રશિયાએ ફેસબુક પર ‘આંશિક પ્રતિબંધ’ની જાહેરાત કરી છે. મોસ્કો દ્વારા આવું એટલા માટે કરવામાં આવ્યું છે કારણ કે યુક્રેન પર હુમલા બાદ સોશિયલ મીડિયા કંપનીએ રશિયન સરકાર સમર્થિત કેટલાય એકાઉન્ટ્સની પહોચને મર્યાદિત કરી હતી. રશિયન રાજ્ય સંચાર એજન્સી ઇર્ર્જાદ્બહટ્ઠઙ્ઘર્ડિએ શુક્રવારે જણાવ્યું હતું કે તેણે ફેસબુકને રાજ્ય સમાચાર એજન્સી ઇૈંછનોવોસ્ટી, રાજ્ય ટીવી ચેનલ ઢદૃીડઙ્ઘટ્ઠ અને Continue Reading

















Recent Comments