Home Archive by category રાષ્ટ્રીય (Page 1413)

રાષ્ટ્રીય

રાષ્ટ્રીય
દેશમાં કોરોનાની વધુ એક રસીને મંજૂરી મળી શકે છે. ઝાયડસ કેડિલાની કોરોના વેક્સિનને આ અઠવાડિયાએ મંજૂરી મળી શકે છે. જાે આ મંજૂરી મળે તો દેશમાં પહેલીવાર ૧૨ વર્ષથી ઉપરના અને ૧૮ વર્ષથી ઓછી વયના લોકો રસી લઈ શકશે. આ રસી ૧૨થી ઉપરના તમામ લોકોને રસી આપી શકાશે. કોરોના સામેની લડાઈમાં દેશવાસીઓને વધુ એક સ્વદેશી રસી […]Continue Reading
રાષ્ટ્રીય
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મુંબઈ લોકલ ટ્રેનસેવા શરૂ કરવા સંબંધિત એક મોટી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે મુંબઈ લોકલ ટ્રેનસેવાની શરૂઆત ૧૫ ઓગસ્ટથી થશે. જાેકે લોકલ ટ્રેનમાં તે જ લોકોને મુસાફરી કરવાની અનુમતિ હશે, જેમણે કોરોના વાઈરસની રસીના બંને ડોઝ લીધા હશે. ઉલ્લેખનીય છે કે લોકલ ટ્રેનમાં યાત્રા કરવા માટે એક પેસેન્જર પાસ […]Continue Reading
રાષ્ટ્રીય
બાંગ્લાદેશના ખુલના જિલ્લામાં કટ્ટરપંથીઓની ભીડે ૫૦થી વધુ હિન્દુઓના ઘરોને નિશાન બનાવી લૂંટફાટ કરી. આ દરમ્યાન ભીડે ઓછામાં ઓછા ચાર મંદિરોને પણ પોતાની ઝપટમાં લઇ તોડફોડ કરી. બાંગ્લાદેશમાં લઘુમતીઓની વિરૂદ્ધ હુમલો તાજેતરના વર્ષોમાં વધ્યો છે. તેનું એક કારણ હિફાઝત-એ-ઇસ્લામ જેવા સંગઠનોનું બાંગ્લાદેશમાં ઝડપથી લોકપ્રિય થવાનું છે. માર્ચમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ પોતાની ઢાકા Continue Reading
રાષ્ટ્રીય
પીએમ મોદીએ કિસાન સન્માન નિધિનો નવમો હપતો જાહેર કરી દીધો છે. પીએમ મોદીએ આજે ૯માં હપતાના પૈસા જારી કરી દીધા છે. દેશના ૯.૫ કરોડ ખેડૂતોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. આ હપતામાં સરકારે ૧૯૫૦૦ કરોડ રૂપિયા જાહેર કર્યા છે. આ યોજનામાં સરકાર ખેડૂતોના ખાતામાં વાર્ષિક ૬૦૦૦ રૂપિયા ટ્રાન્સફર કરે છે. પીએમ મોદીએ આ દરમિયાન […]Continue Reading
રાષ્ટ્રીય
ભારતમાં કોરોનાના નવા કેસમાં ફરી એકવાર ઘટાડો નોંધાયો છે. દેશમાં કોરોનાના નવા કેસ લગભગ એક અઠવાડિયાથી વધુ સમય ૪૦ હજારને પાર રહ્યા બાદ તે ૪૦ની અંદર પહોંચ્યા છે. દેશમાં ફરી એકવાર નવા કેસનો આંકડો ૩૫ હજાર પર પહોંચ્યો છે. ગઈકાલે દેશમાં કોરોનાના ૩૯,૦૭૦ કેસ નોંધાયા હતા અને ૪૯૧ દર્દીઓના ૨૪ કલાકમાં મોત થયા હતા. કેન્દ્રીય […]Continue Reading
રાષ્ટ્રીય
