Home Archive by category રાષ્ટ્રીય (Page 1409)

રાષ્ટ્રીય

રાષ્ટ્રીય
નિવૃત્ત આઈપીએસ અધિકારી અમિતાભ ઠાકુરે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સામે આગામી ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે. યુપી કેડરના અધિકારી અમિતાભ ઠાકુરને સમય પહેલા નિવૃત્તિ લેવાની ફરજ યોગી સરકારે પાડી હતી. જાેકે હવે અમિતાભ ઠાકુરે યોગી સામે મુકાબલો કરવાની જાહેરાત કરી દીધી છે અને બીજા ગંભીર આરોપ પણ લગાવ્યા છે. ઠાકુરે કહ્યુ છે કે, સીએમ […]Continue Reading
રાષ્ટ્રીય
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં સામે આવેલા ફ્રેશ કોરોના કેસના આંકડા જાહેર કર્યા છે. જે પ્રમાણે દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરના વાયરસના કુલ ૩૮,૬૬૭ નવા કેસ નોંધાયા છે. આ સાથે જ દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ચાર લાખની નીચે આવી છે. શુક્રવારે દેશમાં કોરોના વાયરસના કુલ ૪૦,૧૨૦ નવા પોઝિટિવ કેસો નોંધાયા હતા. જેની સામે […]Continue Reading
રાષ્ટ્રીય
સ્વતંત્રતા દિવસના અવસર પર પોલીસ વિભાગમાં ઉત્કૃષ્ઠ તેમજ સરાહનીય સેવા આપનારા પોલીસ ઓફિસરોને મેડલ આપવામાં આવશે. જેમાં ગુજરાતના ૧૯ પોલીસ કર્મચારીઓને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ એનાયત કરાશે. દેશભરના પોલીસ અધિકારીઓ, કર્મચારીઓના નામ મેડલ માટે જાહેર થયા છે. જેમાં ગુજરાતના ૧૯ પોલીસ કર્મચારીઓ, અધિકારીઓ સામેલ છે. સ્વતંત્ર પર્વ પર પોલીસ અધિકારી, કર્મચારીઓને મેડલ અપાશે. રાજ્યના ૧૯ પોલીસ […]Continue Reading
રાષ્ટ્રીય
ભાગલાનું દુઃખ ક્યારેય ભૂલી નહીં શકાય, લાખો ભાઈઓ-બહેનોને બેઘર થવું પડ્યું હતુંઃ મોદી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ૧૪ ઓગસ્ટના દિવસને ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ તરીકે મનાવવાનો ર્નિણય લીધો છે. આ વાત પીએમ મોદીએ ટ્‌વીટ કરીને કહી છે. પીએમ મોદીએ તેનું કારણ પણ જણાવ્યું છે. તેમનું કહેવું છે કે આ દિવસે નફરત અને હિંસાને કારણે આપણા લાખો […]Continue Reading
રાષ્ટ્રીય
મહાત્મા ગાંધીને અમેરિકાના સર્વોચ્ચ નાગરિક સમ્માન આપવામાં આવી શકે છે. આ મામલે અમેરિકન સંસદમાં ફરી એક વખત પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે, જે ન્યૂયોર્કના એક સાંસદે આપ્યો હતો. મહાત્મા ગાંધીને શાંતિ અને અહિંસા માટે કોંગ્રેસના ગોલ્ડ મેડલથી સમ્માનિત કરવાનો પ્રસ્તાવ અમેરિકન પ્રતિનિધિ સભામાં રજૂ કરવામાં આવ્યો છે. મહાત્મા ગાંધી અમેરિકન કોંગ્રેસના ગોલ્ડ મેડલ મેળવનાર પ્રથમ […]Continue Reading
રાષ્ટ્રીય
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે એટલે કે ૧૫ ઓગસ્ટે ૭૫મો સ્વતંત્રતા દિવસના પ્રસંગે પ્રતિષ્ઠિત લાલ કિલ્લાની પ્રાચીરથી રાષ્ટ્રને સંબોધિત કરશે. પીએમ નરેન્દ્ર મોદીનુ સ્વતંત્રતા દિવસ પર આ વખતે સતત ૮મુ સંબોધન હશે. લાલ કિલ્લાની પ્રાચીરથી રાષ્ટ્રીય ધ્વજ તિરંગો લહેરાવ્યા બાદ પીએમ મોદી સવારે લગભગ ૭.૩૦ વાગે પોતાનુ રાષ્ટ્રના નામે સંબોધન કરશે. ૧૫ ઓગસ્ટે પીએમ મોદીએ ખાસ […]Continue Reading
રાષ્ટ્રીય
મેરિટલ રેપ (પત્નીની મરજી વગર શારીરિક સંબંધ રાખવા)ના કેસમાં ૭ દિવસની અંદર દેશની બે કોર્ટ દ્વારા અલગ અલગ ચુકાદા આપવામાં આવ્યા છે. કેરળ હાઈકોર્ટે ૬ ઓગસ્ટે એક ર્નિણયમાં કહ્યું હતું કે, મેરિટલ રેપ ક્રૂરતા છે અને તે ડિવોર્સનો આધાર બની શકે છે. જ્યારે મુંબઈ સિટી એડિશનલ સેશન કોર્ટનું કહેવું છે કે, પત્નીની ઈચ્છા વગર યૌન […]Continue Reading
રાષ્ટ્રીય
મોદી સરકાર પોતાના વિનિવેશ કાર્યક્રમને સતત આગળ વધારી રહી છે. ભારતીય ઉદ્યોગ પરિસંઘની વાર્ષિક બેઠકમાં પોતાના સંબોધન દરમિયાન નાણાં મંત્રી ર્નિમલા સીતારામણે સરકારી કંપનીઓના પ્રાઈવેટાઈઝેશનની પૃષ્ટિ કરી હતી. ર્નિમલા સીતારામણે દેશના ઉદ્યોગપતિઓને વિશ્વાસ અપાવ્યો હતો કે, સરકાર આર્થિક વૃદ્ધિને ગતિ આપવા માટે દરેક જરૂરી પગલા ભરવા માટે તૈયાર છે.ર્નિમલા સીતારામણે જણાવ્યું કે, કોવિડ Continue Reading
રાષ્ટ્રીય
જનરેશન ઈક્વલિટી અંતર્ગત સંયુક્ત રાષ્ટ્રમાં મહિલા પ્રવક્તા બનવા અંગે એર ઈન્ડિયાના પાયલટ કેપ્ટન જાેયા અગ્રવાલે જણાવ્યું કે, ‘હું ખૂબ જ વિનમ્રતા સાથે આ કહેવા માંગુ છું કે, મને સંયુક્ત રાષ્ટ્ર મહિલા જેવા મંચ પર પોતાના દેશ અને એર ઈન્ડિયાના ધ્વજવાહકનું પ્રતિનિધિત્વ કરવાની તક મળી તે મારા માટે ખૂબ જ ગૌરવની વાત છે. સમગ્ર વિશ્વમાં પોતાના […]Continue Reading
રાષ્ટ્રીય
ભારતમાં કોરોનાના ૪૦ હજારથી વધુ કેસ છેલ્લા ૨૪ કલાકમાં સામે આવ્યા છે. આરોગ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલ લેટેસ્ટ આંકડાઓ મુજબ છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૪૦૧૨૦ નવા કેસ સામે આવ્યા છે જ્યારે ૪૨૨૯૫ લોકો રિકવર થઈને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. વળી, છેલ્લા ૨૪ કલાકમાં ૫૮૫ લોકોના કોરોનાથી જીવ જતા રહ્યા છે. આ સાથે […]Continue Reading