Home Archive by category રાષ્ટ્રીય (Page 1410)

રાષ્ટ્રીય

રાષ્ટ્રીય
ઓરિસ્સાના જાજપુર જિલ્લાથી એક અજીબ-ઓ-ગરીબ કેસ સામે આવ્યો છે. જ્યાં એક વ્યક્તિએ સાપ સાથે વેર વાળ્યું. ઓરિસ્સામાં એક વ્યક્તિએ સાપ કરડ્યો તો બદલો લીધો અને સાપનું મોત પણ થઈ ગયું. ૪૫ વર્ષના એક વ્યક્તિને સાપ કરડ્યો, જવાબમાં આ વ્યક્તિએ સાપ પર હુમલો કર્યો અને તેને બચકું ભર્યું. ચોંકાવનારી વાત એ છે કે આ વ્યક્તિ બચી […]Continue Reading
રાષ્ટ્રીય
કાૅંગ્રેસનો દાવો છે કે માઇક્રો બ્લોગિંગ સાઇટ ટિ્‌વટરે કાૅંગ્રેસ પાર્ટીના સત્તાવાર ટિ્‌વટર એકાઉન્ટ અને પાર્ટી નેતાઓના ૫ હજારથી વધારે એકાઉન્ટ બ્લોક કરી દેવામાં આવ્યા છે. પાર્ટી પ્રમાણે કાૅંગ્રેસના મહાસચિવ રણદીપ સુરજેવાલા, કે.સી. વેણુગોપાલ, અજય માકણ, લોકસભામાં પાર્ટીના વ્હિપ મનિકમ ટાગોર એવા નામ છે જેમના એકાઉન્ટને ટિ્‌વટરે લોક કરી દીધા છે. આ તમામ નેતાઓ પર નિયમોનું […]Continue Reading
રાષ્ટ્રીય
જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં ગુરૂવારના ભારતીય જનતા પાર્ટીના નેતા જસબીર સિંહના ઘર પર ગ્રેનેડ હુમલો કરવામાં આવ્યો. આ હુમલામાં જસબીર સિંહના ૪ વર્ષના ભત્રીજાનું મોત થઈ ગયું, જ્યારે પરિવારના ૭ લોકો હુમલામાં ઘાયલ થઈ ગયા છે. રાજૌરી જિલ્લાના ખાંડલી વિસ્તારમાં આતંકવાદીઓ દ્વારા ગુરૂવારના જસબીર સિંહના ઘરને નિશાન બનાવવામાં આવ્યું. જ્યારે તેમનો પરિવાર ધાબા પર હતો, ત્યારે […]Continue Reading
રાષ્ટ્રીય
મુંબઇમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટને કારણે પ્રથમ મોતનો કેસ સામે આવ્યો છે. મુંબઇના ઘાટકોપરમાં એક ૬૩ વર્ષીય મહિલાનું જુલાઇમાં મોત થયુ હતુ, જેનો રિપોર્ટ હવે સામે આવ્યો છે. રિપોર્ટ અનુસાર મહિલાનું મોત ડેલ્ટા પ્લસ વેરિએન્ટને કારણે થયુ હતુ. ચોકાવનારી વાત એ છે કે મહિલાએ વેક્સીનના બન્ને ડોઝ લીધા હતા તેમ છતા મહિલાનું ડેલ્ટા પ્લસ વેરિએન્ટને કારણે […]Continue Reading
રાષ્ટ્રીય
તમિલનાડુ વિધાનસભાનું બજેટ સત્ર આજથી શરૂ થયું છે. રાજ્યના નાણામંત્રી પીટીઆર પલાનીવેલ થિયાગરાજને રાજ્યના ઇતિહાસમાં પોતાનું પ્રથમ ઇ-બજેટ રજૂ કર્યું. તમિલનાડુ સરકારે પેટ્રોલ પર ટેક્સ ૩ રૂપિયા પ્રતિ લીટર ઘટાડવાની મોટી જાહેરાત કરી છે. તેના કારણે રાજ્યને દર વર્ષે ૧૧૬૦ કરોડ રૂપિયાનું નુકસાન થશે.આ સિવાય બજેટમાં મહિલા સરકારી કર્મચારીઓની મેટરનિટી રજા ૯ મહિનાથી વધારીને ૧૨ […]Continue Reading
