Home Archive by category રાષ્ટ્રીય (Page 1411)

રાષ્ટ્રીય

રાષ્ટ્રીય
મિશન કંટ્રોલ સેન્ટરને રોકેટના ત્રીજા સ્ટેજમાં લાગેલા ક્રાયોજેનિક એન્જિનથી ૬ઃ૨૯ મિનિટે સિગ્નલ અને આંકડા મળવા બંધ થઈ ગયા હતા દેશના ૭૫માં સ્વતંત્રતા પર્વની તૈયારીઓ વચ્ચે ઈસરોએ દેશની સરહદો ઉપર ચાંપતી નજર રાખવા માટે ગુરુવારે સવારે શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી જીએસએલવી એફ-૧૦ દ્વારા છોડેલા ઉપગ્રહ ઈઓએસ-૦૩નું પ્રક્ષેપણ કર્યું હતું. ક્રાયોજેનિક એન્જિનમાં આવેલી ટેક્નિકલ Continue Reading
રાષ્ટ્રીય
કેન્દ્રના ત્રણ કૃષિ કાયદાને રદ કરવાની માંગ સાથે રાહુલ ગાંધી સહિતના વિપક્ષી નેતાઓએ ગુરુવારે સંસદથી વિજય ચોક તરફ કૂચ કરી હતી. કૂચ કર્યા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મીડિયાને કહ્યુ કે સંસદમાં સત્તાધારી દળના સાંસદોએ વિપક્ષી નેતાઓને બોલવા દીધુ નહીં. તેમણે સરકાર પર […]Continue Reading
રાષ્ટ્રીય
દેશમાં આવતા વર્ષે એટલે કે ૨૦૨૨માં સાત રાજ્યોની વિધાનસભા સમયમર્યાદા પુર્ણ થતા ચૂંટણીઓ ફેબ્રુઆરી-માર્ચ માસમાં યોજાનાર છે.જેમાં મણિપુર, ગોવા, પંજાબ, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ આવે છે. મણિપુરમાં ભાજપ- પીપલ્સ પાર્ટી અને નાગા પીપલ્સ ફ્રન્ટની સરકાર છે, ગોવામાં ભાજપની સરકાર છે, પંજાબમાં કોંગ્રેસ પક્ષની સરકાર છે, ઉત્તર પ્રદેશમાં ભાજપની સરકાર છે અને ઉતરાખંડમાં પણ ભાજપની સરકાર છે. જ્યારે Continue Reading
રાષ્ટ્રીય
અમેરિકામાં બાળકોમાં કોવિડ-૧૯ના કેસ વધતા સરકારની ચિંતા વધારી દીધી છે. અમેરિકામાં દરરોજ આવતા નવા કેસ મામલે આશરે ૧૫ ટકા કેસ બાળકોની અંદર જાેવા મળી રહ્યા છે, જેનો ખુલાસો અમેરિકન એકેડમી ઓફ પીડિયાટ્રિક્સ (છછઁ)ના રિસર્ચમાં થયો છે. જાેકે, આ દરમિયાન કોવિડ-૧૯ને કારણે બાલકોના મોતના કેસ ઘણા ઓછા સામે આવ્યા છે. આંકડા અનુસાર આશરે બે ટકાથી પણ […]Continue Reading
રાષ્ટ્રીય
પ્રધાન મંત્રી જનધન યોજના હેઠળ દરેક ગરીબ વ્યક્તિને બેન્કિંગ સિસ્ટમ સાથે જાેડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે અત્યાર સુધીમાં આ યોજના હેઠળ ૪૨.૩૮ કરોડ જન ધન એકાઉન્ટ ખોલવામાં આવ્યા છે. જેમાં હાલમાં ૧.૪૩ લાખ કરોડ રૂપિયા બેલેન્સ છે. જાેકે આ યોજના હેઠળ ખોલાયેલા બેન્ક એકાઉન્ટ પૈકીના ૫.૮૨ કરોડ એકાઉન્ટ ઓપરેટ થઈ રહ્યા નથી. આ […]Continue Reading
રાષ્ટ્રીય
વધુ ૪૯૭ લોકોના મોત નિપજ્યા, રિકવરી રેટ પણ વધીને ૯૭.૪૫ ટકા થયો છે, દેશમાં હાલમાં કોરોનાનાં ૩,૪૬,૩૫૧ સક્રિય કેસ એક દિવસની રાહત બાદ કોરોનાના નવા કેસમાં મોટો વધારો જાેવા મળ્યો છે. બુધવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરાયેલા આંકડા અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં ૩૮,૩૫૩ નવા કેસ સામે આવ્યા અને ૪૯૭ લોકોના મૃત્યુ થયા છે. તો […]Continue Reading
રાષ્ટ્રીય
કોંગ્રેસના ય્-૨૩ જૂથના ગુલામ નબી આઝાદ, ભૂપેન્દ્ર હુડ્ડા, આનંદ શર્મા, મનીષ તિવારી, શશિ થરૂર, સંદીપ દીક્ષિત પણ હાજર રહ્યા હતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે વિપક્ષી દળોના તમામ નેતાઓને ડિનર પર બોલાવ્યા હતા. ગાંધી પરિવારની હાજરી વગર યોજાયેલા સિબ્બલના ડિનર પર સૌની નજર હતી. સિબ્બલ જી-૨૩ના એ નેતાઓ પૈકીના એક છે જેમણે સોનિયા ગાંધીને પત્ર […]Continue Reading
રાષ્ટ્રીય
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન ૧૨ ઓગસ્ટે અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ લોન્ચ કરશે. આ સેટેલાઈટને ‘આઈ ઈન ધ સ્કાય’ એટલે કે આકાશમાં ‘આંખ’ કહેવામાં આવે છે. કોરોના મહામારીના કારણે અટકેલી ઈસરોની ગતિવિધિઓને આ લોન્ચિંગથી ગતિ મળવાની આશા વ્યક્ત થઈ રહી છે. આ સેટેલાઈટ (ઈર્ંજી-૦૩)ને શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરના બીજા લોન્ચ પેડથી જિયોસિન્ક્રોનસ સેટેલાઈટ લોન્ચ Continue Reading
રાષ્ટ્રીય
સંસદના ચોમાસુ સત્રમાં લોકસભાની બેઠક બુધવારે અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરી દેવામાં આવી છે. પેગાસસ જાસૂસી મામલો, ત્રણ કેન્દ્રીય કૃષિ કાયદાને પરત લેવાની માંગ સહિત અન્ય મુદ્દા પર વિપક્ષી દળોના હોબાળા વચ્ચે સત્રના કામકાજમાં વિઘ્ન પડતું રહ્યું અને માત્ર ૨૨ ટકા કામ થઈ શક્યું છે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ સવારે કાર્યવાહી શરૂ થવા પર જણાવ્યું કે, […]Continue Reading
રાષ્ટ્રીય
સંરક્ષણ મંત્રાલયના ઇઝરાયલી કંપની એનએસઓ સાથે કોઇપણ પ્રકારનો વ્યવહાર ન કરવાના નિવેદન પર કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી.ચિદમ્બરમે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું, આ મામલે માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ જવાબ આપી શકે છે પરંતુ તેઓ ચૂપ કેમ છે ? ઇઝરાયેલના એનએસઓ ગ્રુપે જાસૂસી સોફ્ટવેર પેગાસસ વિકસાવ્યું છે, જે તાજેતરના સમયમાં વિવાદમાં રહ્યું […]Continue Reading