Home Archive by category રાષ્ટ્રીય (Page 1352)

રાષ્ટ્રીય

રાષ્ટ્રીય
સુપ્રીમ કોર્ટે પ્રદૂષણના વધતા સ્તર પર ચિંતા વ્યક્ત કરી. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારના વકીલ તુષાર મહેતાને કહ્યુ કે પ્રદૂષણનુ સ્તર ઘણુ ખરાબ થઈ ગયુ છે. લોકો પોતાના ઘરમાં માસ્ક પહેરીને બેઠા છે. કેન્દ્ર સરકાર તરફથી પ્રદૂષણને રોકવા માટે હજુ સુધી શુ પગલા ઉઠાવવામાં આવ્યા. ઝ્રત્નૈંએ કેન્દ્ર સરકારને પૂછ્યુ કે પરાલીને લઈને શુ પગલા ઉઠાવવામાં આવ્યા […]Continue Reading
રાષ્ટ્રીય
બ્રિટનના કલા મંત્રી લોર્ડ સ્ટીફન પાર્કિંન્સને જણાવ્યું કે, ‘આ ચમકદાર મુકુટ ટીપુ સુલતાનના શાસનની કહાની દેખાડે છે અને અમને અમારા શાહી ઈતિહાસમાં લઈ જાય છે. મને આશા છે કે, બ્રિટનનું કોઈ ખરીદદાર આગળ આવશે જેથી અમે ભારત સાથેના અમારા સંયુક્ત ઈતિહાસમાં આ મહત્વપૂર્ણ અવધિ અંગે વધારે જાણી શકીશું.’ ટીપુની હારનું બ્રિટનના શાહી અતીત માટે ખૂબ […]Continue Reading
રાષ્ટ્રીય
શબાના ઈરશાદ નામની પોલીસ કર્મચારીએ પરી ગુલ નામની એક મહિલાની ધરપકડ કરી હતી. પરી ગુલ પર એક બાળકની હત્યાનો આરોપ હતો. ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ મુહમ્મદ અજહર અકરમના કહેવા પ્રમાણે મહિલા પોલીસ કર્મચારીએ જેલમાં મહિલા કેદીને બધાના સામે કપડાં ઉતારવા માટે મજબૂર કરી હતી અને એટલેથી ન અટકતાં તેને નાચવા માટે પણ કહ્યું હતું. […]Continue Reading
રાષ્ટ્રીય
પાકિસ્તાનના ઉચ્ચાયોગે ટિ્‌વટમાં લખ્યું હતું કે, ‘ભારત માટે પાકિસ્તાન ઉચ્ચાયોગે બાબા ગુરૂ નાનકની ૫૫૨મી જયંતિની પૂર્વ સંધ્યાએ ભારતીય શીખ યાત્રિકો માટે આશરે ૩,૦૦૦ વીઝા આપ્યા. ભારતમાં પાકિસ્તાન ઉચ્ચાયોગ શીખ ધર્મના સંસ્થાપકની ૫૫૨મી જયંતિ પર ભારત અને દુનિયાભરમાં શીખ સમુદાયને હાર્દિક શુભેચ્છા પાઠવે છે.’ ધાર્મિક સ્થળોની યાત્રા પર ભારત અને પાકિસ્તાન વચ્ચે ૧૯૭૪ના Continue Reading
રાષ્ટ્રીય
જર્મની અને રશિયામાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે. જર્મનીમાં ગઈકાલે ૪૮ હજારથી વધારે કેસ નોંધાયા હતા, જ્યારે રશિયામાં ૪૦ હજાર કેસ નોંધાયા હતા.રશિયામાં ૨૩૫ લોકોનાં મોત થયાં હતાં, બે દિવસ પહેલાં પણ ૧૨૩૭ લોકોનાં મોત થયાં હતાં. અમેરિકામાં બે દિવસ પહેલાં ૧૦૬૨ અને ગઈકાલે ૯૮૭ લોકોનાં મોત થયાં હતાં. યુક્રેન ૭૫૦, બ્રાઝિલમાં ૬૧૨ અને […]Continue Reading
