હરિયાણાના ૧૧ વર્ષના બાળકનું મંગળવારે દિલ્હી સ્થિત એઈમ્સમાં મોત થયું છે. આ બાળક ૐ૫દ્ગ૧થી સંક્રમિત હતો જેને એવિયન ઈન્ફ્લૂએન્ઝા અથવા બર્ડ ફ્લૂ પણ કહેવામાં આવે છે. પ્રાપ્ત વિગતો મુજબ ભારતમાં મનુષ્યમાં ૐ૫દ્ગ૧દૃનો આ પ્રથમ કેસ છ અને ચાલુ વર્ષે બર્ડ ફ્લૂથી પ્રથમ મોત થયું છે. પુણેના નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીના એક રિપોર્ટમાં આ સંક્રમણની પુષ્ટિ […]Continue Reading

















Recent Comments