ફેસબુકના માલિક માર્ક ઝકરબર્ગ ફેસબુકનો ઉપયોગ પોતાની શક્તિ વધારવા કરે છે. ઝકરબર્ગનો પ્રભાવ વધે તે માટે હવે ફેસબુકનો એક માધ્યમ તરીકે ઉપયોગ થાય છે. કંપનીનો જે મૂળ હેતુ હતો તે લુપ્ત થતો જાય છે. કંપની દુનિયાભરના લોકો વચ્ચે ભાઈચારો વધારવા માટે શરૃ થઈ હતી. ફ્રેન્ડશીપનો મૂળ હેતુ હતો અને પોઝિટિવ સામગ્રીઓને વધુમાં વધુ લોકો પહોંચાડવાનો […]Continue Reading



















Recent Comments