Home Archive by category ગુજરાત (Page 90)

ગુજરાત

ગુજરાત
વાઇબ્રન્ટ ગુજરાત રીજિયનલ કોન્ફરન્સ – નોર્થ ગુજરાત અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, કન્વેન્શન હોલ ખાતે પ્રભારી મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં વાયબ્રન્ટ ગુજરાત,વાયબ્રન્ટ પાટણ’ સમિટ યોજાઈ હતી. જેમાં પાટણનાં ઉદ્યોગકારોએ રાજ્ય સરકાર સાથે રૂ.૪૩ કરોડના એમ.ઓ.યુ. કર્યા હતા. જેના કારણે ૫૦૦ થી વધુ વ્યક્તિઓને રોજગારી મળશે. Continue Reading
ગુજરાત
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2003માં શરૂ કરાવેલો રાજ્ય સ્વાગત નાગરિકોની સમસ્યાઓને સીધી જ સરકાર સમક્ષ પહોંચાડવાની સાથે તેમના જીવનમાં હકારાત્મક બદલાવ લાવવાનું અસરકારક માધ્યમ બની રહ્યો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નાગરિકોની સમસ્યાઓને હંમેશાં પ્રાથમિકતા આપી તેમના ત્વરિત નિવારણ માટે પ્રતિબદ્ધતા દાખવી છે તેનું વધુ એક ઉદાહરણ સપ્ટેમ્બર માસના રાજ્ય સ્વાગત Continue Reading
ગુજરાત
સાંસદ અને કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના હસ્તે સિહોર તાલુકાના સંસદ સભ્ય સ્થાનિક વિસ્તાર વિકાસ યોજના (MPLADS) અને વિવિધ વિકાસલક્ષી યોજનાઓ અંતર્ગત 20 લાખના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સાંસદ અને કેન્દ્રીય રાજ્યમંત્રીશ્રીએ 20 લાખના ખર્ચે એમ્બ્યુલન્સનું લોકાર્પણ કુમાર શાળા ભંડારીયા ખાતેથી કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય રાજ્ય મંત્રીશ્રી Continue Reading
ગુજરાત
ચાર મહિના પહેલા અમદાવાદના શાહીબાગ હાઉસિંગ સોસાયટીમાં બનેલી સામૂહિક દુષ્કર્મની ઘટનામાં પોલીસે ચાર યુવકોની ધરપકડ કરી લીધી છે. શાહીબાગ હાઉસિંગ સોસાયટીમાં રહેતા ચાર યુવકોએ તેની જ સોસાયટીમાં રહેતી 15 વર્ષની સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચર્યુ હતું. આ ઘટના બાબતે પીડિતાએે તેના પરિવારને આપવીતી જણાવતા સમગ્ર મામલે સામૂહિક દુષ્કર્મની FIR દાખલ કરવામાં આવી હતી. પોલીસે બનાવને લઈને Continue Reading
ગુજરાત
રાજ્યમાં હજુ પણ મેઘરાજાનું જોર યથાવત્ રહેશે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 6 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. હવામાન વિભાગનું અનુમાન છે કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી શકે છે. જેમાં સુરત, વલસાડ, નવસારી, ડાંગમાં વરસાદના એંધાણ છે. જ્યારે તાપી, દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની સંભાવના છે. જ્યારે કે જૂનાગઢ, […]Continue Reading
ગુજરાત
પંડિત દિનદયાળ ઉપાધ્યાયની જન્મ જયંતી નિમિત્તે ગુજરાત યુનિવર્સિટીમાં સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ નિમિત્તે યોજાયેલા ‘સ્વચ્છતા એ જ સંકલ્પ’ માં દારૂની ખાલી બોટલ મળી આવતા નવો વિવાદ ઉભો થયો છે.  આ બાબતે મીડિયા સુત્રો થકી મળતી માહિતી મુજબ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. નિરજા ગુપ્તા અને મંત્રી ઋષિકેશ પટેલ સહિતના મહાનુભાવો આ કાર્યક્રમમાં હાજર હતા. તે સમયે, સફાઈ કરી Continue Reading
ગુજરાત
ગાંધીનગરના દહેગામના બહિયલમાં નવરાત્રી વચ્ચે બે જૂથ વચ્ચે હિંસક અથડામણની ઘટના સામે આવી છે. અહીં ગરબા આયોજન પર પથ્થરમારો, દુકાનોમાં તોડફોડ અને આગચંપી જેવી ઘટનાને અંજામ અપાયાની માહિતી સામે આવી છે. પોલીસ તપાસમાં પ્રાથમિક માહિતી અનુસાર એવું જાણવા મળ્યું છે કે કોઈ સોશિયલ મીડિયા પર સ્ટેટ્સ મૂકવાથી મામલો બીચક્યો હતો. મોડી રાતે સ્થિતિ બેકાબૂ થતાં […]Continue Reading
ગુજરાત
મહીસાગરના જામ જોધપુરથી સંજેલી જતી બસને અકસ્માત નડ્યો છે. લુણાવાડા વરધરી રોડ પર બ્રાઈટ ડે સ્કૂલ પાસે બસનો અકસ્માત સર્જાયો છે. આજે વહેલી સવારે આઈસર ટેમ્પા પાછળ બસ ઘુસી જતા અકસ્માત સર્જાયો છે. બસ ડ્રાઈવર સહિત બસમાં સવાર 12 થી 15 જેટલા લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને સારવાર અર્થે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. […]Continue Reading
ગુજરાત
સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં રહેતા લોકોને માંદગી અથવા ગંભીર બીમારી દરમિયાન બહુ દૂર ના જવું પડે અને સારી સારવાર મળી રહે તે માટે સુરત મનપા. દ્વારા હાલમાં પાલિકાના હદ વિસ્તરણ બાદ સમાવિષ્ટ નવા વિસ્તાર એવા પાસોદરા નજીક હોસ્પ્ટિલ બનાવવા આયોજન કરાયું છે અને તે માટે સાત કરોડનો ખર્ચ થાય તેવો અંદાજ છે.  સુરત મહાનગરપાલિકાના હદ વિસ્તરણ […]Continue Reading
ગુજરાત
રાજ્યના અનુસૂચિત જાતિના નાગરિકો પોતાનું જીવન ગરિમાપુર્ણ જીવી નાના વ્યવસાયો થકી સ્વરોજગારી મેળવી આત્મનિર્ભર બને તે હેતુથી અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન દ્વારા સ્વરોજગાર લક્ષી તેમજ થ્રી વ્હીલર યોજના અમલી બનાવાઈ છે. સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાએ અનુસૂચિત જાતિના સ્વરોજગારલક્ષી તેમજ થ્રી વ્હીલર યોજનાના લાભાર્થીઓની ગાંધીનગર ખાતેથી કોમ્પ્યુટરાઇઝ ડ્રો Continue Reading