Home Archive by category રાષ્ટ્રીય (Page 1361)

રાષ્ટ્રીય

રાષ્ટ્રીય
ભારતે કોરોના વેક્સિનેશન અભિયાનમાં ૧૦૦ કરોડ ડોઝનું લક્ષ્યાંક હાંસલ કર્યું છે. આ મુદ્દે કટાક્ષ કરતા કોંગ્રેસે એક તસવીર શેર કરી હતી. તેમાં બતાવવામાં આવ્યું છે કે, સમગ્ર વિશ્વમાં ૩૭ ટકા લોકોને કોરોના વેક્સિનના બંને ડોઝ લાગી ચુક્યા છે. ત્યારે ભારતમાં ૨૧ ટકા લોકોને જ કોરોના વેક્સિનના બંને ડોઝ લાગ્યા છે. કોંગ્રેસે લખ્યું હતું કે, આ […]Continue Reading
રાષ્ટ્રીય
સ્ટડી બીએમસી પબ્લિક હેલ્થમાં ગુરૂવારે પ્રકાશિત થઈ. તેમણે કહ્યુ કે જન્મના સમયે જીવન આયુષ્યનો મતલબ એ છે કે કોઈ નવજાતની આસપાસની સ્થિતિઓ તેમના ભવિષ્યમાં પણ નિરંતર રહ્યા, તો આયુષ્ય તેમની ઉંમર કેટલા વર્ષ સુધી થઈ શકે છે. આ નવી સ્ટડીમાં ઈન્સાનના જીવનકાળની આયુષ્યની અવધિ પર પણ ધ્યાન આપ્યુ. તેમાં કોરોનાથી સૌથી વધારે મોત ૩૫થી ૬૯ […]Continue Reading
રાષ્ટ્રીય
ભારત તેનાં સ્વનિર્મિત તેવા બંને રીતે કામ લાગે તે પ્રકારનાં હાઈપર સોનિક ક્રૂઝ મિસાઈલ બનાવી રહ્યું છે. તેણે સ્ટ્ઠષ્ઠર-૬ પ્રકારનાં મિસાઈલનું સફળ પરીક્ષણ કરી જ લીધું છે. આ મેચ-૬નાં જૂન ૨૦૧૯ અને સપ્ટે. ૨૦૨૦માં પરીક્ષણો થઈ ચુક્યાં છે. તેમ ઝ્રઇજી દ્વારા કહેવામાં આવ્યું હતું. ભારતે આશરે ૧૨ હાઈપર સોનિક વીન્ડ-૨૧ રચી છે. જે મેચ -૧૩નું […]Continue Reading
રાષ્ટ્રીય
જમ્મુ-કાશ્મીરની ત્રણ દિવસીય મુલાકાત દરમિયાન ગૃહમંત્રી અમિત શાહ રાજ્યમાં ચાલી રહેલા વિકાસ કાર્યોની પણ સમીક્ષા કરશે. જેમાં જમ્મુ-કાશ્મીરનું પ્રવાસન મુખ્ય એજન્ડા હશે. આજે શ્રીનગર પહોંચેલા અમારા સંવાદદાતા અભિષેક ઉપાધ્યાયે આ મુદ્દે કેન્દ્રીય શિપિંગ, બંદરો અને જળમાર્ગ રાજ્ય મંત્રી શાંતનુ ઠાકુર સાથે વાત કરી. જેમણે કહ્યું કે શ્રીનગરના દાલ લેક અને અન્ય તળાવોમાં ક્રૂઝ ચલાવવાની Continue Reading
રાષ્ટ્રીય
વડાપ્રધાને તહેવારોની સિઝન પહેલા દેશવાસીઓને કોરોના સુરક્ષાને લઈ સતર્ક કર્યા હતા અને તહેવારો દરમિયાન સાવધાન રહેવા માટે કહ્યું હતું. વડાપ્રધાને કહ્યું હતું કે, દેશ મોટા લક્ષ્યો નિર્ધારિત કરીને તેને હાંસલ કરવાનું જાણે છે પરંતુ આ માટે આપણે સતત સાવધાન રહેવાની જરૂર છે. આપણે બેદરકાર નથી બનવાનું. વડાપ્રધાને પોતાની વાત સમજાવતા કહ્યું કે, કવચ ગમે તેટલા […]Continue Reading
