ગો ઉપર વધતી […]Continue Reading
ગુજરાત
છેલ્લા ઘણા દિવસોથી બિનઆરોગ્યપ્રદ ઋતુ ચાલી રહી છે. મચ્છરજન્ય અને વાહકજન્ય બિમારીઓના કેસ સતત વધી રહ્યા છે. ખાસ કરીને ડેન્ગ્યુ, મેલેરિયા તથા ચિકનગુનીયા ઉપરાંત અન્ય વાયરલ તાવના કેસ વધ્યા છે. ગ્રામ્ય કરતા શહેરમાં દર્દીઓનો વધારો થઇ રહ્યો છે. તેમાં પણ બાળકોમાં વાયરલ બિમારીઓ ઝડપથી ફેલાઇ રહી છે ઘરમાં એક સભ્યને તાવ-શરદી થાય તો તેનો ચેપ […]Continue Reading
ગુજરાત
ગાંધીનગર જિલ્લાના ઉવારસદ ગામનો યુવક તેના કૌટુંબિક કાકા સાથે માણસા તાલુકાના ખરણા ગામ તરફ જઈ રહ્યો હતો ત્યારે સાંજના સમયે લીંબોદરા ગામના પાટીયા પાસે સામેથી આવી રહેલી કારના ચાલકે ટક્કર મારતા બાઈક ચાલક યુવકનું ગંભીર ઇજાઓને કારણે ઘટના સ્થળે મોત નીપજ્યું હતું તો તેના કાકાને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે ગાંધીનગર ખસેડવામાં આવ્યા હતા જે બાબતે […]Continue Reading