રાષ્ટ્રીય
એચ-૪ વિઝા અમેરિકન સિટિઝન અને ઈમિગ્રેશન સર્વિસ દ્વારા એચ-૧બીવિઝાહોલ્ડરના નજીકના પરિવારના સભ્યો(જીવનસાથી અને ૨૧ વર્ષથી નાની ઉંમરનાં બાળકો)ને ઈસ્યુ કરવામાં આવે છે. આ વિઝા સામાન્ય રીતે એ લોકોને ઈસ્યુ કરવામાં આવે છે, જે અમેરિકામાં રોજગાર આધારિત લીગલ કાયમી નિવાસના દરજ્જાની પ્રક્રિયાની પહેલાં જ શરૂ કરી ચૂક્યા છે. એચ-૧બી વિઝા નોન-ઈમિગ્રેશન વિઝા છે, જે અંતર્ગત અમેરિકાની […]Continue Reading
રાષ્ટ્રીય
ભારત કુલ ૧૭૧ દેશને ઈ-વિઝાની સુવિધા આપતું હતું, જેમાં ચીન પણ સામેલ હતું. જાેકે, કોરોના મહામારી પછી પ્રવાસ પ્રતિબંધો હેઠળ અનેક દેશોએ ભારતીય નાગરિકોને તેમના દેશમાં આવવાની મંજૂરી આપી નથી અથવા તો વિઝાને લગતી પ્રક્રિયા ઘણી અઘરી બનાવી દીધી છે. એટલે ભારતે પણ જવાબી કાર્યવાહી હેઠળ યુ.કે. અને કેનેડા સહિત કુલ નવ દેશને ઈ-વિઝા નહીં […]Continue Reading
રાષ્ટ્રીય
ક્રિપ્ટો કરન્સી એક વસ્તુ કે ડિજિટલ પ્રોપર્ટીના રૂપમાં શરિયતના સિદ્ધાંતોનું પાલન કરે અને ચોખ્ખો ફાયદો દર્શાવી શકે તો તેનો વ્યાપાર કરી શકાય. એમયુઆઇ પાસે દેશમાં શરિયતના કાયદાના પાલનનો અધિકાર છે. એમયુઆઇ પાસે નાણા મંત્રાલય અને મધ્યસ્થ બેન્ક સાથે ઇસ્લામી નાણાકીય મુદ્દે પરામર્શ કરવાનો અધિકાર પણ છે. બીજી તરફ બેંક ઓફ ઈન્ડોનેશિયા ડિજિટલ કરન્સી લાવવા વિચાર […]Continue Reading
રાષ્ટ્રીય
દર વર્ષે દુનિયામાં ૪૦ હજાર મૃત્યુ, ૪૦ કરોડ લોકો સંક્રમિત આફ્રિકા, અમેરિકા, એશિયાના ૧૦૦થી વધુ દેશોમાં આ સ્થાનિક બીમારીનો ખતરો છે. દર વર્ષે ૧૦થી ૪૦ કરોડ લોકો ડેન્ગ્યૂથી સંક્રમિત થાય છે. તેમાંથી ગંભીર ૪૦ હજાર લોકો જીવ ગુમાવે છે. સંગઠન અનુસાર તાજેતરના દાયકામાં ડેન્ગ્યૂના વૈશ્વિક ફેલાવામાં વધારે પડતી વૃદ્ધિ થઈ છે અને તેને ૧૭ ઉપેક્ષિત […]Continue Reading
રાષ્ટ્રીય
રિઝર્વ બેન્ક ઈન્ટિગ્રેટેડ ઓમ્બડ્‌સમેન સ્કીમનો ઉદ્દેશ ફરિયાદ નિવારણ તંત્રમાં વધુ સુધારો લાવવાનો છે. સ્કીમ દ્વારા કેન્દ્રીય બેન્કની રેગ્યુલેટેડ સંસ્થાઓના ગ્રાહકોની ફરિયાદોનું સમાધાન સારી રીતે કરવામાં આવશે. સ્કીમની સેન્ટ્રલ થીમ વન નેશન વન ઓમ્બડ્‌સમેન પર આધારિત છે. આ અંતર્ગત એક પોર્ટલ, એક ઈ-મેલ અને એક જ એડ્રેસ હશે, જ્યાં ગ્રાહકો પોતાની ફરિયાદો નોંધાવી શકે છે. પોતાની […]Continue Reading