Home Archive by category રાષ્ટ્રીય (Page 1359)

રાષ્ટ્રીય

રાષ્ટ્રીય
બેંક ઓફ બરોડાની અશોક વિહાર શાખામાંથી ૫૯ કરન્ટ એકાઉન્ટ હોલ્ડરોના ખાતામાંથી દક્ષિણ પૂર્વ એશિયન દેશોમાં ૬૦૦૦ કરોડ રૂપિયાથી વધુની રકમ મોકલવામાં આવી હતી. સીબીઆઇ સૂત્રોના જણાવ્યા અનુસાર અશોક વિહાર બ્રાન્ચ બેંક ઓફ બરોડાની નવી શાખા હતી અને તેને ૨૦૧૩માં જ વિદેશી વ્યવહારો કરવાની મંજૂરી મળી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર જુલાઇ, ૨૦૧૪થી જુલાઇ ૨૦૧૫ દરમિયાન ૮૦૦૦ […]Continue Reading
રાષ્ટ્રીય
કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી મનસુખ માંડવીયાએ બુધવારે રાજ્યોના સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે કોવિડ વેક્સિનેશન, ઁસ્ આયુષ્માન ભારત હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મિશન યોજના અંગે ચર્ચા કરી હતી. આ સાથે જ ઈમરજન્સી કોવિડ-૧૯ રિસ્પોન્સ પેકેજ પર રાજ્યોના સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે બેઠકની અધ્યક્ષતા કરી હતી. સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવીયાએ ટ્‌વીટમાં લખ્યું હતું કે, આજે રાજ્યો અને ેં્‌જના સ્વાસ્થ્ય મંત્રીઓ Continue Reading
રાષ્ટ્રીય
સરકાર આ પ્રોજેક્ટને ૨૦૨૩ સુધીમાં પૂરો કરવા માગે છે પરંતુ મહારાષ્ટ્રમાં અનેક પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. મહારાષ્ટ્રમાં જમીન અધિગ્રહણના કામમાં ઘણી સુસ્તી જણાઈ રહી છે. ત્યારે હવે જ્યારે પણ સમીક્ષા બેઠક યોજાય તેમાં મહારાષ્ટ્રને અરીસો દેખાડવાનો પ્રયત્ન થતો રહે છે.દેશની પહેલી બુલેટ ટ્રેન મુંબઈથી અમદાવાદ વચ્ચે દોડવાની છે. તે પ્રોજેક્ટના એક ચરણને કદાચ […]Continue Reading
રાષ્ટ્રીય
ઇરાક પોલીસ અને સુરક્ષા વિભાગે જણાવ્યું હતું કે આ હુમલો શિયાઓના એક ગામ પર કરવામાં આવ્યો હતો. આતંકીઓએ સૌથી પહેલા ગામના બે લોકોનું અપહરણ કર્યું હતું અને બાદમાં તેને છોડવા માટે પૈસાની માગણી કરવામાં આવી હતી. જાેકે તેમની આ માગણીઓ સ્વિકારવામાં નહોતી આવી તેથી બાદમાં તેઓએ ગામના અન્ય નાગરિકો પર પણ હુમલો કરી દીધો હતો. […]Continue Reading
રાષ્ટ્રીય
કોરોના રસીના બન્ને ડોઝ નિશ્ચિત સમયગાળા વચ્ચે આપવામાં આવી રહ્યા છે. જાેકે સરકારના આંકડા અનુસાર દેશભરમાં ૧૧ કરોડ લોકોએ કોરોનાની રસીનો પ્રથમ ડોઝ તો લીધો હતો જાેકે બીજાે ડોઝ નથી લીધો. આ ૧૧ કરોડ લોકોમાંથી ૩.૯૨ કરોડ લોકોએ પ્રથમ ડોઝ લીધો તેને છ સપ્તાહથી વધુનો સમય વીતી ગયો છે જ્યારે ૧.૫૭ કરોડ લોકોને ચારથી છ […]Continue Reading
