Home Archive by category ગુજરાત (Page 436)

ગુજરાત

ગુજરાત
શાળાને સરસ્વતીનું મંદિર કહેવાય છે, ત્યારે દાહોદ જિલ્લાના પીપળીયા ગામની નજીક આવેલી તોયણી પ્રાથમિક શાળામાં હચમચાવી દેનાર ઘટના સર્જાઇ છે. શાળામાં ધોરણ ૧ માં અભ્યાસ કરતી ૬ વર્ષની વિદ્યાર્થીની લાશ મળી આવતાં હાહાકાર મચી જવા પામ્યો છે. આ ઘટનાની જાણ થતાં દાહોદ પોલીસની ટીમ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ઘટનાસ્થળને કોર્ડન કરી એફએસએલની […]Continue Reading
ગુજરાત
ભારતીય મુસાફરોની પહેલી પસંદ ટ્રેન, રેલવે બાબુઓની બેદરકારીના લીધે ધીમેધીમે અસામાજિક તત્વોનો અડ્ડો બની રહી છે. લોકોને વિવિધ શહેરોમાં અવરજવર કરવા માટે સરળતા રહે તે માટે શરૂ કરાયેલી રેલવેની સુવિધા આજે બૂટલેગર અને ડ્રગ્સના પેડલર માટે નશીલા પદાર્થની હેરફેર કરવાનું સૌથી સુરક્ષિત માધ્યમ બની ગયું છે. છેલ્લાં દોઢ મહિનામાં ટ્રેન અને અમદાવાદ રેલવે મથક પરથી […]Continue Reading
ગુજરાત
સમગ્ર દેશની સરકારી હોસ્પિટલોમાં દાખલ થતા અને સારવાર લેતા દર્દીઓની જારી વિગત મુજબ ૧૮ સપ્ટેમ્બરે દેશની ટોપ-૧૦ હોસ્પિટલોના નામ જાહેર કરાયા છે તેમાં નં.૧ પર રાજકોટની પીડીયુ મેડીકલ કોલેજ, સિવિલ હોસ્પિટલમાં સૌથી વધુ, એક દિવસમાં ૪૭૧૪ દર્દીઓએ સારવાર લીધી હતી. જ્યારે બીજા નંબરે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ૪૬૦૭ દર્દીઓની ઓ.પી.ડી. નોંધાઈ હતી.  સુરતની ન્યુ સિવિલ હોસ્પિટલમાં […]Continue Reading
ગુજરાત
નડિયાદના એપીએસસી મોટી નહેરમાં આજે સવારે કાર ખાબકી હતી. આ ઘટનાની જાણ થતાં તંત્ર દોડી ગયું હતું. દોઢ કલાકની જહેમત બાદ ફાયર બ્રિગ્રેડે કારને નહેરમાંથી બહાર કાઢી હતી.આ કારમાંથી એક લાશ મળી હતી. જે આણંદના મોટા અડધ ગામના વૃદ્વ હોવાનું બહાર આવ્યું છે. તેઓ આજે વહેલી સવારે સંતરામ દર્શન કરવા નિકળ્યા હતા. નડિયાદના પીપલગ ગામ પાસે […]Continue Reading
ગુજરાત
ભાવનગરના છેવાડે આવેલા તરસમિયા ગામે ઘેટાં-બકરાં ઘર પાસેથી લઈને નીકળવાની ના પાડયાની દાઝ રાખી છ શખ્સે પરિવાર ઉપર કુહાડી-ધોકાથી હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ઘટના અંગે મળતી વિગત અનુસાર તરસમિયા ગામે હાઈસ્કૂલવાળા ખાંચામાં રહેતા જેન્તીભાઈ અમરશીભાઈ જાસોલિયા (ઉ.વ.૫૬)ના ઘર પાસેથી ભરત નામનો શખ્સ અવાર-નવાર ઘેટાં-બકરાં લઈને નીકળતો હોય, જે પશુઓ ઘર પાસે […]Continue Reading