ટોક્યો ઓલિમ્પિક ૨૦૨૦ માં ભારતીય ગોલ્ફર આદિત અશોકની યાત્રા સમાપ્ત થઈ. ખરાબ હવામાનથી પ્રભાવિત ગોલ્ફ ઇવેન્ટમાં ચોથા રાઉન્ડમાં ત્રણ-અંડર ૬૮ સ્કોર કર્યા બાદ અદિતિ અશોક ચોથા સ્થાને રહી હતી. આ દરમિયાન પીએમ મોદીએ ટ્‌વીટ કરીને તેમને પ્રોત્સાહિત કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું, અદિતિ અશોક, તમે સારું રમ્યા. તમે ટોક્યો ઓલિમ્પિક્સમાં જબરદસ્ત કૌશલ્ય અને નિશ્ચય દર્શાવ્યો […]Continue Reading
રાષ્ટ્રીય
૧૦૦ વર્ષમાં દુનિયાનાં કોઈ પણ દેશે કોરોના જેવી આફતને જાેઈ નથી, મળીને સામનો કરીશુ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્ય પ્રદેશમાં પીએમ મોદી ગરીબ કલ્યાણ યોજનાના લાભાર્થીઓ સાથે વાત કરી. આ દરમિયાન તેમણે કહ્યુ કે સરકારે સંકટના સમયે ગરીબોને પ્રાથમિકતા આપી અને ગરીબોના ભોજન અને રોજગારની ચિંતા કરી. તેમણે કહ્યુ કે અન્ન યોજના સાથે કોરોના કાળમાં […]Continue Reading
રાષ્ટ્રીય
દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે એક પિતાને તેની પુત્રી માટે શરતો નક્કી કરવાનો કોઈ અધિકાર નથી. દરેક બાળકને તેની માતાની અટકનો ઉપયોગ કરવાનો અધિકાર છે. કોર્ટે આ ટિપ્પણી તે સમયે કરી જયારે એક સગીર છોકરીના પિતાએ અરજી કરી હતી જેમાં અધિકારીઓને તે આદેશ કરવા માંગ કરી હતી કે, દસ્તાવેજાેમાં તેમની પુત્રીની અટક તરીકે તેનું નામ દર્શાવવામાં […]Continue Reading
રાષ્ટ્રીય
પત્નીની છૂટાછેડાની માંગને પડકારતી પતિની અરજી કોર્ટે ફગાવી, પત્નીની મરજી વિરુદ્ધ સંબંધ બાંધવો એ છૂટાછેડાનો આધાર બની શકે છે કેરળ હાઈકોર્ટે એક મહત્વનો ચુકાદો આપતાં કહ્યું કે, પત્નીની ઈચ્છા વિરુદ્ધ સંબંધ બાંધવામાં આવે તો તે છૂટાછેડા માટેનો મજબૂત આધાર બની શકે છે. હાઈકોર્ટે કહ્યું કે, ભારતમાં મેરિટલ રેપ માટે સજાની જાેગવાઈ નથી, પરંતુ તે છૂટાછેડા […]Continue Reading
રાષ્ટ્રીય
દેશમાં વધતા કોરોનાના ડેલ્ટા સ્વરૂપના ખતરા વચ્ચે મહારાષ્ટ્રના નાસિકથી ડરાવતા સમાચાર આવ્યા છે. નાસિક જિલ્લામાં ડેલ્ટા વેરિએન્ટના ૩૦ નવા કેસ સામે આવ્યા છે, જેનાથી હડકંપ મચી ગયો છે. શુક્રવારે નાસિક જિલ્લા હોસ્પિટલે જાણકારી આપી કે શુક્રવારે નાસિકમાં ઓછામાં ઓછા ૩૦ દર્દી ડેલ્ટા વેરિએન્ટથી સંક્રમિત થયા છે. મહત્વનું છે કે ડેલ્ટાના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રથી સામે […]Continue Reading