રાષ્ટ્રીય
આરબીએસ એન્જિનિયરિંગ ટેકનિકલ કેમ્પસમાં બી. ટેકના વિવિધ સેમેસ્ટરમાં ત્નશ્દ્ભના ૧૧ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને તે તમામને પ્રધાનમંત્રી વિશેષ શિષ્યવૃત્તિ યોજના (ઁસ્જીજી) હેઠળ પ્રવેશ આપવામાં આવ્યો છે. કોલેજ મેનેજમેન્ટના જણાવ્યા અનુસાર, ૨૪ ઓક્ટોબરે વિદ્યાર્થીઓએ પાકિસ્તાનના સમર્થનમાં સ્ટેટસ મૂક્યું હતું અને તેને ગ્રુપમાં પોસ્ટ કર્યું હતું અને કોલેજ દ્વારા તેની તપાસ કરવામાં આવી Continue Reading
રાષ્ટ્રીય
કોરોનાના નવા કેસો અને હોસ્પિટલમાં સારવાર મેળવનારા દર્દીઓની સંખ્યા ઘટવાને પગલે કોરોના નિયંત્રણો પણ હળવા કરવામાં આવી રહ્યા છે. જાે કે મરણાંક હાલ સરેરાશ રોજ ૧૭૦૦નો છે જે પખવાડિયા પૂર્વે ૧૫૦૦ હતો. જ્યાં રસી લેનારાનું પ્રમાણ ઓછું છે ત્યાં કોરોનાના કેસો વધારે નોંધાઇ રહ્યા છે. નોર્થ ડાકોટા, વ્યોમિંગ, અલાસ્કા અને મિનેસોટામાં કોરોનાના કેસો વધી રહ્યા […]Continue Reading
રાષ્ટ્રીય
૨૮ ઓક્ટોબરે, વડા પ્રધાન ભારત-આસિયાન સમિટને સંબોધિત કરશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી બ્રુનેઈના સુલતાનના આમંત્રણ પર વર્ચ્યુઅલ રીતે ૨૮ ઓક્ટોબરે યોજાનારી ૧૮મી આસિયાન-ભારત સમિટમાં ભાગ લેશે. સમિટમાં આસિયાન દેશોના રાજ્ય/સરકારના વડાઓ ભાગ લેશે. વડા પ્રધાન મોદીએ ગયા વર્ષે નવેમ્બરમાં વર્ચ્યુઅલ રીતે આયોજિત ૧૭મી આસિયાન-ભારત સમિટમાં ભાગ લીધો હતો. ૧૮મી આસિયાન-ભારત સમિટ નવમી આસિયાન-ભારત Continue Reading
રાષ્ટ્રીય
વર્લ્‌ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને હજુ સુધી ભારત બાયોટેકને કોવેક્સિનનો ઉપયોગ કરવાની ઔપચારિક મંજૂરી આપી નથી. સ્વદેશી ઉત્પાદિત કોવેક્સિનને ઔપચારિક મંજૂરી આપવાના પ્રશ્ન પર, વિશ્વ આરોગ્ય સંસ્થાના અધિકારીએ કહ્યું હતું કે ઉપયોગ માટે રસીનું સંપૂર્ણ મૂલ્યાંકન અને ભલામણ કરવાની પ્રક્રિયામાં ક્યારેક ઘણો સમય લાગે છે. તેમણે કહ્યું કે એ સુનિશ્ચિત કરવું પડશે કે વિશ્વને યોગ્ય સલાહ આપવામાં […]Continue Reading
રાષ્ટ્રીય
ઉત્તર પ્રદેશ સરકારે જુદી જુદી શ્રેણીના વેપારીઓ માટે ખાદ્યતેલનો સ્ટોક કરવાની મિલિટ ૧ થી ૨૫ ટનુ સુધીની રાખી છે અને ગત ૧૨ ઓક્ટોબરના રોજ તેની જાહેરાત પણ કરી દેવામાં આવી હતી.ખાદ્યતેલનો સ્ટોક કરવાની મિલિટ જાહેર કરવામાં ગુજરાતદ, રાજસ્થાન અને હરિયાણા લગભગ અંતિમ તબક્કામાં છે અને ટૂંક સમયમાં જ આ રાજ્યો પણ ખાદ્યતેલોના સ્ટોકની મર્યાદા જાહેર […]Continue Reading