Home Archive by category રાષ્ટ્રીય (Page 1407)

રાષ્ટ્રીય

રાષ્ટ્રીય
રાંધણ ગેસ સિલિન્ડરની કિંમતમાં ફરીથી એક વાર વધારો કરવામાં આવ્યો છે. આ વખતે ૨૫ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. છેલ્લા આઠ મહિનામાં રાંધણ ગેસ સિલિન્ડર ૧૬૮ રૂપિયા મોંઘુ થઈ ચૂક્યુ છે. કૉમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તમને જણાવી દઈએ કે સોમવારે જ નાણામંત્રી સીતારમણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવાનો ઈનકાર […]Continue Reading
રાષ્ટ્રીય
મંગળવારના દિવસે ૬.૦૮ કલાકે અફઘાનિસ્તાનના ફૈઝાબાદથી ૮૩ કિમી દક્ષિણે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, અફઘાનિસ્તાનના ફૈઝાબાદમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૪.૫ માપવામાં આવી હતી. જાેકે ભૂકંપના આ આંચકાઓને કારણે કોઈ જાનહાનિ અથવા સંપત્તિના નુકસાનની જાણ થઈ નથી. શનિવારે હૈતીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ આંચકાને કારણે ઓછામાં ઓછા ૧,૨૯૭ લોકોના Continue Reading
રાષ્ટ્રીય
અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ તમામ દેશ પોત-પોતાના લોકોને ત્યાંથી સુરક્ષિત નીકાળવામાં લાગ્યા છે. અફઘાનિસ્તાનમાં અનેક ભારતીય લોકો ફસાયેલા છે. જાે કે સરકાર તરફથી આ લોકોની સંખ્યા વિશે જણાવવામાં આવ્યું નથી. આ દરમિયાન સરકારે જાહેરાત કરી છે કે કાબુલ સ્થિત ભારતના દૂતાવાસના તમામ કર્મચારી અને રાજદૂત તાત્કાલિક ભારત પરત ફરશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ […]Continue Reading
રાષ્ટ્રીય
અફઘાનિસ્તાનમાં વર્તમાન સ્થિતિને જાેતા ત્યાંથી ભારત આવવાની ઇચ્છા રાખનારા અફઘાન નાગરિકોની અરજીઓ પર જલદી ર્નિણય માટે વિઝાની નવી શ્રેણીની મંગળવારના ગૃહમંત્રાલયે જાહેરાત કરી છે. અફઘાનિસ્તાનાં તાલિબાનના સત્તા પર કબજાે જમાવ્યાના ૨ દિવસ બાદ આ જાહેરાત કરવામાં આવી છે. ગૃહમંત્રાલયના એક પ્રવક્તાએ કહ્યું કે, ગૃહમંત્રાલયે અફઘાનિસ્તાનમાં વર્તમાન સ્થિતિને જાેતા વિઝા જાેગવાઈઓની સમીક્ષા કરી Continue Reading
રાષ્ટ્રીય
કોરોના વાયરસના તાજા આંકડાએ મોટી રાહત આપી છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૨૫,૧૬૬ દર્દીઓ નોંધાયા છે. નવા કેસનો આ આંકડો છેલ્લા ૧૫૪ દિવસમાં સૌથી ઓછો જાેવા મળ્યો છે. છેલ્લા ૫૦ દિવસથી સતત ૫૦ હજારથી ઓછા કેસ નોંધાઈ રહ્યા છે. એક્ટિવ કેસ ઘટીને ૩,૬૯,૮૪૬ થયા છે. જે ૧૪૬ દિવસમાં સૌથી ઓછા છે. કોવિડ-૧૯નો રિકવરી […]Continue Reading
રાષ્ટ્રીય
દેશમાં કોરોના વાયરસના નવા કેસમાં સામાન્ય ઘટાડો જાેવા મળી રહ્યો છે. એક દિવસ પહેલાની સરખામણીમાં આજે નવા કેસની સંખ્યામાં ૯ ટકા જેટલો ઘટાડો થયો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૩૨,૯૩૭ નવા કેસ નોંધાયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા ૨૪ કલાકમાં ૩૨,૯૩૭ નવા કેસ નોંધાયા છે. આ સાથે કુલ કેસની સંખ્યા ૩,૨૨,૨૫,૫૧૩ પર પહોંચી ગઈ […]Continue Reading
રાષ્ટ્રીય
કોરોના મહામારી દરમિયાન બેફામ વધેલી મોંઘવારીનો માર લોકોને સહાન કરવો પડી રહ્યો છે. આજે કેન્દ્રીય મંત્રાલય દ્વાર જાહેર કરાયેલા આંકડા મુજબ જુલાઇ મહિનામાં હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ (ડબ્લ્યુપીઆઇ) એટલે કે જથ્થાબંધ મોંઘવારી દર સાધારણ ઘટીને ૧૧.૧૬ ટકાના સ્તરે આવી ગઇ છે પરંતુ સળંગ ચોથા મહિને ડબલ ડિજિટમાં રહી છે કારણ કે ખાદ્યચીજાે અને ઇંધણ સસ્તા થયા […]Continue Reading
રાષ્ટ્રીય
સ્વતંત્રતા દિવસના અવસર પર મુખ્ય ન્યાયાધીશ એન.વી. રમન્નાએ મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે સંસદીય ચર્ચાઓના કથળી રહેલા સ્તર પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, સંસદના બનાવેલા કાયદાઓમાં હવે સ્પષ્ટતા નથી. સીજેઆઈએ કહ્યું કે, પહેલા સંસદની અંદર થનારી ચર્ચાઓ અત્યંત સમજદારીથી ભરેલી, સકારાત્મક હતી. ત્યારે કોઈપણ કાયદા પર યોગ્ય રીતે ચર્ચા થતી હતી, હવે […]Continue Reading
રાષ્ટ્રીય
અફઘાનિસ્તાનમાં ૨૦ વર્ષ બાદ એકવાર ફરી તાલિબાનનું રાજ સ્થપાઈ ગયું છે. લોકો અફઘાનિસ્તાન છોડીને ભાગી રહ્યા છે. રાષ્ટ્રપતિ અશરફ ગનીએ પહેલા જ દેશ છોડી દીધો છે. અફઘાનિસ્તાનથી નીકળવાના એકમાત્ર રસ્તા કાબુલ એરપોર્ટ પર પણ નાસભાગ મચી છે. ગત રાત્રે એર ઇન્ડિયાની એક ફ્લાઇટ ૧૨૦ લોકોને લઇને દિલ્હી પહોંચી. ભારત પહોંચેલા લોકોએ અફઘાનિસ્તાનમાં તાલિબાન રાજની ભયનાક […]Continue Reading
રાષ્ટ્રીય
અફઘાનિસ્તાન તાલિબાનના કબ્જામાં આવ્યા બાદ ત્યાંની પરિસ્થિતિ બહુ જ ચિંતાજનક છે. આજે સવારથી જ લોકો કાબુલ એરપોર્ટ પર એકઠા થવા લાગ્યા હતા અને કોઇપણ રીતે દેશ છોડવાનો પ્રયાસ કરતાં જાેવા મળ્યા હતા. આ દરમિયાન એક વીડિયો વાયરલ થયો છે. જેમાં આકાશમાં ઉડાન ભરી રહેલાં વિમાનના પેડા પર લટકેલા ત્રણ લોકો પટકાતા જાેવા મળે છે. મળતી […]Continue Reading