ગુજરાત
સુરતના કામરેજ, દિલ્હીગેટ, સગરામપુરાના રહીશોને દિલ્હી એરપોર્ટ ઉપર નોકરી અપાવવાના બહાને, ઈમ્પોર્ટ-એક્ષ્પોર્ટ લાયસન્સ કઢાવી આપવાના બહાને તેમજ સ્લીપર બસ ભાડે લઈ કુલ રૂ.૧૨.૭૫ લાખની ઠગાઈ કરનાર નકલી કસ્ટમ અધિકારીને સુરત ક્રાઈમ બ્રાન્ચે વરાછા બોમ્બે માર્કેટ પાસેથી આર્મીની નંબર પ્લેટ સાથેની કાર સાથે ઝડપી લીધો હતો.સુરતમાં છેલ્લા દોઢ વર્ષથી સક્રિય મૂળ બિહારનો ભેજાબાજ અગાઉ દિલ્હીમાં Continue Reading
ગુજરાત
ચોમાસાની મોસમમાં સુરત શહેરના વિસ્તારોમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળામાં બે કાબુ બની રહ્યો છે. તેવા સમયે સરથાણામાં ખાતે તાવ આવ્યા બાદ મહિલા અને રૃદરપુરામાં તાવ અને ઉલ્ટી થયા બાદ મહિલાનું મોત નીપજ્યું હતું. સિવિલ હોસ્પિટલથી મળેલી વિગત મુજબ સરથાણામાં નાનાવરાછામાં ઢાળ પાસે શકિત વિજય સોસાયટીમાં રહેતી ૨૬ વર્ષીય સુલોચનાબેન કિરણભાઇ પલાસને છેલ્લા બે દિવસ તપાસ […]Continue Reading
ગુજરાત
નરોડા વિસ્તારમાં અમદુપુરા ખાતે કિન્નર તેમના શિષ્ય સાથે રહેતી હતી બે દિવસ પહેલા મધરાતે તેમના ઘરમાંથી રોકડા રૃા. ૧.૫૦ લાખ અને સોના ચાંદીના દાગીના સહિત કુલ રૃા. ૩.૮૦ લાખાના મુદ્દામાલની ચોરી થઇ હતી. જાે કે સીસીટીવી ચેક કરતાં શિષ્યએ ચોરી કરી હોવાની જાણ થઇ હતી. આ બનાવ અંગે શહેર કોટડા પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ […]Continue Reading
ગુજરાત
વાસદ નજીક ફાજલપુર ગામ પાસે રોડની સાઇડ પર ટેમ્પો પાર્ક કરીને રોડ ઓળંગી સામે જમવા જતા ડ્રાઇવર અને કંડક્ટરને અજાણ્યા વાહને ટક્કર મારતા બંનેના મોત નિપજ્યા હતા. જે અંગે નંદેસરી પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.સુરેન્દ્રનગરના ચોટીલા તાલુકાના ગુંડા ગામે રહેતો લાલજીભાઇ રાઘવભાઇ મકવાણા ( ઉં.વ.૩૪) શ્રી રાજ ચામુંડા રોડવેઝમાં ડ્રાઇવર તરીકે […]Continue Reading
ગુજરાત
ગોવા-સંપર્કક્રાંતિ એક્સપ્રેસ ટ્રેનના એસી કોચમાં રૃા.૧૧.૭૯ લાખ કિંમતના દાગીના સહિતનો મુદ્દામાલ ચોરી થયા બાદ વડોદરા રેલવે સ્ટેશન પર ઉતરી ગયેલા ચોરને મુદ્દામાલ સાથે રેલવે પોલીસે ઝડપી પાડયો હતો. આ અંગેની વિગત એવી છે કે વડોદરા રેલવે સ્ટેશન પર રેલવે પોલીસના માણસો વોચમાં  હતા ત્યારે પ્લેટફોર્મ નંબર-૨ પર સુરત તરફના દાદર પાસેથી એક યુવાન ખભા પર […]Continue Reading