રાષ્ટ્રીય
ગત ૧૯ ઓક્ટોબરના રોજ સીએમ યોગી બસ્તીના અટલ બિહારી પ્રેક્ષાગૃહમાં પહોંચ્યા હતા. ત્યાં તેમના કાર્યક્રમમાં ગૌર બ્લોક પ્રમુખ જટાશંકર શુક્લના સગા ભાઈનો સાળો જિતેન્દ્ર પાંડે લાઈસન્સવાળા હથિયાર સાથે સામેલ થઈ ગયો હતો. બાદમાં ઈટાવા સીઓ રમેશ ચંદ્ર પાંડેની નજર પડી તો તેમણે તેને બહાર કાઢીને પુછપરછ કરી હતી. પુછપરછ દરમિયાન જાણવા મળ્યું કે, પ્રવેશ દ્વાર […]Continue Reading
રાષ્ટ્રીય
રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ અવાર નવાર પેટ્રોલ અને ડિઝલના વધતા જતા ભાવોને લઈને કેન્દ્ર સરકાર પર ચાબખા માર્યા છે. પ્રિયંકા ગાંધીએ તો કહ્યુ હતુ કે, આ સરકારે સ્લીપર પહેરનારાઓ વિમાનમાં મુસાફરી કરશે તેવો વાયદો કર્યો હતો. હવે તો એવી હાલત છે કે, પેટ્રોલ ડિઝલના વધતા ભાવથી સામાન્ય માણસ માટે તો રસ્તા પર મુસાફરી કરવી […]Continue Reading
રાષ્ટ્રીય
ભાજપના નેતાએ ઝ્રીટ્ઠં ન્ંઙ્ઘના ચેરમેનને એક ચિઠ્ઠી લખી છે. ચિઠ્ઠીમાં તેમણે કટાક્ષના સૂરમાં લખ્યું છે કે, દેશમાં લોકોને એ નમાજથી પણ તકલીફ અનુભવાય છે જે રસ્તાઓ પર પઢવામાં આવે છે અને કલાકો સુધી તેમણે બ્લોક રહેવું પડે છે. તમારી કંપનીની એડમાં આમિર ખાન લોકોને ફટાકડાં ન ફોડવાની વિનંતી કરી રહ્યો છે. આ એક સારો સંદેશો […]Continue Reading
રાષ્ટ્રીય
હવામાનની સ્થિતિમાં સુધારો આવ્યો છે. આ બધા વચ્ચે ગૃહ મંત્રી બાલકૃષ્ણ ખંડે નેપાળ પોલીસ, સશસ્ત્ર પોલીસ દળ, રાષ્ટ્રીય અન્વેષણ વિભાગ અને નેપાળી સેનાને હુમલા જિલ્લામાં ફસાયેલા પર્યટકોને બહાર કાઢવા નિર્દેશ આપ્યો છે. તેઓ લિમિ ક્ષેત્રમાં ભારે હિમવર્ષાના કારણે રસ્તો જામ થવાથી ફસાઈ ગયા છે. ભારે વરસાદ અને તેના કારણે આવેલા પૂરના લીધે નેપાળના વિવિધ વિસ્તારોમાં […]Continue Reading
રાષ્ટ્રીય
કોંગ્રેસના રિસર્ચ સર્વિસના આ અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, અમેરિકા અને ઓસ્ટ્રેલિયા ભેગા થઈને પરમાણુ હથિયાર બનાવી રહ્યા છે ત્યારે ભારત અને રશિયા ભેગા મળીને તેના પર કામ કરી રહ્યા છે. બંને દેશોએ મેક-૭ પ્રકારની હાઈપરસોનિક ક્રુઝ મિસાઈલ બ્રહ્મોસ-૨ માટે એક બીજાનો સહયોગ કર્યો છે. આ મિસાઈલનુ કામ ૨૦૧૭માં પૂરૂ થવાનુ હતુ પણ હવે […]Continue Reading