મહુધામાં શનિવારે મોડી રાત્રે કઠલાલના ત્રણ યુવકો ઉપર લઘુમતિ સમાજના ટોળાના હુમલાના કેસમાં પોલીસે ઝડપેલા ૧૨ આરોપીઓના બુધવારે રિમાન્ડ પુરા થયા હતા. જેથી તમામને કોર્ટમાં રજૂ કરી બિલોદરાની જેલમાં જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલાયા હતા. તેમજ આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કર્યું હતું અને હથિયારો જપ્ત કર્યા હતા. મહુધામાં શનિવારે મોડી રાત્રે સોશિયલ મીડિયામાં Continue Reading



















Recent Comments