Home Archive by category ગુજરાત (Page 437)

ગુજરાત

ગુજરાત
સુરતમાં જમીનના નકલી દસ્તાવેજના  આધારે ઠગાઈ કરનારો ઝડપાયો છે. સુરતમાં જમીનના નકલી દસ્તાવેજના આધારે ચાર કરોડની ઠગાઈ કરનારને પોલીસે ઝડપ્યો છે. સુરત પોલીસની ઇકોસેલે ઠગાઈ કરનારા વિપુલ ઉર્ફે બંટી નાથુભાઈ ટેણીની ધરપકડ કરી છે. સુરતમાં જમીનના નકલી દસ્તાવેજના  આધારે ઠગાઈ કરનારો ઝડપાયો છે. સુરતમાં જમીનના નકલી દસ્તાવેજના આધારે ચાર કરોડની ઠગાઈ કરનારને પોલીસે ઝડપ્યો છે. […]Continue Reading
ગુજરાત
અમરેલીના દુષ્કર્મ ના કેસમાં કોર્ટે ગુનેગારોમાં પદાર્થપાઠ આપતી સજા ફટકારી છે. સગીરા પર દુષ્કર્મના કેસમાં પાંચ આરોપીને કોર્ટે જીવે ત્યાં સુધી કેદની સજા ફટકારી છે.  આરોપીઓ ઇમરાન ઇમુ સહિત પાંચને જીવે ત્યાં સુધી કેદની સજા ફટકારવામાં આવી છે. અમરેલીના દુષ્કર્મ ના કેસમાં કોર્ટે ગુનેગારોમાં પદાર્થપાઠ આપતી સજા ફટકારી છે. સગીરા પર દુષ્કર્મના કેસમાં પાંચ આરોપીને […]Continue Reading
ગુજરાત
જૂનાગઢમાં સસરાની હત્યા કેસમાં આજે અત્રેની સેસન્સ કોર્ટે આરોપી સુધીરને આજીવન કેદ અને એક હજારનો દંડ કર્યો. જૂનાગઢ માં દોઢ વર્ષ પહેલા સમાધાન માટે એકઠા થયેલા પરિવારજનોમાં બોલાચાલી થતા પૂર્વ સસરાને પૂર્વ જમાઈએ માર મારતા સસરાનું મોત થયું હતું, આ કેસમાં આરોપી યુવાનને આજે અત્રેની કોર્ટે આજીવન કેદની સજા અને એક હજારનો દંડ ફટકાર્યો છે. […]Continue Reading
ગુજરાત
બાળકીના મૃતદેહને હાલમાં પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો દાહોદ માં શાળાના કમ્પાઉન્ડમાં બાળકી કથળેલી હાલતમાં મળતા ચકચાર મચી. દાહોદ ની એક શાળા ના કમ્પાઉન્ડમાંબાળકી કથળેલી હાલતમાં મળતા ચકચાર મચી. દાહોદના સીંગવડ તાલુકામાં પીપળીયા ગામની આ ઘટના છે. પીપળીયા ગામમાં તોયણી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી ૬ વર્ષીય બાળકી શાળાએ ગયા બાદ ઘરે પરત ના ફરી. ગતરોજ […]Continue Reading
ગુજરાત
ગુજરાતના ખેડામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક પુત્રવધૂ તેના સસરા સાથે સંબંધ બાંધવા પૈસા લેતી હતી, પરંતુ ફેસબુક પર બનેલી મિત્રએ તેને જેલમાં મોકલી દીધી હતી. ગુજરાતના ખેડામાંથી સસરા અને વહુ વચ્ચેના સંબંધોને શરમજનક બનાવતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક પુત્રવધૂ તેના સસરા સાથે સેક્સ માણતી હતી અને પછી તેના […]Continue Reading
