Home Archive by category ગુજરાત (Page 439)

ગુજરાત

ગુજરાત
સાબરકાંઠાના ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે એક માર્ગ અકસ્માતની ઘટના બની છે. અકસ્માતમાં ૨ લોકોના કરુણ મોત નિપજ્યા છે. ટ્રક ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. એક જ પરિવારના ૨ સભ્યોના મોત થયા છે. જ્યારે અન્ય એક ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે, સાથેજ પોલીસ દ્વારા ઘટનાસ્થળ પર […]Continue Reading
ગુજરાત
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકના ભરૂચી નાકા નજીક ગણપતિ વિસર્જન યાત્રાઓ નીકળતી વેળા પોલીસ બંદોબસ્તમાં હતી ત્યારે દરમિયાન એક વ્યક્તિ બેફામ અપશબ્દો બોલી ઉશ્કેરાઈને પોતાના પેન્ટમાં રહેલું ચપ્પુ વડે પોલીસ કર્મીને પેટના ભાગે મારવા જતા હાથમાં ઘૂસી જતા, તથા ઉપરા છાપરી ઘા મારવાની કોશિશ કરતા હત્યાનો પ્રયાસ કરનારને સ્થળ પરથી જ દબોચી લેવામાં આવ્યો હતો અને […]Continue Reading
ગુજરાત
સમા, નિમેટા અને રવાલમાં કુલ ૩૫ મેગા વોટ પ્લાન્ટ માટે ૧૧૬૩૬૬ સોલાર પેનલ મૂકી સ્વચ્છ ઊર્જા ઉત્પન્ન કરતું સરદાર સરોવર નર્મદા નિગમ કેનાલો ઉપર સોલાર પેનલ બેસાડી સૌર ઊર્જા ઉત્પન્ન કરવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આપેલા આહ્વાનને સરદાર સરોવર નર્મદા નિગમે બખૂબી ઝીલી લીધું છે. વડોદરા જિલ્લામાંથી પસાર થતી નર્મદાની શાખા નહેરો ઉપર ૧૩ […]Continue Reading
ગુજરાત
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સાથે કેન્દ્રીય મંત્રી શ્રી પ્રલ્હાદ જાેશીએ ઉપરાષ્ટ્રપતિશ્રીને ભાવસભર વિદાય આપી ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડ ભારત સરકાર દ્વારા આયોજિત ઇઈ-ઇન્વેસ્ટ સમિટ-૨૦૨૪ના સમાપન સમારંભમાં સહભાગી થવા ગુજરાત પધાર્યા હતા. પોતાનો એક-દિવસીય પ્રવાસ પૂર્ણ કરી આજે બપોરે દિલ્હી પરત જવા રવાના થયા હતા. અમદાવાદ એરપોર્ટ ખાતેથી Continue Reading
ગુજરાત
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ગાંધીનગરની મુલાકાત દરમિયાન સોલાર રૂફટોપના લાભાર્થીઓ સાથેનો સંવાદ સોશિયલ મીડિયા પર શેર કર્યો તાજેતરમાં ગુજરાતમાં રિઇન્વેસ્ટ સમિટ અને વિવિધ વિકાસકાર્યોના શુભારંભ માટે પધારેલા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ૧૬ સપ્ટેમ્બરે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. તેમણે જગદીશભાઈ સુથાર અને તેમના પરિવારજનો તેમજ અન્ય લાભાર્થીઓ Continue Reading
ગુજરાત
ગીર સોમનાથના તાલાળા ગામની ૬ વર્ષની બાળકીમાં કાવાસાકીના લક્ષણો જાેવા મળતા જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવીઆપના દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં ઘણા લાંબા સમય બાદ કાવાસાકી રોગનો કેસ સામે આવ્યો છે. આ રોગ જવલ્લેજ જાેવા મળે છે. ગીર સોમનાથના તાલાળા ગામની ૬ વર્ષની બાળકીમાં કાવાસાકીના લક્ષણો જાેવા મળતા જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે […]Continue Reading
ગુજરાત
લગભગ છેલ્લા ૩ દિવસથી વરસાદના વિરામ વચ્ચે હવે રોગચાળાએ ગુજરાતનાં લોકોની ચિંતા વધારી દીધી છે. અમદાવાદમાં રોગચાળો વકર્યો છે. શહેર અને જિલ્લામાં મચ્છરજન્ય રોગોનાં કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. શહેરમાં ડેન્ગ્યુનાં ૨૮૨ કેસ તો ચિકનગુનિયાનાં ૨૨ જેટલા કેસ નોંધાયા છે. ગુજરાતમાં ચોમાસાની સિઝન તેના અંતિમ તબક્કામાં છે. ત્યારે અમદાવાદમાં રોગચાળાએ માથું ઊંચક્યું છે. શહેરમાં […]Continue Reading
ગુજરાત
થોડા દિવસો પહેલા વરસેલા ભારે વરસાદ ના કારણે વડોદરા શહેરમાં આવેલા પૂરમાં અસર પામેલા નાના વેપારીઓને મદદરૂપ થવાના ઉદ્દાત ભાવ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જાહેર કરાયેલા રાહત પેકેજનો લાભ વેપારીઓને સીધો તેમના ખાતામાં આપવામાં આવી રહ્યો છે. રૂ. ૫.૨૫ કરોડના ચૂકવણા કરવામાં આવ્યા હતા. સહાયની રકમ સીધી વેપારીઓના ખાતામાં જમા કરાવવામાં આવી છે. વડોદરા […]Continue Reading
ગુજરાત
શહેરમાં આવેલ નરોડા વિસ્તારમાં બે વર્ષ અગાઉ એક મહિલાની હત્યા કરનારા વ્યક્તિની અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી લીધી છે. આ બનાવની વિગત મુજબ ઓરિસ્સામાં રહેતો અને મૂળ ઓરિસ્સાનો રહેવાસી આરોપી પંકજ બબલુ સાવ (૨૮)એ ૩૦.૯.૨૦૨૨ના રોજ એક મહિલાની હત્યા કરી હતી. તપાસમાં મહિલાનું નામ મધુબેન અમરતભાઈ ડામોર (૨૭) હોવાનું બહાર આવ્યું હતું. નરોડામાં અર્ચિત ઓર્ગેનિક્સ […]Continue Reading
ગુજરાત
કેન્દ્રીય વિદ્યાલય સંગઠનની ૫૩મી રાષ્ટ્રીય રમતકૂદ સ્પર્ધાનો આરંભ આજે અમદાવાદની વિવિધ શાળાઓમાં થશે. કેન્દ્રીય વિદ્યાલય સંગઠનનાં અમદાવાદ વિભાગની ડેપ્યુટી કમિશનર શ્રીમતી શ્રુતિ ભાર્ગવએ જણાવ્યું કે ૫૩મી કેન્દ્રીય વિદ્યાલય સંગઠન રાષ્ટ્રીય રમતકૂદ સ્પર્ધાનો આરંભ ૧૯/૦૯/૨૦૨૪ને અમદાવાદની વિવિધ શાળાઓમાં થશે. આ સ્પર્ધામાં પી એમ શ્રી શ્રીએ કેન્દ્રીય વિદ્યાલય ક્રમાંક ૧ શાહિબાગમાં ઉંમર Continue Reading