રાષ્ટ્રીય
કેન્દ્રની વ્હીકલ સ્ક્રેપ પૉલિસીને આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી પીએમ મોદીની વર્ચ્યુઅલ હાજરીમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી દ્વારા જાહેર કરવામાં આવી હતી. આ દરમ્યાન પીએમ મોદી અને ગડકરી બંનેએ આ પૉલિસીના ફાયદાને લઈને વિસ્તારથી વાત કરી હતી. વીડિયો-કોન્ફરન્સિંગથી જાેડાયા બાદ પીએમ મોદીએ સ્ક્રેપિંગ પોલિસીમાં મહત્ત્વની ઘોષણા કરી હતી કે જે પણ વ્યક્તિ પોતાના જૂના વાહનને […]Continue Reading
રાષ્ટ્રીય
દેશમાં કોરોના વાયરસનો કહેર હજુ દૂર થયો નથી. કોરોનાની ત્રીજી લહેરની સંભાવના વચ્ચે દેશમાં કેટલીક જગ્યાઓએ નવા કેસોમાં થઇ રહેલો વધારો ચિંતાનો વિષય બન્યો છે. ખાસ વાત એ છે કે, સ્કૂલો ખુલવાને લીધે બાળકો પર ખતરો મંડરાઇ રહ્યો છે. કર્ણાટકના બેંગલુરુમાં આવું જ જાેવા મળ્યું છે. કોરોના વાયરસના કેસો ઘટતાં ઘણી જગ્યાએ સ્કૂલ-કોલેજાે શરૂ કરવામાં […]Continue Reading
રાષ્ટ્રીય
ભારતમાં કોરોનાના નવા કેસમાં ઘટાડો થઈને આંકડો ૩૦ હજારની અંદર પહોંચ્યા બાદ બે દિવસથી સતત કેસમાં વધારો થયા બાદ ફરી પાછો નવા કેસનો આંકડો ૪૦ હજારને પાર થઈ ગયો છે. નવા કેસમાં ઘટાડો થતા એક રાહત અનુભવાઈ હતી પરંતુ ફરી પાછો વધારો નોંધાતા ચિંતા વધી છે. જાેકે, આજે પણ કોરોનાના મૃત્યુઆંક ૫૦૦ની અંદર રહ્યા છે. […]Continue Reading
રાષ્ટ્રીય
રેપ કેસમાં આજીવન કેદની સજા ભાગવી રહેલા આસારામના પુત્ર નારાયણ સાંઈના બે સપ્તાહના ફરલોને સુપ્રીમ કોર્ટે નામંજૂર કર્યા છે. ખરેખર, ગુજરાત હાઈકોર્ટે નારાયણ સાંઈના બે સપ્તાહના ફરલોની મંજૂરી આપી હતી. હાઈકોર્ટના ચુકાદાને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને રદ કરતા નારાયણ સાંઈના બે સપ્તાહના ફરલોને નામંજૂર કર્યા છે. […]Continue Reading
રાષ્ટ્રીય
ટ્‌વીટર અને કોંગ્રેસની વચ્ચેની તકરાર સતત વધતી જઈ રહી છે. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના એકાઉન્ટ બાદ હવે કોંગ્રેસ પાર્ટીનુ ટ્‌વીટર એકાઉન્ટ પણ લોક થઈ ગયુ છે. ગુરૂવારે કોંગ્રેસ દ્વારા આરોપ લગાવાયો છે કે તેમનુ ટ્‌વીટર એકાઉન્ટ લૉક કરી દેવાયુ છે પરંતુ અમે અમારી લડત ચાલુ રાખીશુ. કોંગ્રેસ દ્વારા ફેસપુક પર આની જાણકારી આપવામાં આવી છે. […]Continue Reading