ગુજરાત
આર્થિક ગુનાખોરી ઉપર અંકુશ મેળવવા પોલીસ હવે બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં ઓળઘોળ બની છે. નિયમાનુસારની કાર્યવાહીમાં પણ અનેક વિવાદ વચ્ચે હવે પોલીસ પૈસા પડાવવા માટે ગુનાખોરીનું પાપ આચરી રહી હોય તેવા કિસ્સા પણ પ્રકાશમાં આવી રહ્યા છે. આવા જ એક ચોંકાવનારા કિસ્સામાં ઈ-ચીટિંગની નકલી અરજી  કરાવીને એક બેન્ક ખાતામાં બે કરોડ રૂપિયા ફ્રીઝ કરવામાં આનવ્યા […]Continue Reading
ગુજરાત
દેશમાં મહિલાઓની સુરક્ષા અનુસંધાનમાં કેન્દ્ર સરકાર દ્વારા ધરા વિવિધ પ્રોજેક્ટ શરૂ કરાયા છે. જે પૈકી ર્નિભયા પ્રોજેક્ટ હેઠળ ઈમરજન્સી કોલ બોક્ષ નામનો મહત્ત્વનો પ્રોજેક્ટ શરૂ કરાયો હતો. આ કોલ બોક્ષ પ્રોજેક્ટમાં કોઈ વ્યક્તિ કોલ બોક્સની મદદથી પોલીસ કંટ્રોલ રૂમનો સીધો સપર્ક કરી શકે છે. હાલ અમદાવાદમાં ૩૦૦થી વધુ ઈમરજન્સી કોલ બોક્ષ ઈન્સ્ટોલ કરાયા છે. જેના […]Continue Reading
ગુજરાત
કપડવંજના ગરોડ નાકા રસ્તા પર સાયકલ સવાર વૃદ્ધનું ટ્રક સાથે અકસ્માત થતાં મોત નિપજ્યું હતું. આ અંગે કપડવંજ ટાઉન પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કપડવંજમાં રહેતા પ્રહલાદભાઈ કાશીરામ મિસ્ત્રી બુધવારે બપોરે  દોઢ વાગ્યે ગરોડ નાકા માર્ગ ઉપરથી સાયકલ લઈને પસાર થઈ રહ્યા હતા. તે સમયે સાયકલ ચાલક વૃદ્ધ ઉપર ટ્રક ફરી વળી હતી.  જેથી ઈજાગ્રસ્તને […]Continue Reading
ગુજરાત
અમદાવાદના શાહવાડી ખાતે એકાવન વર્ષ પહેલા ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ  કોર્પોરેશન લી.ને ૧૨ રુપિયા પ્રતિ ચોરસમીટરના દરથી પાંચ એકર જમીન કોમ્પોસ્ટ પ્લાન્ટ બનાવવા વેચાણથી આપવા નકકી કરાયુ હતુ.હવે આ જમીનનો કબજાે પરત લેવા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત મંજૂુરી માટે મુકાઈ છે.જમીનમાં થયેલા દબાણ દુર કરવા પાછળ થનારા ખર્ચની રકમ મ્યુનિ.તંત્ર અને ગુજરાત એગ્રો પચાસ ટકા લેખે […]Continue Reading
ગુજરાત
 હમારી’ના સૂત્રની ગુલબાંગો ફૂંકતું એસ.ટી. તંત્ર નિયમિત સંચાલનની અસલામતીનો છાશવારે અહેસાસ કરાવે છે. અચાનક જ રૂટ બંધ કરવા, ટ્રીપો કેન્સલ કરવી કે બસ મોડી દેડાવવાની સમસ્યા રોજીંદી બની ગઈ છે. તેવામાં મહુવા એસ.ટી. ડેપો ખાતે બસની અનિયમિતતા અને અચાનક ટ્રીપ કેન્સલ કરી દેવાના પ્રશ્ને વિદ્યાર્થીઓએ રોષે ભરાયા હતા અને હલ્લાબોલ-હંગામો કરી બસ આડે બેસી જઈ […]Continue Reading