સમગ્ર ગુજરાત અત્યારે વિશ્વના સૌથી લાંબા નૃત્ય પર્વ નવરાત્રિની ઉજવણી કરી રહ્યું છે. નવરાત્રિનું પર્વ એ નારીશક્તિની ઉજવણીનું પર્વ છે, મહિલાઓની સક્ષમતાને ઉજાગર કરતું પર્વ છે. મહિલાઓ આજે તમામ ક્ષેત્રે પ્રગતિ કરી રહી છે, પછી તે શિક્ષણ ક્ષેત્ર હોય, રમત-ગમત ક્ષેત્ર હોય કે ઉદ્યોગ જગત. સમગ્ર વિશ્વમાં આજે મહિલા ઉદ્યોગસાહસિકોની સંખ્યા સતત વધી રહી છે, […]Continue Reading


















Recent Comments