ઓગસ્ટના આ ૭ દિવસમાં બીજીવાર કોરોના કેસ ૪૦ હજાર કરતાં નીચે રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોનાના નવા આંકડા જાહેર કરી દીધા છે. જે પ્રમાણે છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોના વાયરસના નવા ૩૮,૬૨૮ કેસ નોંધાયા છે. જે શુક્રવારે જાહેર થયેલા ૪૪,૬૪૩ નવા પોઝિટિવ કેસો કરતાં ૬ હજાર જેટલા ઓછા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૬૧૭ […]Continue Reading

















Recent Comments