Home Archive by category રાષ્ટ્રીય (Page 1412)

રાષ્ટ્રીય

રાષ્ટ્રીય
રાજનીતિના અપરાધીકરણ સાથે જાેડાયેલા એક કેસની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટએ આદેશ આપ્યો છે કે તમામ રાજકીય પાર્ટીઓને પોતાની પાર્ટીના ઉમેદવારોની જાહેરાત કર્યાના ૪૮ કલાકની અંદર તેમની સાથે જાેડાયેલી તમામ જાણકારી સાર્વજનિક કરવી પડશે. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં સ્પષ્ટ કર્યું, જાે કોઈ ઉમેદવારની ઉપર કોઈ અપરાધિક કેસ નોંધાયેલો છે કે કોઈ મામલામાં ઉમેદવાર આરોપી છે તો […]Continue Reading
રાષ્ટ્રીય
જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવાયાને ૨ વર્ષ કરતા વધારે સમય થઈ ગયો છે અને તેના કારણે હવે અન્ય રાજ્યના વ્યક્તિ માટે જમ્મુ-કાશ્મીરમાં જમીન ખરીદવુ શક્ય બન્યુ છે. સંસદમાં સવાલ પૂછવામાં આવ્યો હતો, કલમ ૩૭૦ હટયા બાદ રાજ્ય બહારના કેટલા વ્યક્તિઓએ અહીંયા જમીન ખરીદી છે અને તેના પર સરકારે જવાબ આપતા કહ્યું, ઓગસ્ટ ૨૦૧૯ બાદ અત્યાર સુધીમાં […]Continue Reading
રાષ્ટ્રીય
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી બે દિવસ માટે જમ્મુ કાશ્મીરના પ્રવાસે છે. દરમિયાન આજે તેમણે ખીર ભવાની મંદિરમાં દર્શન કર્યા હતા અને હજરતબાલ દરગાહની પણ મુલાકાત લીધી હતી. કલમ ૩૭૦ હટયા બાદ પહેલી વખત જમ્મુ કાશ્મીરના પ્રવાસે ગયેલા રાહુલ ગાંધીએ કહ્યું, અમારો પરિવાર દિલ્હીમાં રહે છે પણ તે પહેલા તે અલ્હાબાદ અને કાશ્મીરમાં રહેતો હતો. હું […]Continue Reading
રાષ્ટ્રીય
સંસદનુ ચોમાસુ સત્ર ચાલી રહ્યુ છે અને સોમવારે રાજ્યસભામાં એક અવસર એવો આવ્યો જ્યારે વિપક્ષે બિલને પસંદગી સમિતિની પાસે મોકલવાની માગ કરી. વિપક્ષની આ માગ પર વોટિંગ કરવામાં આવ્યુ. આ વોટિંગ દરમિયાન કેટલાક ભાજપ સાંસદ હાજર નહોતા, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એવા સદસ્યોનુ લિસ્ટ માગ્યુ છે. મંગળવારે સદનની કાર્યવાહી શરૂ થયા પહેલા ભાજપ સંસદીય દળની […]Continue Reading
રાષ્ટ્રીય
મહારાષ્ટ્ર કોરોનાના ખતરામાંથી હજી પણ બહાર આવ્યું નથી જેમાં પુણેમાં ઝિકા વાયરસનો ખતરો આવી રહ્યો છે. મહત્વની વાત તો એ છે કે એક કે બે નહીં, પરંતુ સમગ્ર ૭૯ ગામો તેના કેસોને કારણે ખળભળાટ મચ્યો છે. રાજય માં આ મામલાની ગંભીરતાને જાેતા વહીવટીતંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ વહીવટીતંત્ર દ્વારા આ ગામોની યાદી […]Continue Reading
રાષ્ટ્રીય
કોરોના સંકટની બીજી લહેરની અસર ઓછી થઈ રહી છે. ઓગસ્ટમાં પ્રથમવાર ૩૦ હજારથી ઓછા કેસ સામે આવ્યા છે. મંગળવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જારી આંકડા અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં ૨૮,૨૦૪ નવા કેસ સામે આવ્યા અને ૩૭૩ લોકોના મોત થયા છે. આ પહેલા ૨૬ જુલાઈએ ૩૦ હજારથી ઓછા (૨૯,૬૮૯) કોરોના કેસ સામે આવ્યા હતા. તો દેશભરમાં […]Continue Reading
રાષ્ટ્રીય
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉજ્જવલા યોજનાના બીજા તબક્કાનો શુભારંભ કર્યો છે. યોજનાની શરૂઆત ઉત્તરપ્રદેશના મહોબા જિલ્લાના લાભાર્થીઓને એલપીજી કનેક્શન સોંપીને કરવામાં આવી છે. પીએમ મોદી વીડિયો કોન્ફરન્સ દ્વારા સામેલ થયા હતા. પીએમ મોદીએ આ દરમિયાન દેશની જનતાને સંબોધિત પણ કરી હતી. પીએમ મોદીએ કહ્યું, આજે ઉજ્જવલા યોજનાના આગામી તબક્કામાં અનેક બહેનોને ફ્રી ગેસ કનેક્શન અને ગેસનો […]Continue Reading
રાષ્ટ્રીય
વર્ષ ૨૦૧૯માં દિલ્હીના વેપારી મંડળે ઈ-કોમર્સ કંપનીઓ સામે માંડેલો મોરચો કર્ણાટક થઈને અંતે આજે દિલ્હીમાં જ સમાપ્તિના આરે પહોંચ્યો છે. ૨૦૧૯માં દેશની ટોચની ઈ-કોમર્સ કંપનીઓ એમેઝોન અને ફ્લિપકાર્ટની સામે સ્પર્ધાત્મક પ્લેટફોર્મ ન પુરૂં પાડવાના આક્ષેપ લાગ્યા હતા અને ભારતીય રીટેલ માર્કેટમાં એકહથ્થુ શાસન સામે સીસીઆઇ સમક્ષ અરજી કરવામાં આવી હતી.ભારતીય પ્રતિસ્પર્ધા આયોગની તપાસ સામે Continue Reading
રાષ્ટ્રીય
કોરોનાની બીજી લહેર ધીમી પડતા જ હવાઈ યાત્રામાં તેજી આવી છે. આ કારણે વર્તમાન સમયમાં એર ટિકિટની કિંમત ખૂબ જ વધી ગઈ છે. સ્થિતિ એવી બની છે કે, લંડનથી દિલ્હીની ફ્લાઈટની બિઝનેસ ક્લાસ ટિકિટની કિંમત આશરે ૫ લાખ રૂપિયા થવા આવી છે. બ્રિટિશ એરવેઝની દિલ્હીથી લંડનની ફ્લાઈટનું ૨૬મી ઓગષ્ટનું બિઝનેસ ક્લાસનું ભાડું ૪,૯૬,૧૫૫ રૂપિયા છે. […]Continue Reading
રાષ્ટ્રીય
ઉત્તર પ્રદેશની યોગી સરકારે ‘કાકોરી કાંડ’નું નામ બદલીને ‘કાકોરી ટ્રેન એક્શન’ કરી દીધું છે. સરકાર માને છે કે ‘કાંડ’ શબ્દ ભારતના આઝાદીની લડાઇના ભાગરૂપે ઘટનાની અપમાનની ભાવનાને દર્શાવે છે. આ કારણોસર તેનું નામ બદલવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, સોમવારના રોજ કાકોરીમાં આ પ્રસંગે ખાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન વાર્તા Continue Reading