Home Archive by category રાષ્ટ્રીય (Page 1408)

રાષ્ટ્રીય

રાષ્ટ્રીય
અફઘાનિસ્તાનમાં તાલિબાને સંપૂર્ણ રીતે કબ્જાે જમાવી લીધો છે. આ દરમિયાન હજારોની સંખ્યામાં લોકો કાબુલ છોડીને બીજા દેશમાં જવા માટે પ્રયાસ કરી રહ્યાં છે. એએફપીના સૂત્રો અનુસાર, સોમવારે સવારે કાબુલ એરપોર્ટ પર હજારો લોકો પહોંચતા હંગામો થયો હતો, જે બાદ ભીડને કાબુમાં લેવા માટે અમેરિકી સેનાએ હવામાં ફાયરિંગ કર્યું હતું. સમાચાર એજન્સી રોયટર્સે દાવો કર્યો કે, […]Continue Reading
રાષ્ટ્રીય
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે સ્વતંત્રતા દિવસના પ્રસંગે પોતાના સંબોધનમાં સ્વદેશીને પ્રોત્સાહન આપવા હાકલ કરી હતી. આ દરમિયાન, તેમણે કહ્યું કે આઝાદ દેશ આર્ત્મનિભર હોવો જાેઈએ અને જેટલો આર્ત્મનિભર હશે તેટલો વધુ સુરક્ષિત રહેશે. દેશના ૭૫માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે મુંબઈની એક શાળામાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા બાદ ભાગવતે કહ્યું કે ‘અન્ય તમામ સુરક્ષા આર્થિક સુરક્ષા પર Continue Reading
રાષ્ટ્રીય
કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે સંસદના ચોમાસુ સત્રમાં વિપક્ષી દળના વ્યવહાર પર નિશાન સાધ્યુ છે. તેમણે કહ્યુ છે કે સંસદમાં વિપક્ષી પાર્ટીઓએ અતિશય દુર્વ્યવહાર કર્યો. આ ભારતીય લોકતંત્ર માટે અયોગ્ય છે. વડા પ્રધાને બંને સદનમાં મંત્રીઓનો પરિચય કરાવ્યો અને આ એક પરંપરા છે જે ૭૦ વર્ષથી ચાલી આવી રહી છે પરંતુ પહેલીવાર વિપક્ષે આ પણ થવા […]Continue Reading
રાષ્ટ્રીય
ભારતના ૭૫મા સ્વતંત્રતા દિવસના અવસરે સમગ્ર દુનિયાના નેતાઓએ પોતાની શુભકામનાઓ મોકલી છે. જેમાં અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઈડનથી લઈને પાડોશી દેશ ભૂટાન સુધીના વડા પ્રધાન સામેલ છે. બાઈડને આ અવસરે કહ્યુ છે કે નવી દિલ્હી અને વૉશિંગ્ટનને પૂરી દુનિયાને એ બતાવી દેવુ જાેઈએ કે બે મહાન અને વિવિધ લોકતંત્ર દરેક જગ્યાએ લોકો માટે કામ કરી રહ્યા […]Continue Reading
રાષ્ટ્રીય
અજ્ઞાત બદમાશોએ રવિવારે રાતે મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ કે. સંગમાના નિવાસ સ્થાન પર પેટ્રોલ બોમ્બ વડે હુમલો કર્યો હતો. પોલીસે જણાવ્યું કે, રાતે ૧૦ઃ૧૫ કલાક આસપાસના સમયે વાહન પર સવાર ઉપદ્રવીઓએ ઉપરી શિલોંગના થર્ડ માઈલ ખાતે આવેલા મુખ્યમંત્રીના અંગત આવાસ પરિસરમાં પેટ્રોલ ભરેલી ૨ બોટલ્સ ફેંકી દીધી હતી. જિલ્લાના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, સદનસીબે […]Continue Reading
રાષ્ટ્રીય
લોહીની નદીઓ ન વહે તે માટે ભાગ્યો, તાલિબાને તલવાર-બંદૂકોના દમ પર જીત મેળવીઃ ગની તાલિબાને અફઘાનિસ્તાન પર ૨૦ વર્ષ પછી ફરી એક વખત કબજાે જમાવી દીધો છે. ટોલો ન્યૂઝ અનુસાર, સત્તા હસ્તાત્તરણની પ્રક્રિયા પણ અહીં પૂર્ણ થઈ ગઈ છે. રાષ્ટ્રપતિ અશરફ ગનીએ તાલિબાનને સત્તા સોંપી દીધી છે. સૂત્રો અનુસાર નવી વચગાળાની સરકારના વચગાળાના વડા તરીકે […]Continue Reading
રાષ્ટ્રીય
કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલના કોંગ્રેસ ઉચ્ચ નેતૃત્વ સાથે સારા સંબંધ નથી. કોંગ્રેસ નેતાએ તાજેતરમાં જ એક સાક્ષાત્કારમાં આ સંબંધિત જાણકારી આપી છે. કપિલ સિબ્બલને રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી વચ્ચેની ટ્યુનિંગને લઈને પ્રશ્ન કરાયો હતો. જેના જવાબમાં સિબ્બલે કહ્યુ ઠીક છે પરંતુ અમારી વચ્ચે રિયલ કનેક્શન નથી. જે બાદ જ્યારે તેમના કોંગ્રેસ નેતૃત્વ સાથેની […]Continue Reading
રાષ્ટ્રીય
આજે દેશ સ્વતંત્રતા દિવસની ૭૫મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યો છે અને આઝાદીના જશ્નમાં ડૂબી ગયો છે. આ અવસર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લાલ કિલ્લાની પ્રાચીર પર રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો અને દેશને સંબોધિત કર્યા હતા. આજનો દિવસ એટલા માટે પણ ખાસ છે કારણ કે લાલ કિલ્લા પર પ્રથમવાર પુષ્પવર્ષા કરવામાં આવી. સાથે દેશ આઝાદીની ૭૫મી વર્ષગાંઠને […]Continue Reading
રાષ્ટ્રીય
બેન્કોના હજારો કરોડો રૂપિયા ડુબાડીને વિદેશ ભાગી જનાર ઉદ્યોગપતિ વિજય માલ્યાની કંપની કિંગફિશરનુ હેડક્વાર્ટર આખરે વેચાઈ ગયુ છે.હૈદ્રાબાદની એક રિયલ એસ્ટેટ ફર્મ દ્વારા તેને ૫૨ કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યુ છે.આ પહેલા પણ વિજય માલ્યાના લેણદારોએ આ પ્રોપર્ટી વેચવાની કોશિશ કરી હતી પણ તેની રિઝર્વ પ્રાઈસ એટલી ઉંચી રાખવામાં આવી હતી કે, ડીલ થઈ રહી નહોતી. […]Continue Reading
ગુજરાત રાષ્ટ્રીય
ટિ્‌વટરે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીનું એકાઉન્ટ રિસ્ટોર કર્યું છે. રાહુલ ગાંધીએ દિલ્હીની નવ વર્ષની બળાત્કાર પીડિતાના સંબંધીઓની તસવીર પોસ્ટ કર્યા બાદ ટિ્‌વટરે અસ્થાયી રૂપે સસ્પેન્ડ કરી દીધું હતું. ત્યારબાદ તેને લોક કરવામાં આવ્યું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ, અન્ય કોંગ્રેસી નેતાઓ કે જેમના ટિ્‌વટર હેન્ડલ આ તસવીર શેર કરવા માટે લોક કરવામાં આવ્યા હતા તેમને […]Continue Reading