ચાલુ નાણાકીય વર્ષના પહેલા ત્રિમાસિકમાં કેન્દ્ર સરકારને પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડ્યૂટી લગાવીને રૂ. ૯૪,૧૮૧ કરોડનો રેકોર્ડ ટેક્સ વસૂલ્યો છે, જે ગયા નાણાકીય વર્ષની તુલનાએ ૮૮ ટકા વધુ છે, એમ લોકસભાને માહિતી આપવામાં આવી હતી. ગયા વર્ષે કોરોના વાઇરસને કારણે ક્રૂડની માગમાં ઘટાડો થતાં ક્રૂડની વૈશ્વિક કિંમતોમાં ભારે ઘટાડો થયો હતો, જેને પગલે સરકારે […]Continue Reading

















Recent Comments