ઓઇલ માર્કેટિંગ કંપનીઓ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (આઇઓસી), ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (બીપીસીએલ) અને હિંદુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (એચપીસીએલ) સુગર મિલો પાસેથી ઇથેનોલ ખરીદે છે. કેબિનેટ દ્વારા લેવામાં આવેલા અન્ય એક ર્નિણય હેઠળ સરકારે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (સીસીઆઇ)ને ૨૦૧૪-૧૫થી ૨૦૨૦-૨૧ સુધીના સાત વર્ષો માટે ૧૭,૪૦૮.૮૫ કરોડ રૂપિયાના કમિટેડ પ્રાઇસ સપોર્ટને Continue Reading



















Recent Comments